સુંદર અને ગ્લેમર તસ્વીરોને લીધે ઇંસ્ટાગ્રામ પર ધુમ મચાવી રહી છે આ ટીવી એક્ટ્રેસ – જુવો ફોટા

ટીવીની દુનીયાનાં જાણીતા ચહેરા આજકાલ સોસિયલ મીડિયા પર ખુબ વાઇરલ થતા રહે છે, અને આ સેલીબ્રીટીઓ રોજબરોજ તેના ફોટાઓ અપલોડ કરતા રહે છે. ઘણા સીતારાઓ ટીવી સિરીયલોમાંથી ખુબ જ આગળ આવ્યા છે અને નામ બનાવ્યુંં છે ખાસ કરીને એક્ટ્રેસ. આજે આપણે વાત કરવા જઇ રહ્યા છિએ ટીવી સિરીયલ ‘યે રીશ્તા ક્યા કહલાતા હૈ’ માંથી ફેમસ થનાર એક્ટ્રેસ શિવાંગી જોશી વિશે. જે આજકાલ ઇંસ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે. હાલમાં જ તેને ઇંંસ્ટાગ્રામ પર યોગના ફોટાઓ અપલોડ કર્યા છે અને તેનો આ અંદાજ સૌ કોઇ પસંદ કરી રહ્યુ છે.

ઇંસ્ટાગ્રામ પર છે 2 મિલિયન ફોલોવર :

સ્ટાર પ્લસની ટોપ 10 સિરીયલોમાંથી એક સિરીયલમાં એક્ટ્રેસ છે અને શિવાંગી ના આ શો ને લોકો ખુબ જ પસંંદ કરી રહ્યા છે. તેમજ સિવાંગીના પણ ફ્રેંડ ફોલોવિંગ ઇંસ્ટાગ્રામ પર 2 મિલિયનથી પણ વધુ છે. તેને ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરેલી દરેક તસ્વીરો પર લાખો લાઇક્સ અને હજારો કોમેંટ્સ આવે છે, અને તે અવાર નવાર યોગના ફોટોસ પણ અપલોડ કરતા રહે છે.

શો ને થયા 9 વર્ષ પુરા :

સ્ટાર પ્લસનો સૌથી ફેમસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ખુબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને હમણા જ તેના 9 વર્ષ પુર્ણ થયા. આ શો ભરતીય ટીવી નાં સૌથી વધુ ચાલનાર અને પ્રખ્યાત શો માંથી એક છે. આ શો માં શિવાંગી જોશી નયરા નમનુંં પાત્ર ભજવી રહી છે. જો કે આ શો સિવાય પણ શિવાંગીએ અન્ય શોમાં પણ કામ કર્યુ છે પરંતુ તેને સાચી ઓડખાણ આ શો થી મળી છે.

એકદમ ફિટ છે શિવાંગી :

શિવાંગી જોશી ડેયલી યોગ કરવાનું પસંદ કરે છે અને તેથી તે એકદમ ફીટ રહે છે. તે અવારનવાર યોગાની તસ્વિરો ઇંસ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને લોકોને યોગા કરવા માટે પ્રેરીત કરે છે. હાલમાં જ શિવાંગી એ યોગાની જે તસ્વીર શેર કરી છે તે ખુબ જ વાઇરલ થઇ છે.

જીત્યા છે ઘણા એવોર્ડ :

લગભગ 21 વર્ષની શિવાંગીએ એક્ટીંગને લઇને ઘણાબધા એવોર્ડ જીત્યા છે. તેને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો કર્યા પહેલા ખેલતી હૈ જીંદગી આંખ મિચોલી, બે ઇંતેહા, લવ બાય ચાન્સ, બેગૂસરાય, યે હૈ આશિકી, પ્યાર તુને ક્યા કિયા જેવા શો કર્યા છે.

જો કે તેની સાચી અને આતલી વધુ ઓળખાણ સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી મળી છે. આ શો થી જ તે લોકો વચ્ચે આટલી ફેમસ થઇ છે. અને આજે તેના લાખો ચહકો છે.

જો ઇએ શિવાંગીની અમુક તસ્વીરો..

 

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!