સાઉથ ઇન્ડિયાની આ ૫ બોલ્ડ એક્ટ્રેસ ના ફોટા જોઇને ચકરી ખાઈ જશો – જુવો ફોટા

જ્યારે પણ ખૂબસૂરતીની વાત આવે એટલે દરેક વ્યક્તિના મનમાં કોઈક મહિલાની છબી બની જાય છે કારણ કે કુદરતે મહિલાથી વધુ નાજુક અને ખૂબસૂરત લગભગ કંઈ બનાવ્યું નથી. જરૂરી નથી કે કોઈ મહિલા શારીરિક અથવા શરીરથી જ ખૂબસુરત હોય ઘણી મહિલાઓ મનથી પણ ખૂબસૂરત હોય છે. આજની આ પોસ્ટમાં અમે સાઉથ ફિલ્મની 5 સૌથી બોલ્ડ હિરોઈન વિશે વાત કરીશું, જેની ખૂબસુરતી સામે એકથી એક ટોપ મોડલ પણ કંઈ નથી. સાઉથ ફિલ્મમાં ધમાલ મચાવનાર આ હિરોઈનોની પોપ્યુલારીટી ફક્ત સાઉથ ઇન્ડિયા જ નહીં પણ આખા ભારતમાં અને ભારત સિવાય પણ ઘણા દેશમાં એના લાખો ચાહકો છે.

સાઉથ સિનેમાની 5 સૌથી બોલ્ડ એક્ટ્રેસ :

સાઉથ ઇન્ડિયન સિનેમા જગતમાં ઘણી એવી ફિલ્મો બની છે કે જે બોલિવૂડને ટક્કર મારે અને સાથે હોલિવૂડને પણ ચેલેન્જ કરે. આ ફિલ્મોમાં કેટલીક હિરોઈનો એવી છે કે જે હીરોની સાથે ખભે ખભો મિલાવીને ફિલ્મને સફળ બનાવે છે. ચાલો જાણીએ કોણ છે આ બોલ્ડ એક્ટ્રેસિસ?

(1) અનુષ્કા શેટ્ટી :


ભારતીય સિનેમા જગતની મોટી ફિલ્મોમાં બાહુબલી-1 અને 2, આ ફિલ્મમાં લીડ એક્ટર પ્રભાસ સાથે લીડ હિરોઈન તમન્ના ભાટિયા અને અનુષ્કા શેટ્ટી હતી. ફિલ્મમાં અનુષ્કાની સુંદરતા અને અભિનય બંને કાબિલે તારીફ હતા. અનુષ્કાએ ઘણી સાઉથ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ બનીને આખા ફિલ્મની જવાબદારી માથે લઈને ફિલ્મોને હિટ બનાવી છે. તેણી જેટલી સરસ એક્ટિંગ કરે છે એટલી જ ખૂબસૂરત પણ છે.

(2) રકુલ પ્રીત સિંહ


રકુલ પ્રીત સિંહે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ સારી અને મોટી સફળતા હાસિલ કરી લીધી. રકુલની ખૂબસૂરતી તો કાબિલે તારીફ છે જ પણ સાથે ઇન્ડસ્ટ્રીમાં એની ફિગરની પણ ખૂબ ચર્ચા છે, જે દર્શકોને પણ ખૂબ ગમે છે. રકુલે બોલિવૂડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

(3) સોની ક્રિસ્ટિના :


ખૂબસૂરતીની બાબતમાં અભિનેત્રી સોની ક્રિસ્ટીના પણ કોઈથી કમ નથી. સોની ક્રિસ્ટીનાને ફ્લોરલની પ્રિન્ટ સાડી અને ટી-શર્ટ પહેરવી ખૂબ પસંદ છે. સોની પોતાની દિનચર્યામાં ઘણા કલાક જીમમાં વિતાવે છે જ્યાં તેણી ખૂબ જ વર્કઆઉટ કરીને પરસેવો પાડે છે. સોની પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક રહે છે અને એની સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતી. એની ખૂબસુરતી એના ફિગર અને ફિટનેસથી વધુ નિખરે છે.

(4) કાજલ અગ્રવાલ :


સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ બ્યુટીફૂલ અને આકર્ષક અભિનેત્રી કાજલ અગ્રવાલે સાઉથ સિવાય બોલિવૂડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. કાજલને સિમ્પલ કપડાં પહેરવાનું વધુ પસંદ છે અને એમાં જ તેણી વધુ સુંદર લાગે છે.

(5) તમન્ના ભાટિયા :


તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની પોપ્યુલર હિરોઈન છે. તેણીએ સાઉથ ઉપરાંત બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમન્નાની ખૂબસૂરતી એની સ્માઈલને લીધે ખીલી ઉઠે છે. તેણીએ બાહુબલીનાં બંને ભાગમાં ખૂબ જ સરસ અભિનય કર્યો છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!