સૌથી વધુ હોટ સીન આપનાર મલિકા શેરાવતને ૫ વિવાદે સફળ બનાવી – કોન્ડોમ વિરુધ આવું કહેલું

કોઇ પણ અભિનેત્રી બોલીવુડમાં બે રસ્તાઓથી સફળ થાય છે, પેલો કે જેમાંં તે તેના અભિનય પર મહેનત કરે અને બીજો કે તે ફિલ્મોમાં એટલા હોટ સીન આપે કે તેને અભિનય નહિ પણ બોલ્ટનેસ થી ઓળખવામાં આવે. બોલીવુડની સૌથી હોટ હિરોઇનોમાં મલ્લિકા શેરાવતનું નામ સામેલ છે. તેનો જન્મ 24 ઓક્ટોબર 1976 માં હરિયાણા ના હિસારમાં થયો હતો.

મલ્લિકાનુંં નામ સાંભળીને જ ભરતીય યંગસ્ટર્સમાં હલચલ થવા લાગે છે કેમ કે મલ્લિકા મોટાભાગે તેના ફિલ્મોમાં હોટ સિન જ આપ્યા છે. હોટ સિનના નામથી મલ્લીકા ખુબ જ લોકપ્રિય છે. ફિલ્મો સિવાય મલ્લિકાને આ 5 વિવાદોએ સફળ બનવામાં ખુબ જ મદદ કરી છે. તેમજ મલ્લિકાએ ઇંટરનેશનલ લેવલે પ્રસિદ્ધિ હાંસિલ કરી છે.

આ 5 વિવાદોએ મલ્લિકાને બનાવી સફળ

ફિલ્મ મર્ડર જેવી પોપ્યુલર અને રોમાંટીક ફિલ્મમાં કામ કરનાર એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે તેના કરિયરની શરુઆત ફિલ્મ જીના સિર્ફ મેરે લિયે થી કરી હતી. ત્યારબાદ તેને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. તેમજ તેને જૈકી ચૈન સાથે પણ કામ કર્યુ છે હોલીવુડના પણ ઘણા પ્રોજેક્ટમાં નજરે આવી છે.

સેક્સી સીન પર વિવાદ :

મલ્લિકા શેરાવત છેલ્લે ફિલ્મ ડર્ટી પૉલિટિક્સ (2015) માંં નજરે આવી હતી. રાજસ્થાનની રાજનીતિ પર બનેલ આ ફિલ્મમા તેને અનોખી દેવીનુ કિરદાર નિભાવ્યુ હતુ અને આ ફિલ્મમાં તેનાથી 25 વર્ષ મોટા અભિનેતા ઓમપુરી સાથે ખુબ જ સેક્સી સીન આપ્યા હતા. ત્યારબાદ આ ફિલ્મને લઇને ખુબ જ વિવાદો થયા હતા. ફિલ્મમાં મલ્લિકાએ ઓમ પુરી સાથે સેક્સી સિન હોવાથી લોકોએ આ ફિલ્મ બંધની પણ માંગણી કરેલી.

કોન્ડોમ વિવાદોમાં ઘેરાઇ મલ્લિકા :

મલ્લિકાએ તેની બીજી એક ફિલ્મ ‘ખ્વાહિશ’માં એક એવી બોલ્ડ છોકરીનુંં કિરદાર નિભાવેલુ કે તેમા તે ફિલ્મના એક્ટર માટે કોન્ડોમ ખરીદે છે. ફિલ્મનો આ સીન ખુબ જ વધુ વિવાદોથી ઘેરાયેલો હતો અને અમુક લોકોએ તો તેને રોકવાની પણ માંગ કરી હતી. તેમજ આ વિવાદ ત્યારે વધુ વધ્યો જ્યારે મલ્લિકાએ કહ્યુ કે મારા જેવી જો દેશની બધી છોકરીયુ આવું કરે તો દેશની જનસંખ્યા આટલી નો વધે.

તિરંગો લપેટીને બેઠી હતી મલ્લિકા :

વર્ષ 2015 માંં ફિલ્મ ડર્ટી પૉલિટિક્સના એક પોસ્ટરમાં મલ્લિકાએ એક તિરંગો લપેટ્યો હતો અને બેઠી હતી. આ પોજ ખુબ જ વિવાદિત હતો અને તે લોકોને જરાય પસંદ આવ્યુ નહી. એક તો આ ફિલ્મ ચર્ચિત ભંવરી દેવી કાંડ પર બની હતી અને બીજુ મલ્લિકાનું તિરંગો લપેટીને બેસવું લોકોને ખોટુ લાગ્યુ અને પસંદ ના આવ્યુ.

ભારત માટે કહિ ખોટી વાત :

મલ્લિકાએ કોર્ન ફિલ્મ મહોત્સવમાં ભારતને અપ્રગતીશીલ કહીને ખુબ ચર્ચામાંં આવી હતી. ખરેખર આ મામલે મલ્લિકાએ કહેલુ કે, ” ભારતના લોકો કોઇ પણ મહિલાની તરક્કી જોઇ શકતા નથી, અહિંના લોકો રુઢિવાદી પરંપરાઓથી ઘેરાયેલ છે. મે મહિલાઓની દશા બદલવાની કોશિસ કરી તો લોકોએ મને જ ખરાબ બનાવી દીધી”.

અશ્લીલ ડાંસ કરવામાં થયો વિવાદ :

વર્ષ 2006 માં મલ્લિકાએ એક ન્યુયર પાર્ટીમાં અશ્લીલ ડાંસ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે તેની સામે ગૈરજમાનતી વોરંટ જાહેર કરી દીધુ હતુ. પરંતુ થોડા જ સમયમાં તે આમાથી છુટી ગ ઇ અને તેનુંં ફિલ્મી કરિયર આગળ વધાર્યુ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!