આટલી ખુબ સુંદર હોવા છતાંં આ એક્ટ્રેસએ બોલીવુડને કહ્યુ અલવિદા – જાણો તેની પાછળનું સાચુ કારણ

બોલીવુડ હંમેશા તેના હિટ ફિલ્મો અને તેમાં કામ કરનાર સિતારાઓ માટે ઓળખાય છે. પરંતુ સમયની સાથે સાથી સિતારાઓ પણ બદલાતા રહે છે, ખાસ કરીને એક્ટ્રેસ. કોઇ અહિં કોઇ જીવનભર ફેમસ રહેતુ નથી. એવુ કહેવામાં આવે છે કે એક્ટ્રેસનો ફિલ્મમાં કામ કરવાનો સમય ખુબ જ ઓછો હોય છે, અને પગ્ન કે કોઇ અન્ય કારણોથી તે બોલીવુડથી દુર થઇ જાય છે. તે બોલીવુદ છોડીને શું કામ કરે છે તે જાણવા જેવુ છે.

બોલીવુડની આ અભિનેત્રીઓએ શા માટે છોડી ઇંડસ્ટ્રીજ? 

બોલીવુડની આ અભિનેત્રીઓ એ એક સમયમાં સુપરહિટ ફિલ્મો આપ્યા છે અને તેનુંં નામ બનાવ્યુ છે.

નીતૂ કપૂર :

વર્ષ 1980 માં ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા બાદ નિતૂ કપૂર લાંબા સમય સુધિ ફિલ્મોથી દુર રહી છે. પછી જ્યારે જોવા મળી ત્યારે તેના પતી સાથે જ ફિલ્મોમાં આજે પણ બન્ને સાથે જ છે અને એ જ તેની સૌથી મોટી સફળતા છે.

બબીતા :

લગભગ 19 જેટલી સફળ ફિલ્મોમાં કામ કરનાર એક્ટ્રેસ બબીતાએ વર્ષ 1971 માં રણધીર કપૂર સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી હંમેશા માટે દુર થઇ ગઇ. ત્યારબાદ નો સમય તેને તેની બન્ને દિકરીઓ કરીશ્મા અને કરીના કપૂર ની પરવરિશ માંં વીતાવ્યો.

નમ્રતા શિરોડકર :

90 માં દસક ની ખુબસુંદર અને પોપ્યુલર એક્ટ્રેસ નમ્રતા એ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી હંમેશા માટે દુર થઇ ગઇ. આજે તે તેના ઘર પરિવાર સંભાળવામાં વ્યસ્ત છે અને ખુસ પણ છે. તે હવે ફિલ્મોથી દુર છે.

ભાગ્યશ્રી :

વર્ષ 1989 માં આવેલ બ્લોકબસ્ટર ફિલ્મ મેને પ્યાર કિયા થી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ ભાગ્યશ્રી પાસે ફિલ્મોની લાઇન લાગી હતી. પરંતુ તેની એક જિદ હતી કે તે કામ કરશે તો તેના પતી સાથે જ નકર કામ  નહિ કરે, અને તેના પતીને એક્ટીંગ ફવતી ન હતી. તેથી તેને ફિલ્મોથી દુર થવું પડ્યુ. જો કે ત્યાર બાદ અમુક ફિલ્મોમાં નજરે આવી પરંતુ તેને નોટીસ કરવામાં ન આવી.

સોનાલી બેન્દ્રે :

બોલીવુડની ખુબ સુંદર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પણ 90 માં દશક થી 2005 સુધિ ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ ત્યાર બાદ લગ્ન કરીને ફિલ્મોથી દુર થઇ ગઇ.

મુમતાજ :

બોલીવુડ એક્ટ્રેસ મુમતાજ જેને રાજેશ ખન્ના સાથે બેક ટુ બેક 15 સુપરહિટ ફિલ્મો આપિ હતી. ત્યારબાદ તેને બિજનેશમેન મયુર માધવાની સાથી લગ્ન કર્યા અને ફિલ્મોથી દુર થઇ ગઇ.

કરિશ્મા કપૂર :

90 માં દશકમાં ઘણીબધી સુપરહિટ ફિલ્મો આપનાર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2003 માં લગ્ન કર્યા અને તે ઘરમાં જ વ્યસ્ત થઇ ગઇ. પરંતુ તલાક પછી તેને ફિલ્મોમાં પાછુ આવવાનું વિચાર્યુ પરંતુ દર્શકોએ તેને જોવાનુ છોડી દિધુ.

મીનાક્ષી શેષાદ્રિ :

90 માં દશકમાં ઘાણીબધી ફિલ્મોમાં કામ કરીને લાખો લોકોના દિલ જીતનાર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રિએ પણ લગ્ન કરીને અમેરીકા જવાનો નિર્ણય કરી લિધો. ત્યાંં તેની ક્લાસિકલ ડાંસ એકેડમી છે.

અસિન :

વર્ષ 2008 માં આવેલ ફિલ્મ ગજની થી ફિલ્મોમાં ડેબ્યુ કરનાર અસીનએ વર્ષ 2016માંં લગ્ન કર્યા અને લગ્ન બાદ તે ફિલ્મોથી દુર થઇ ગઇ હવે તે ઘરકામમાં તે વ્યસ્ત છે અને તેના પતી સાથે ખુશહાલ જિવન વિતાવી રહી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!