પ્રાચીને સેટ પર ફિલ્મમેકર્સે છાતી પર આ લગાવવા કહ્યું અને તેણીનો પીતો ગયો અને પછી તો….

આજના સમયમાં એક્ટ્રેસની નાના પર્દાથી લ ઇને બોલીવુડમાં કામ કરવુ થોડુ અઘરુ થતુ જાય છે. તમને જણાવી દ ઇએ કે ઘણીવખત હિરઇનોની ઇચ્છા ન હોવા છતા અમુક સીન કરવા પડે છે જેને તમે મજબુરી જ સમજી લો. તેને આપવામાં આવેલ સીન કરવામાંં ઘણી વખત અમુક એક્ટ્રેસ હિંમત હારી જતી હોય છે. આજ મુદા પર આજે આપણે વાત કરવાના છીયે ટીવીમાંથી બોલીવુડમાં એંટ્રી કરનાર અભિનેત્રી પ્રાચી દેસાઇની.

પ્રાચીએ તેના કરીયરની શરુઆત એકતા કપૂરની ટીવી સિરિયલ કસમ સે થી કરી હતી અને તેની મહેનત તેને બોલીવુડ સુધી લાવી. બોલીવુડમાં પણ પ્રાચીએ ધૂમ મચાવી. પ્રાચીની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ રોક ઓન હતી અને તે બોક્સ ઓફીસ પર સુપરહિટ સબિત થઇ હતી.

આજે બોલીવુડમાં પ્રાચીના લગભગ 11 વર્ષ થયા છે. બોલીવુડમાં પ્રાચીની પહેલી જ ફિલ્મ સુપરહિટ જવાથી તેને બોલીવુડ માં બીજી ઘણીબધી ફિલ્મો માટે ઓફર મળી. અને તે આગળ વધી.

બોલીવુડ કરિયરમાં પ્રાચીએ સારી એવી સફળતા મેળવી છે તેમ કહી શકાય, પ્રાચીએ બોલિવુડની લાઇફ પાર્ટનર, વન્સ અપોન  અ ટાઇમ ઇન મુંબઇ, તેરી મેરી કહાની તેમજ બોલબચ્ચન જેવી ઘણીબધી સુપરહિત ફિલ્મોમાં કામ કર્યુ છે. પ્રાચીનો આ સમય થોડો વાંધા-વિવાદ વાળો પણ રહ્યો ખરો.

તેને આ સમય દરમિયન ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. અને કહેવાય છે કે એક એક્ટ્રેસની લાઇફમાં પ્રોબ્લેમ્સ હંમેશા વધુ હોય છે, ક્યારેક શૂટીંગના ટાસ્કને લઇને તો ક્યારેક ટ્રોલને લિધી હંમેશા ચર્ચામાં રહે છે. અને મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે. અને તે પરિસ્થીતીમાંથી પ્રાચી પણ પસાર થઈ છે.

આટલી ફિલ્મો કર્યા બાદ પ્રાચીના મનમાં વિચાર આવ્યો કે તે હવે કંઇક અલગ જ કરે. અને આ નિર્ણય પચી પ્રાચિ બોલીવુડ ફિલ્મ વિલેન ના આઇટમ સોંગમાંં નજરે અવી હતી. જો કે આ સોંગમાં પણ ઘણા વિવાદો છે અને પ્રાચીની આ સોંગના શૂટીંગ વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો.

આ શૂટીંગ દરમિયાન મેકર્સની એક એવી માંગણી કરેલી જેને પ્રાચીને મુશ્કેલીમાં મુકી દીધિ. જણાવી દ ઇએ કે આ સોંગના શૂટીંગ દરમીયાન પ્રાચી પાસે માંગ કરવામાં આવી કે તે તેના છાતીના ભાગમાં સિલિકોન પેડનો ઉપયોગ કરે. આ શૂટીંગ દરમિયાન પ્રાચીને ઘણી મુશ્કેલીઓનો સમનો કરવો પડેલો અને પ્રાચીના આ લૂક માટે મેકર્સે ઘણી મહેનત કરવી પડેલી.

જો કે આટલી મહેનત પછી પણ મેકર્સની માંગણી પુરી થઇ નહી. કેમ કે પ્રાચી એ તેની છાતી પર સિલિકોન પેડ લગાવાની મેકર્સને ખુબ ગુસ્સા સાથે ચોખ્ખી ના પાડી દીધી.

આ શૂટીંગમાં સૌથી વધુ મુશ્કેલી તો ત્યારે પડી જ્યારે પ્રાચીએ આ સીન માટે ના પાડીને કહ્યુ કે જ્યા સુધી મેકર્સ તેમની માફી નહી માંગે ત્યાંં સુધી તે ફરીથી શૂટીંગ જોઇન નહી કરે.

મિત્રો આ વાત કોઇ નાની મોટી વાત ન હતી જો મેકર્સ આવુ ન કરે તો શૂટીંગ અહિં થી જ અટકાવવુ પડે તેથી. આ વાત એકતા કપૂર સુધી પહોંચી અને તેને પ્રાચીને આ શૂટિંગ જોઇન કરવા માટે મનાવી લીધી અને પ્રાચીએ ફરીથી શૂટિંગ જોઇન કર્યુ. એક્ટ્રેસને લઇને આવા સમાચારો આવતા રહે છે કે ઘણીવખત એક્ટ્રેસને મજબુરીમાંં આવી પરિસ્થીતી માંથી પસાર થવુ પડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!