એક સમયે આ ખુબસુંદર અભિનેત્રી સાથે જોડાયેલ હતુંં વિરાટનું નામ – આવા હતા બન્નેના રિલેશન

મિત્રો તમે બધા જાણો છો કે ભારતીય ક્રિકેટર વિરાટ અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા બન્નેએ લગ્ન કર્યા છે અને હાલ બન્ને એકબીજા સાથે ખુસ પણ છે પરંતુ શુંં તમે જાણો છો કે અનુષ્કા પહેલા વિરાટનુંં નામ એક બોલીવુડ એક્ટ્રેસ સાથે પણ જોડાયેલુ હતું. જણાવી દઇએ કે વિરાટનું નામ બોલીવુડ એક્ટ્રેસ અને મોડેલ ઇઝાબેલ લિટે સાથે જોડાયેલ હતુંં. અને બન્ને એકબીજાની ક્લોસ પણ હતા.

જો કે ઇઝાબેલ મૂળ બ્રાજીલની છે પરંતુ આમિર ખાનની બોલીવુડ ફિલ્મ તલાસ થી તેને બોલીવુડમાં એંટ્રી કરી જો કે તેને વધુ સફળતા મળી ન હતી, પરંતુ તે સમયે તે વિરાટની ગર્લફ્રેન્ડ હતી. અને બન્નેની ખુબ ચર્ચાઓ થતી. એવુંં નથી કે આ વિરાટની પહેલી ગર્લફ્રેંડ હશે, પરંતુ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે વિરાટનું નામ જોડાય ચુક્યુ છે જેમાં, તમન્ન ભાટીયા થી લઇને ઇજાબેલ સુધિ બધિ એક્ટ્રેસને વિરાટ ડેટ કરી ચુક્યો છે.

 

કહેવામાં આવે છે વિરાટ તમન્નાની સુંદરતાનો દિવાનો હતો અને બન્નેની પ્રોફેશનલ દોસ્તી હતી. અને આ દોસ્તી પ્યારમાં બદલાઇ ગઇ અને બન્નેએ 2012 સુધિ એકબીજાને ડેટ કર્યુ હતું. પરંતુ ત્યારે ઇઝાબેલ વચ્ચે આવી અને વિરાટ અને આલિયનું બ્રેકપ થઇ ગયુ.

ખુબ ચર્ચામાં હતી બન્નેની પ્રેમ કહાની :

વિરાટ અને ઇઝાબેલને વર્ષ 2012માં કેજ્યુઅલ લૂકમાં સિંગાપુરમાં એકસાથે સોપિંગ કરતા જોવામાં આવ્યા હતા. ત્યાર પછે બન્નેના પ્રેમની ચર્ચા પબ્લિકમાં ખુબ જ વધવા લાગી. જો કે વિરાટે કે ઇઝાબેલએ આ વાતનો સામેથી ક્યારેય સ્વિકાર કર્યો નથી પરંતુ ઇઝાબેલની એક ફ્રેંડ દ્વારા જાણવા મળ્યુ છે કે બન્ને સિંગાપુરમાં એક શૂટીંગ દરમીયાન મળ્યા હતા. વિરાટ તેની પ્રાઇવસીનુંં હંમેશા ખુબ ધ્યાન રાખે છે અને તેથી તે ક્યારેય ઇઝાબેલ સાથે પબ્લિક પ્લેસમાં સાથે આવ્યા નહિ.

વિરાટના પ્રેમમાં પાગલ હતી ઇઝાબેલ :

ઇઝાબેલની એક દોસ્તે જણાવ્યુ હતુ કે ઇઝાબેલ વિરાટ ને ખુબ જ પ્રેમ કરે છે. એટલુ જ નહિ પણ તે વિરાટને મળવા માટે દિલ્લે પણ આવતી હતી. બન્ને ડેટ કરતા ત્યા સુધિની ખબરો પાક્કી છે પરંતુ આ સંબંધ વધુ સમય ચાલ્યો નહી, અને બન્ને 2013 માંં અલગ પણ થ ઇ ગયા હતા. ત્યાર બાદ વિરાટની લાઇફમાંં અનુષ્કા શર્માની એંટ્રી થઇ, હાલ બન્ને લગ્ન જીવન એંજોય કરી રહ્યા છે.

આ ફિલ્મમાં જોવા મળશે ઇઝાબેલ :

અર્જુન રેડ્ડી નો હીરો વિજય દેવરાકોંંડા ની હાલમાં જ એક ફિલ્મ રીલીઝ થવાની છે, જેમાંં ઇઝાબેલ પણ નજરે આવશે. ફિલ્મનું કામ ચાલુ થઇ ચુક્યુ છે. ઇઝાબેલએ એક ફોટો સોસિયલ મિડીયા પર શેર કરેલો જેમાં તેની સાથે વિજય દેવરાકોંડા જોવા મળે છે. અને આ ફોટો જોઇને પબ્લિકનું એવુ માનવુ છે કે વિજય સાથે રિલેશનશિપ માં છે. પરંતુ હજુ તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!