શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો કોણ છે એ વાંચીને ચોંકી તો જશો જ……

KKR ની મેચ દરમિયાન શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલા આ છોકરાના કાળા રંગને કારણે ઘણાં લોકોએ એનો મજાક ઉડાવ્યો હતો. પણ સચ્ચાઈ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. બોલીવુડના કિંગ કહેવાતા શાહરૂખ ખાન પાસે બેસવા માટે દુનિયાનાં મોટા ભાગના લોકો તરસે છે, પણ દરેકને એવો ચાન્સ મળતો નથી. શાહરૂખ ખાન IPL દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહે છે, તેમની ટીમ KKRનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક મેચમાં હાજર રહે છે.

તેના વિષે સોશિયલ મીડિયા પર તમને બધી જાણકારી મળી જશે પણ અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે પાછલા દિવસોમાં શાહરૂખ ખાનની બાજુમાં એક છોકરો બેઠેલો નજર આવ્યો. જે દેખાવમાં ખુબ સાધારણ છે. બધાના મનમાં આ જ સવાલ આવ્યો કે કોણ છે શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો? અને લોકોના મનમાં એના વિશે જાણવાની ઉત્સુકતા જાગી પણ સત્ય જાણીને બધા ચકિત થઈ ગયા.

કોણ છે શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો?


શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો કોણ છે? આ સવાલની સાથે સોશિયલ મીડિયા પર ફોટો ખુબ વાયરલ થયો. કોલકતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે એમ.એ. ચીદમ્બરમ સ્ટેડીયમમાં થયેલ મેચ દરમિયાન શાહરૂખ ખાનની સાથે આ છોકરો બેઠો હતો. આ ફોટા શાહરૂખ કરતાંયે વધુ આ છોકરાને કારણે વાયરલ થયો હતો, તો ચાલો આ સમગ્ર બાબતે સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરીએ …..

શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો કોઈ સામાન્ય છોકરો નથી પણ આ છોકરા વિષે જાણીને તમે પણ ચકિત થઇ જશો. આ છોકરાની ત્વચા કાળી છે, જેના કારણે તેનો ખુબ મજાક બનાવ્યો છે પણ તમને જણાવી દઈએ કે આ સાધારણ છોકરો નથી. સ્ટેડીયમના વી.આઈ.પી સ્ટેન્ડમાં શાહરૂખ ખાનની બાજુ વાળી સીટમાં બેઠેલા છોકરાનું નામ ‘એટલી કુમાર’ છે.

એટલી તમિલ ફિલ્મનો પ્રખ્યાત સિતારો છે અને તમિલનાડુના મદુરેમાં જન્મેલા એટલી કુમારનું સાચું નામ અરુણ કુમાર છે. તે તમિલ ફિલ્મોમાં નિર્દેશક અને સ્ક્રીન પ્લે-રાઈટરની ભૂમિકા નિભાવે છે. તેમણે વર્ષ 2013 માં રાજા-રાણી ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું અને ત્યાર પછી ઘણી તમિલ ફિલ્મો નિર્દેશિત કરી છે.

શાહરૂખની બાજુમાં બેસવાનું સપનું :


આજકાલ શાહરૂખ ખાનની ફિલ્મો કોઈ ખાસ કમાલ નથી કરી રહી પણ છતાય તેમના ચાહકોની કોઈ કમી નથી. જયારે એટલી કુમારની સાથે શાહરૂખ ખાનનો આ ફોટો વાયરલ થયો તો ઘણા એવા કોમેન્ટસ આવ્યા કે જેમાં લોકોએ લખ્યું કે શું અમે ખરાબ છીએ કે તમે આવા લોકો સાથે બેઠા છો?

શાહરૂખ ખાનની પ્રસિદ્ધિ આખી દુનિયામાં છે અને તેમની ઘણી સુપરહિટ ફિલ્મોને કારણે તે આજે પણ સુપરસ્ટારની કેટેગરીમાં આવે છે. જો વાત એમની ટીમ KKR ની કરીએ તો આ ટીમ દર વર્ષે IPLમાં ઘણું સારું પ્રદર્શન કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!