બોલીવુડમાં ધૂમ મચાવી દેશે આ હોટ એક્ટ્રેસ – પુનમ ઢીલ્લોન ની દીકરીના ૭ ફોટા જુવો

પૂનમ ઢિલ્લન તેના જમાનાની ખુબસુંદર અભિનેત્રી હતી. તેને ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યુ છે અને લગભગ 16 વર્ષની ઉંમરમાં તેને મિસ યંગ ઇંડિયા નો ખિતાબ તેના નામે કર્યો હતો. ત્યારબાદ ડાયરેક્ટર યશ ચોપડાની નજર આ ખુબ સુંદર છોકરી પર પડી અને તેને તેની ફિલ્મ ‘ત્રીશુલ’ માટે પૂનમને સાઇન કરાવી. જણાવી દઇએ કે પૂનમ ને ફિલ્મ ‘નૂરી’ થી ઓડખાણ મળી હતી.

આ ફિલ્મ માટે તેને ફિલ્મફેયરમાં બેસ્ટ એક્ટ્રેસ માટે પણ નોમિનેટ કરવામાં આવી. ત્યારબાદ પૂનમે બોલીવુડના મોટા મોટા સિતારાઓ સાથે કામ કર્યુ. પછી પૂનમ અશોક ઢકોરિય સાથે લગ્ન કરીને સેટલ થઇ ગઇ. અશોક અને પૂનમને બે બાળકો છે, અનમોલ અને પલોમા. જો કે અત્યારે અશોક અને પૂનમ સાથે રહેતા નથી. વર્ષ 1997 માં બન્નએ છુટાછેડા લ ઇ લિધા હતા.

ખુબ જ ગ્લેમરસ છે પૂનમ ઢિલ્લન ની દિકરી

 

View this post on Instagram

 

Happpppy birthday to the best mommy in the whole world ?❤️ #twin #love you

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on

 

View this post on Instagram

 

wild wild countrry #kidding???

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on


તેના જમાનામાં પૂનમે તેની સુંદરતાથી ધૂમ મચાવી હતી અને હવે આ કામ તેની દિકરી કરી રહી છે. પૂનમની દિકરી પણ સુંદરતાના મામલામાં કોઇનાથી ઓછી નથી. જો કે બાકીના સ્ટાર કિડની જેમ તે વધુ ચર્ચાઓમાં નથી રહેતી. પરંતુ જ્યારે પણ દેખાય ખુબ જ હોટ અને ગ્લેમરસ અંદાજ મા જ જોવા મળે છે. હજુ સુધી તે લાઇમલાઇટમાં આવી નથી પરંતુ સોસિયલ મીડિયા પર તેનો હોટ અંદાજ જોવા મળે છે.

 

View this post on Instagram

 

❤️ @frontrowgypsy @makeupbyshye @aakrutisejpal

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on

 

View this post on Instagram

 

shineee bright

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on


પૂનમ ઢીલ્લનની દિકરીનુંં નામ છે પલોમા ઢિલ્લન. ભલે તે લાઇમલાઇટ થી થોડી દુર હોય પરંતુ તે સોસિયલ મીડિયા પર વધુમાં વધુ એક્ટીવ રહે છે. તે અવારનવાર તેની હોટ તસ્વીરો સોસિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જણાવી દ ઇએ કે સુંદરતાના મામલામાં તે જાહ્નવી કપૂર, સારા અલી ખાન, સુહાના ખાનથી પાછળ નથી.

21 વર્ષની છે પલોમા :

 

View this post on Instagram

 

?? @tanghavri @frontrowgypsy

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on

 

View this post on Instagram

 

nada

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on


પલોમા હજુ માત્ર 21 વર્ષની છે. અને હજુ તે તેના ભણતરમાં વ્યસ્ત છે. તે મુંંબઇની જમનાબાઇ કોલેજમાં કોલેજ કરે છે. પલોમા સોસિયલ મીડિયા પર તેના વેકેશન અને પાર્ટીના ફોટાઓ અપલોડ કરતી રહે છે. આજે અમે તમને અનોપાની ક્યારેય ન જોયેલી તસ્વીરો દેખાડવા જ ઇ રહ્યા છીએ. આ તસ્વીરો જોયા પછી તમે પણ તમારી આંખો તેનાથી હટાવી નહી શકો. જોઇલો પલોમા ઢિલ્લનની અમુક હોટ અંદજની તસ્વીરો.

 

View this post on Instagram

 

these guys @tanghavri @frontrowgypsy @tanvismarathe

A post shared by Paloma Dhillon (@palomathakeriadhillon) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!