કોઈ મહિલા આ ૧૫ સંકેત આપે ત્યારે સમજવું એને જે તે પુરુષ સાથે આકર્ષણ છે!! વાંચો આ સંકેત

સાથે રહ્યા વગર કોઇ પણ વ્યક્તિને સમજવુંં એ થોડુ અઘરુ છે. અને જો વાત આવે મહિલાને સમજવાની તો પુરુષો માટે મુશ્કેલી વધી જાય છે. લાખ કોશિશ કરવા છતા પુરુષ એક મહિલાને ક્યારેય સંંપુર્ણ સમજી શકતો નથી. પરંતુ જો કોઇ પુરુષ ને કોઇ છોકરી ગમી જાય તો તેને સમજવી ખુબ જ જરુરી છે. તેની ઇચ્છાઓ સમજવી ખુબ જ જરુરી છે.  પરંતુ ક્યારેક ક્યારેક પુરુષો કંફ્યુજ થઇ જતા હોય છે.

એ વાત તો છે કે આપણે સામેવાળાની દરેક ઇચ્છાઓ કે તેના મનની વાતો જાણી શકતા નથી. પરંતુ તેના ઇસારાઓ કે આપની સાથેના સ્વભાવ પરથી સમજી જરુર શકિએ છિએ. ઘણા પુરુષમાંં એટલુ ટેલેંટ હોય છે કે તે સામેવાળી મહિલાની બોડી લેગ્ંવેજથી તેની ઇચ્છાઓ જાણી શકે છે. તો આજે આપણે તેના વિશે વાત કરીશુ…

1. તેની સ્માઇલ :

જો કોઇ મહિલા તમારી સામુ જોઇ રહી છે કે તમારામાં સર ધરાવી રહી છે તો તેની સ્માઇલ જ તમને કહી દેશે કે તે તમને કેટલી હદે પસન્દ કરે છે. ઘણીવખત અમુક મહિલાઓ પરાણે સ્માઇલ કરતી હોય છે, પરંતુ જો કોઇ છોકરી તેની ઇચ્છાએ તમારી સામે વાંરવાંર સ્માઇલ કરી રહી છે તો સમજો કે હવે તમારુ કામ બની જવાનુંં છે. તેની આંખો અને ફેસ સામે ધ્યાન થી જોઇ લેવુ.

2. તેનો વ્યવ્હાર :

જો તમે કપલ્સ છો અને જો બન્નેને મળવાનું થાય તો સામેવાળીના વ્યવ્હાર પરથી જ નક્કિ કરી શકાય છે કે તે તમારામાં રસ ધરાવે છે કે નહી. તમારી કેર કરતી હોય કે તમારી વધુ પડતી ચિંતા કરતી હોય તો સમજીલો કે હવે તમારુ કામ બનવા જઇ રહ્યુ છે.

3. પગની સ્થિતી :

મિત્રો તમે વિચારતા હસો કે પગની સ્થિતી પરથી કેવી રીતે નક્કી કરવી તો તમને જાણાવી દઇએ કે જો સામેવાળી વ્યક્તી તમારામાં રસ ધરાવતી હોય તો તે બિજા સાથે વાત કરતી હોવા છતા તેના પગના ઇસારા તમારી તરફ હોય છે. મોટા મોટા એક્સ્પર્ટ પગને શરીરનો સૌથી ઇમાનદાર પાર્ટ માને છે.

4. તેની નજર :

મિત્રો આંખના ઇસારાઓ તો તમે બધા જાણો જ છો, જો તમારુ ક્રસ તમારી આંખમાં આંખ મેળવીને વાત કરતી હોય તો સમજી લો કે તેને તમારામા રસ છે. જો તમને કોઇ ગમી જાય તો તમે પણ તેની આંખોમાંં આંખ પરોવીને વાત કરતા હોવ છો.

5. પલકો પર નજર :

જ્યારે પણ તમે તમારા ક્રસને મળવા જાવ કે તેની સાથે અચાનક મુલાકાત થઇ જાય તો તમે તમારુ ધ્યાન તેની પલકો પર રાખો. જો તેની પલકો ફફડાવવાની જડપ વધવા લાગે તો સમજી લો કે તમારુ કામ બનતુ જાય છે.

