સ્વર્ગથી બનીને આવે છે આ 2 નામ વાળી જોડી – જોઈ લો ક્યાંક તમારું નામ પણ સ્વર્ગથી નક્કી થઈને નથી આવ્યું ને

કહેવાય છે કે, લગ્ન જોડી ભગવાન ખુદ પોતાના હાથે બનાવે છે અને એવું પણ કહેવાય છે કે, ભગવાનની મરજી વગર તો પત્તુ પણ નથી હલતું. ખેર ! આજે અમે કેટલીક એવી નસીબદાર જોડીઓની વાત કરીશું કે, આ જોડીઓ ખુદ ભગવાનના હાથે સ્વર્ગમાંથી જ બનીને આવે છે.

અમુક જોડીઓનું સ્વર્ગમાં સર્જન થાય છે :


ચાલો જાણીએ એ કઈ-કઈ જોડીઓ છે કે, જે સ્વર્ગમાંથી ઉતરે છે. તમે એ પણ સાંભળ્યું જ હશે કે, ભગવાન ઈચ્છે તો રાજાને રંક અને રંકને રાજા બનાવી દે. એવું જ આ જોડીઓનું છે, જ્યારે નસીબદાર પતિ-પત્ની બંને એકસાથે થઈ જાય ત્યારે એમની જીંદગી એકદમ ખુશખુશાલ થઈ જાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, નીચે આપેલ 2 નામવાળી જોડીઓ આકાશમાંથી જ બનીને આવે છે. ફક્ત એકબીજા માટે. મેઇડ ફોર ઈચ અધર..

P અને S નામવાળી જોડીઓ :-


કહેવાય છે કે, આ જોડીનું જ્યારે મિલન થાય છે ત્યારે એકબીજા માટે જીવ લૂંટાવી દે છે. કહેવાય છે કે, દુનિયાભરમાં આ નામની જોડીઓ ખૂબ ઓછી છે પણ જે છે એ આખી દુનિયામાં અવ્વલ છે. આ જોડીનું નિર્માણ ખુદ ઈશ્વર કરે છે અને કહેવાય છે કે, ભગવાન જેનું નિર્માણ કરે છે એને કોઈપણ પ્રકારની સમસ્યા નડતી નથી. આ જોડી જ્યારે મળી જાય ત્યારે બધાનો બેડો પાર થઈ જાય છે. આ જોડી ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ હોય છે. આ જોડીનાં છુટાછેડા પણ ખૂબ ઓછા થાય છે. તેઓ એકબીજા માટે જીવ ન્યોછાવર કરી દે છે.

D અને B નામવાળી જોડી :


બીજા નંબર પર આ જોડી આવે છે, અને જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ આ જોડી હંમેશા આગળ રહે છે, આ જોડીના લગભગ બધા જ ગુણ મળે છે. જ્યારે આ જોડીનાં પાર્ટનર ભેગા થાય છે ત્યારે આખી દુનિયા જીતી લે છે. સમાજમાં આ જોડીનું નામ સન્માન સાથે લેવાય છે. તેઓ સુખી દામ્પત્યની મિશાલ બની જાય છે. આ જોડીને દુનિયાની સૌથી સારી અને પવિત્ર માનવામાં આવે છે. આ જોડીમાં એકબીજા પર ખૂબ વિશ્વાસ હોય છે અને તેઓ ગમે એટલા દૂર હોય એકબીજાને કોઈ દિવસ ભૂલતા નથી. તેઓ હંમેશા પોતાના પાર્ટનરની કાળજી લે છે.

ખૂબ જ નસીબદાર હોય છે આ લોકો :-


જે લોકોને જીવનમાં સારા પાર્ટનર મળે, કેરીંગ પતિ-પત્ની મળે એવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. કહેવાય છે કે, દુનિયાભરમાં બધી રીતે સુખી હોય એવી જોડીઓ ખૂબ ઓછી હોય છે. જે લોકોને સારા પાર્ટનર મળે એમની જીંદગી સુધરી જાય છે. કેટલીક જોડીઓ એવી પણ હોય છે કે જે સૌથી બેસ્ટ અને સફળ હોય. આ જોડી પરિવારમાં પણ શ્રેષ્ઠ હોય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!