હીના ખાનનો સેક્સી જીમ લુક – વાઈરલ થયેલી ૭ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

બિગ બોસ 9 ની રનર અપ રહી ચુકેલ હિના ખાનનું પણ નાના પર્દા એક મોટું નામ છે. હિના ખાનને સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિસ્તા ક્યા કહેલાત હૈ’ થી ઓળખાણ મળી. આજે ઘર ઘર તે અક્ષરા નામે ઓળખાવા લાગી છે. હાલમાં જ શરુ થયેલ શો ‘કસોટી જિંદગી કી 2’ મા હિનાએ કોમોલીકાનો કિરદાર નીભાવ્યો હતો. પરંતુ તેની આવનારી ફિલ્મ લાઇન્સ ને લીધે તેને આ શો છોડવો પડ્યો.

હાલ માં જ કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં હિનાએ ખુબ મસ્તી કરી હતી. આવુ પહેલી વખત બન્યુ કે કોઇ ટીવી એક્ટ્રેસ કાંસ માં તેના ફિલ્મને રિપ્રજેંટ કરવા માટે આવી હતી. જો કે આ સમય દરમિયાન તેને થોડી મુશ્કેલીઓ પણ ઉઠાવવી પડી હતી પરંતુ તેને દરેક મુશ્કેલીઓનો હિંમતથી સામનો કર્યો. જો કે આવા સમયે દરેક એક્ટ્રેસને મુશ્કેલીઓ આવતી જ હોય છે.

હિનાએ શેર કરી જીમ લૂકની તસ્વીરો :

 

હિના ખાનનુંં નામ ટીવીની એ એક્ટ્રેસમાં આવે છે જે ખુબ સુંદર હોવાની સાથે સાથે ફિટ પણ છે. હિના અવારનવાર સોસિયલ મીડિયા પર તેના જીમ વિડિઓ શેર કરતી રહે છે. જેટલી પ્રોફેશનલ હિના કામ માટે છે એટલી જ પ્રોફેશનલ ફિટનેશને લ ઇને પણ છે. તે પોતાને ફિટ રાખવા માટે જિમની સાથે સાથે યોગા પણ કરે છે. ફેંસને ઇંસ્પાયર કરવા માટે તે સોસિયલ મીડિયા પર તેનુ વર્કાઆ ઉટ શેર કરતી રહે છે.

એવામાં હાલમા જ હિના ખાને તેના જિમ લૂકના ફોટાઓ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે, જેમાં તે ખુબ જ હોટ દેખાય છે. આ તસ્વીરોમાં તેને પિંક ટોપ અને સોર્ટ્સ પહેર્યુ છે. સાથે જ તેના હાથમાં બોક્સિંગ ગ્લવ્સ નજર આવે છે. હિનાની આ તસ્વીરો સોસિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે અને ફેંસને પણ ખુબ જ પસંદ આવી રહી છે.

ઇંડો-હોલીવુડ ફિલ્મમા નજરે આવસે :

હિના ક્યારેક ક્યારેક તેના બોયફ્રેંડ રોકી સાથે ન્યુયોર્ક માં વેકેશન મનાવવાને લ ઇને તો ક્યારેક તેના કપડાને લીધે ચર્ચાઓમાં આવે છે. એવામાં તે થોડા દિવસો પહેલા ઇંડો-હોલીવુડ ફિલ્મ ‘કંટ્રી ઓફ બ્લાઇંડ’ ને લ ઇને ચર્ચામાં આવી હતી. આ ફિલ્મ એચજી વેલ્સ ની બૂક ધ કંટ્રી ઓફ ધ બ્લાઇંડ પર આધારીત છે.

 

View this post on Instagram

 

Meet “Gosha” My first Indo-Hollywood project, Directed by our very own and talented @rahatkazmi #CountryOfBlind

A post shared by Hina Khan (@realhinakhan) on


હાલમાં જ હિના ખાને તેની અમેરિકન ફિલ્મમાં તેનો પહેલો લૂક જાહેર કર્યો હતો. આ તસ્વીરો તેને તેના સોસિયલ મીડિયા એકાઉંટ પર શેર કર્યો છે. આ તસ્વીરો તેના ફેંસને ખુબ જ પસંંદ આવી રહી છે અને તેને અભિનન્દન પાઠવી રહ્યા છે. જાણાવી દ ઇએ કે, ફિલ્મમાં હિનાનો કિરદાર એક એવી છોકરીનો હસે કે જે દેખી શકતી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!