6  આંખોમાં ઇમોશન :

મિત્રો તમે જો એ વાત જાણવા માંગો છો કે તમારા સંબંધને લઇને સામેવાળી વ્યક્તી કેટલી ઇમોશનલ છે તો તમે તેની આંખો પરથી જ નક્કી કરી શકો છો. જ્યારે ઇમોશનલ ફિલ થતુ હોય છે ત્યારે શરીરમાં ડોપોમાંઇન હોર્મોનનો સ્ત્રાવ થાય છે અને તેના લીધે આંખોની પૂતલીઓ પહોળી થતી જાય છે. જો તમારા સંબંધને લઇને સામેવાળી વ્યક્તી સિરિયસ હસે તો તેની આંખોની પુતલી ફુલાયેલ હસે.

7. બ્લશ કરવુંં :

મિત્રો જો તમારુ ક્રસનું મોઢુ તમને જોઇને લાલ થઇ જાય તો સમજી લો કે તે તમારાથી સરમાઇ છે, જો કે તે ગુસ્સમાં કે ચિંતામાં હોય તો પણ આવુ થતુ હોય છે. પરંતુ જો તેનો સ્વભાવ શાંત હોય અને આવુ થાય તો સમજી લો કે તે તમારાથી સરમાઇ છે.

8. ખુદને જ સ્પર્શ કરે :

મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે જ્યારે કોઇ છોકરી કોઇ છોકરાને જોવે એટલે તેની સ્ટાઇલ મારવાની રીત બદલી જાય છે. તે પોતાને વધુ સ્ટાઇલિસ બનાવવાના પ્રયત્નો કરે છે અને જો તે તમને પસંંદ કરે છે તો તેના ગળા વાળા ભાગમાં ખુદની જ સ્પર્શ કરશે.

9. નાકનુંં નથ ફુલાવુ :

જેમ ચહેરામાં બ્લડ ફલો વધારે હોય છે તેમે જ નાકમાં પણ બ્લડ ફલો હોય જ છે. તેથી જો કોઇ વ્યક્તી તમારા પ્રત્યે રસ ધરાવે છે તો તેના નાકની નથ ફુલાઇ જાય છે.

10. ખીલખીલાવવું :

સમાન્ય રીતે છોકરીઓ જોઇને સ્માઇલ કરતી હોય છે અને જો તે તમારામાં રસ ધરાવે છે તો તે તમારી તરફ જોઇને દિલ ખોલીને સ્માઇલ આપશે. અને ખુબ જ એક્સાઇટમેંટમાં હસે.

11. હોંઠનો ઇસારો :

સ્માઇલ ખુબ સામાન્ય બાબત બની ચુકી છે કારણ કે હવેના સમયમાં જો કોઇ છોકરી તમને વધુ પડતી પસંદ કરતી હોય તે હોઠ સાથે રમત કરવા લાગે છે તે હોઠને ચાવવા લાગે છે. આવા ઇસારા મળે તો સમજો કે તમારામાં તેને વધુ પડતો જ રસ છે.

12. ધબકારા વધવા :

જો તમારુ ક્રસ તમને અચાનક મળે તો સ્વભાવિક જ છે કે તેની ધડકન વધી જતી હોય છે પરંતુ વારંવાર મળવા પર પણ જો આવુંં થતુ હોય તો સમજી લો કે તમે તેના માટે સ્પેસિયલ છો.

13 . તમને સ્પર્શ કરવું :

પસંદ આવ્યા વિના મહિલાઓ સામે પણ નથી જોતી તો સ્પર્શ કરવુ કોઇ નાની વાત નથી. જણાવી દઇએ કે જો તમારુ ક્રસ તમને વધુ પસંદ કરે છે તો જ તમને ટચ કરશે.

14. રમત દ્વારા ઇશારાઓ :

જો તમારુ ક્રસ તમારી સામે છે પરંતુ તમે મળી શકો તેવી હાલતમાં નથી તો તેની આસપાસ રહેલી વસ્તુઓ સાથે રમત કરતા કરતા પણ તમને ઇશારાઓ કરતી હોય છે.

15. નજર જુકાવવી :

જો તમારુ ક્રસ તમારી સાથે છે પરંતુ એવી સ્થીતી નથી કે તમને મળી શકે તો તે વારંવાર તેની નજરો તમારા તરફ કરે અને નજરો જુકાવે છે અને નજર જુકાવતી વખતે તે તમારી સામે જોવે તો સમજો કે તમને ઇસારો મળી રહ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!