એક પણ રૂપિયાના ખર્ચ વગર ૧૦ કિલો વજન ઘટાડવો શક્ય છે – આ રહી ટીપ્સ જે અનુભવ પરથી મળેલી છે

વધતો જતો વજન એ વ્યક્તિ માટે સમસ્યા બનતી જાય છે. એક રિપોર્ટ અનુસાર દુનિયામાં દર 100માંથી 40 લોકો આ સમસ્યાનો શિકાર બને છે. તમે બધા જાણો જ છો કે જો વજન વધારે હોય તો હાર્ટએટેક આવવાની શક્યતા રહે છે. લોકો પોતાનો વજન ઘટાડવા માટે જીમ જાય છે. જો કે માર્કેટમાં એવી ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે જેનાથી વજન ઓછા સમયમાં ઘટી જાય પરંતુ તેનાથી વધુ નુક્શાન થાય છે. તેથી લોકો જિમ જવાનું વધુ પસંંદ કરે છે.

જિમમાં એટલી મહેનત કરવા છતા ખાસ વજન ઘટતો નથી, ઘણો સમય જિમમાં જાય ત્યારે માંડ માત્ર અમુક કિલો વજન ઉતરે. પરંતુ આજે આપણે વાત કરવાના છિએ એક અલગ જ ટિપ્સની જેનાથી ઓછા સમયમાં વધુ વજન જિમ ગયા વગર જ ઉતારી શકાય છે. એક છોકરીનું લગ્ન પછી વજન વધી ગયુ હતુ જેને આ ટિપ્સથી વજન ઘટાડ્યુ.

આ છે ડાયેટ પ્લાન :

રોજ સવારે વહેલા ઉઠીને ખાલી પેટે લીંબુના રસમાં મધ મેળવીને પીવો.

સવારે નાસ્તામાં સુકા મેવા સાથે એક બાફેલું ઇંડુ લેવુ, અથવા સફરજન અને બાફેલા ચાણા લેવા.

બપોરે લંચમાં સાક રોટલીને ભુલીને ટી સાથે 4 5 બિસ્કીટૅ ખાવા.

સાંજે ડિનર 8 વાગે લેવુ અને તેમા તમે શાક, રોટલી, ભાત અને સલાડ લઇ શકો છો.

વધુમાં વધુ પાણી પીવાની આદત પાડવી. દિવસમાં ઓછામાંં ઓછુ 3 થી 4 લિટર પાણીનો આગ્રહ રાખવો. સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ અને ઓઇલ ફૂડ ખાવાનું બંંધ કરી દેવુ.

દિવસમાં 4 થી 5 વખત ગ્રીન ટી પીવાનું રાખવુ. ખોરાક હંમેશા લો કેલેરીવાળો લેવાનું રાખો. તેમજ બટેટા અને ખાંડ સાવ બંધ જ કરી દો. જીમમાં જવાનુંં ટાળીને ઘરે જ કસરત કરવાનું રાખવું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!