પથારી ની નીચે કે આજુબાજુ આ ૩ વસ્તુઓ રાખવા અપશુકન ગણાય – બરબાદ થતા બચવું હોય તો જરૂર વાંચો

વાસ્તુ શાસ્ત્ર એક એવી વસ્તુ છે જે આપણા ઘરમાં હકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જા ઓછે કરવામાં મદદ કરે છે. ઘરમાં સુખ શંતી અને પૈસાની આવક ચાલતી રહે તેના માટે સકારાત્મક માહોલ માહોલમાં રહેવુ ખુબ જ જરુરી છે. જો તમારા ઘરમાં ચિજ વસ્તુઓ વાસ્તુ મુજબ નહી હોય તો નકારાત્મક એનર્જી વધી જસે અને પરિવાર બર્બાદી તરફ આગાળ વધશે. તેથી આજે અમે તમને બેડ એટલે કે પથારી સાથે જોડાયેલ વાસ્તુ શાસ્ત્ર વિશે જણાવવા જઇ રહ્યા છિએ. જો તમે તેનુ પાલન નહી કરતા હોવ તો તેની સીધી અસર તમારા ઘરના માહોલ પર પડશે. તેથી આ વસ્તુઓ પથારીની નીચી ક્યરેય રાખવી ન જોઇએ.

બૂટ ચપ્પલ :

પલંગની નીચે ભુલથી પણ બૂટ કે ચપ્પલ ન રાખવા જોઇએ, જો તમારી પણ આવી ટેવ હોય તો આજે જ સુધારી લો. બૂટ ચપ્પલમાં નેગેટીવ એનર્જિ હોય છે જે પથારી નિચે રાખવાથી તેની અસર તમરા સ્વાભાવ પર પડે છે અને આગળ જ ઇને તે તમારી બર્બાદીનું કારણ બને છે.

પગ લુછણીયુ :

જેના પર આપણે પગ લુછીયે છિએ તેને મોટાભાગના લોકો બેડ નજીક રાખતા હોય છે. જેથી પથારીમાં જતા પહેલા તેમાં પગ લુછી ને જાય. જો કે તેને પથારી થી થોડુ દુર રાખવામાં કોઇ વાંંધો નથી પરંતુ ધ્યાન રખો કે તે બેડની નીચે ન રહે. પગની ગંંદકી તેમાંં લૂછવામાંં આવે છે તેથી તેની એનર્જિ પણ નેગેટીવ હોય છે અને આપણે તેનાથી બચવાનું છે. તેથી ધ્યાન રહે કે તે બેડ નિચે ન રહે.

તીરાળો :

તમે જે જગ્યાએ સુવો છો ત્યાં તીરાળો ન હોવી જોઇએ. એટલે કે તમે જે પલંગ પર સુવો છો તે ટુટેલો હોવો ન જોઇએ કે પલંગની નીચેની જગ્યામાં પણ તીરાળો હોવી ન જોઇએ. વાસ્તુ પ્રમાણે આવી જગ્યા પર સુવાથી ગરીબાઇ આવે છે, ખર્ચાઓ વધે છે, બિમારીઓ થાય છે, ખરાબ ઘટનાઓ ઘટે છે. ખરેખર આ તીરાળો ખરાબ શક્તિઓ ને તેની તરફ આકર્ષિત કરે છે. તેથે જો તમરા પલંગમાં તીરાળો હોય તો સરખો કરાવી લો અને જમીન પર તીરાળો હોય તો પણ બુરી દો કે ઠીક કરાવી લો. આવુ કરવાથી તમારુ ઘર કંગાળ થતા બચી જશે.

મિત્રો જો અહીંથી આપવામાં આવેલ માહિતી પસંદ આવી હોય તો શેર કરવાનુંં ભુલતા નહિ…  

Leave a Reply

error: Content is protected !!