શાહિદ કપૂરે કર્યો વિચિત્ર ખુલાશો – કહ્યું પહેલી વખત મીરા ને જોઈ ત્યારે મનમાં થયેલું કે…..

શાહિદ કપૂર બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે જે તેના શ્રેષ્ઠ અભિનય અને ડાંસ માટે ઓળખવામાં આવે છે. શાહિદે તેનુ બેસ્ટ અભિનય ઘણા ફિલ્મોમાં સાબિત કર્યુ છે. શાહિદ કપૂર એક એવા એક્ટર છે કે જેને દરેક ઉંમરના દર્શકો પસંંદ કરે છે. તે રોમાંટિક રોલથી લ ઇને સીરિયલ રોલને ખુબ જ સારી રીતે નિભાવે છે. મોટાભાગે વ્યસ્ત હોવા છતા તે તેના પરીવાર માટે સમય કાઢી જ લે છે. વધુ ભાગે તેની સાથે મીરાને જોવામાં આવે છે.

જણાવી દ ઇએ કે શાહિદ કપૂરે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા, લગ્નના આટલા વર્ષે પણ બન્ને વચ્ચે પ્રેમ એટલો જ મજબુત છે. શાહિદ અને મીરાને બે બાળકો પણ છે જેના નામ તેને મીશ અને જૈન કપૂર રાખ્યુ છે. શાહિદ અને મીરા બી-ટાઉનના પરફેક્ટ કપલ છે અને તે લોકોને રિલેશનશિપ અને ફેમિલી ગોલ્સ આપવાનુંં ભુલતા નથી.

હાલમાં જ એક્ટરે તેના અંગત જીવનને લ ઇને ખુલાસા કર્યા છે. તેમાંં તેને મીરા રાજપૂત સાથેની પહેલી મુલાકાત વિશે પણ વાત કરી છે. ગયા થોડ દિવસો પહેલા જ શાહિદે વોગ મેગેજીનને ઇંટર્વ્યુ આપ્યુ હતુ. ઇંટરવ્યુંમાં શાહિદે જણાવ્યુ કે પહેલી જ મુલાકાતમાં લગભગ 7 કલાક સુધિ તે બન્ને એકબીજા સાથે વાત કરતા રહ્યા હતા. ધીરે ધીરે તેની મુલાકતનો સમય પણ વધતો ગયો અને શાહિદે એ પણ જણાવ્યું કે જ્યારે તેને પહેલી વાર મીરાને જોઇ હતી ત્યારે તેના મનમાં સૌથી પહેલા કઇ વાત આવી હતી.

શાહિદે જણાવ્યુ કે જ્યારે તેને મીરાને પહેલીવાર જોઇ તો તેના મનમાં થયુ કે લગભગ તે અને મીરા એકબીજા સાથે રુમમાં 15 મિનીટ પણ નહી બેસી શકે. તેમજ મીરાએ પણ તેની શાહિદ સાથેની પહેલી મુલાકતને લઇને ખુલાસો કર્યો હતો, મીરાએ જણાવ્યુ હતુ કે તે ફિલ્મ ઇન. સાથે જોડાયેલ ન હોવા છતા તેની વાતો ફિલ્મોથી જ શરુ થઇ હતી.

મીરાએ જણાવ્યુ કે ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં શાહિદ કપૂરના ટોમી સિંહના કિરદારે તેને હેરાનીમા નાખી દિધિ હતી. ફિલ્મ ઇંડસ્ટ્રીસમાંથી ન હોવા છતા મીરાને ફિલ્મોનો ખુબ જ શોખ છે. અરેંજ મેરેજ હોવા છતા મીરા અને શાહિદનો સંબંધ વધુ મજબુત છે અને વધુ પ્રેમથી ભરેલ છે. હાલમાં જ બન્નેએ તેના નાના દિકરા જૈન નો જન્મદિવસ ઉજવ્યો હતો. જેમાં બોલીવુડનાં ઘણા સ્ટારકિડ્સ શામેલ થયા હતા. જૈનના જન્મદિવસની તસ્વીરો સોસિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી.

 

મિત્રો તમને જણાવી દ ઇએ કે શાહિદ મીરાથી 13 વર્ષ મોટા છે. શાહિદની ફિલ્મ ‘કબિર સિંંહ’ થોડા સમય પહેલા જ રીલીજ થઇ હતી અને તેને ઘાણા રેકોર્ડ તોડ્યા અને બોક્ષ ઓફિસ પર જોરદાર કમાણી કરી. આ ફિલ્મમાંં શાહિદ સાથે અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળી હતી.

એકવાર ‘કોફી વિદ કરણ’ શો માંં જ્યારે શાહિદ ને પુછવામાં આવ્યુ કે તમારી એવી કઇ અફવા છે કે તમે નથી ઇચ્છતા કે લોકો તે અફવા ફેલાવે. તેના જવાબમાં શાહિદે કહ્યુ, ‘સ્કારલેટ જોહાનસનનું બ્રેકપ મારા કારણે થયુ છે’. જણાવી દ ઇએ કે સ્કારલેટ જોહાનસન શાહિદની ફેવરીટ અભિનેત્રીઓમાંથી એક છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!