શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મ એટલે શ્રાદ્ધ – કયું શ્રાદ્ધ ક્યારે કરવું ક્લિક કરી વાંચો

ક્યું શ્રાધ્ધ ક્યારે કરવુંં?

મિત્રો વિક્રમ સં. ૨૦૭૫, ભાદરવા સુદ-૧૫, તા.૧૪/૯/૨૦૧૯, શનિવારથી શ્રાધ્ધ પક્ષ શરુ થઇ ચુક્યુ છે, તો તમારી જાણકારી માટે આજે તમને જણાવીશુ કે કયુંં શ્રાધ્ધ ક્યારે કરવુ ? તો ચાલો જાણીયે…

ભાદરવા વદ – ૩, તારીખ ૧૭/૯/૨૦૧૯ ને મંગળવાર ના રોજ ત્રીજનું શ્રાધ્ધ

ભાદરવા વદ – ૪, તારીખ ૧૮/૯/૨૦૧૯ ને બુધવાર ના રોજ ચોથનુંં શ્રાધ્ધ (ભરણી શ્રાધ્ધ)

ભાદરવા વદ – ૫, તારીખ ૧૯/૯/૨૦૧૯ ને ગુરુવાર ના રોજ પાંચમનુંં શ્રાધ્ધ (કૃતિકા શ્રાધ્ધ)

ભાદરવા વદ – ૬, તારીખ ૨૦/૯/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ છઠ્ઠનું શ્રાધ્ધ

ભાદરવા વદ – ૭, તારીખ ૨૧/૯/૨૦૧૯ ને શનિવાર ના રોજ સાતમનુંં શ્રાધ્ધ

ભાદરવા વદ – ૮, તારીખ ૨૨/૯/૨૦૧૯ ને રવિવાર ના રોજ આઠમનું શ્રાધ્ધ.

ભાદરવા વદ – ૯, તારીખ ૨૩/૯/૨૦૧૯ ને સોમવાર ના રોજ નોમનુંં શ્રાધ્ધ (અવિધવા નોમ)

ભાદરવા વદ – ૧૦, તારીખ ૨૪/૯/૨૦૧૯ ને મંગળવાર ના રોજ દશમનુંં શ્રાધ્ધ.

ભાદરવા વદ – ૧૧, તારીખ ૨૫/૯/૨૦૧૯ ને બુધવાર ના રોજ એકાદશીનું શ્રાધ્ધ તથા બારસનું શ્રાધ્ધ (સન્યાસીના શ્રાધ્ધ)

ભાદરવા વદ – ૧૨, તારીખ ૨૬/૯/૨૦૧૯ ને ગુરુવાર તેરસનુંં શ્રાધ્ધ (મધા શ્રાધ્ધ)

ભાદરવા વદ – ૧૩, તારીખ ૨૭/૯/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ શસ્ત્ર-અસ્ત્રથી અથવા અકસ્માતમાં ગયેલાનુંં શ્રાધ્ધ

ભાદરવા વદ – ૩૦, તારીખ ૨૮/૯/૨૦૧૯ ને શનિવાર ના રોજ ચૌદશ-પુનમ-અમાસનું શ્રાધ્ધ, સર્વ પિતૃ અમાસ.

આસો સુદ – ૧ તારીખ ૨૯/૯/૨૦૧૯ ને રવિવાર ના રોજ માતામહ શ્રાધ્ધ

નોંધ : પુનમનુંં શ્રાધ્ધ પુનમના નહીંં પરંતુ અમાસના જ કરવાનુંં વિધાન છે. માતામહ શ્રાધ્ધમાં માતૃ પક્ષના એટલે કે મોસાળ પક્ષના પિતૃઓનું શ્રાધ્ધ કરી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!