કઈ પણ થાય, સેલ્ફી નો ભૂલાય – ૨૦ એવા સેલ્ફી ફોટો જે તમને હસવા મજબુર કરી દેશે

આ સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે વાત જ ના પુછો, લોકો પોતાની ફિલિંગ શેર કરવા માટે કેવી કેવી જગ્યાએ સેલ્ફી પાડે છે એ જોઇને તમને હસવુ પણ આવશે અને દુખ પણ થસે. તો ચાલો આજે જોઇએ આવી અમુક સેલ્ફીઓ..

અરે.. તમારો તો આજે જમાનો આવ્યો સેલ્ફીનો આપણા બચ્ચન સાયબ તો 90ના દશકામાં પણ સેલ્ફી લેતા જ.

આપણા દેશમા પહેલી સેલ્ફી સ્ટિક તો આશા પારેખ અને રાજેશ ખન્ના પાસે જ હતી, તેણે તો 70 ના દાયકામાં લોંચ કરી દીધેલી.

લ્યો બોલો,,,, હવે લોકો એવુ કહે છે કે સેલ્ફી સ્ટિક તો ઘણા વર્ષો થી છે.

જોયુ ને,,, સ્ટિક નથી તો શું થયુ, દેખડો તો કરવો જ.

ગામડામાં વાડીયે પાણી વારતા વારતા સેલ્ફી લેવાનું મન થાય અને સ્ટિક ન હોય ત્યારે કરેલો જુગાડ.

હવે આ મહારાજને સેલ્ફી કોની સાથે શેર કરવી હસે.

આ સેલ્ફી નેપાળના ભુકંપ વખતે લીધી છે, સ્માઇલ જોઇને નહિ જ લાગે.

કંઇ પણ ઘટના ઘટે એટલે સેલ્ફી પેલા, હવે આ ભાઇને જ જોઇએ લો.

આ સેલ્ફીને તમે દુનિયાની સૌથી ખરાબ કહી શકો, ફિલિંગ શેર કરવા માટે સેલ્ફી લેવી જરુરી જ છે શું ?

આવા લોકોને સ્માશાને લઇ જઇને પણ ભૂલ કરતા હોય છે.

આ સેલ્ફી જોઇને હવે તમે પણ કહેશો કે દુનિયામા માનવતા રહી જ નથી.

લેપટોપમાં પણ સેલ્ફી લેવાનું મન થાય તો કેજો આ બેનને..

આ ભાઇ ગાડી ઘુસાડીને એવા ખુશ થાય છે કે જાણે કે તેને રેસ જીતી લીધી હોય.

દુનિયા જાય તેલ લેવા પેલા સેલ્ફી પાડો…

ટ્રાફિક સિગ્નલ પર કંટાળો આવે તો આમ કરવાનું સાવ..

આમ તો આની પાસે ટાઈમ નથી સેલ્ફી પાડવાનો પણ તોયે પાડી લીધી..

શું દેખાડવા માંગે છે આ ભાઈ ? કાઈ ખબર પડે તમને ?

હવે આ જ બાકી હતું…કુતરા પણ માંડ્યા સેલ્ફી લેવા.

પેલા તો ઈ જ નથી ખબર પડતી કે આ બંને રોવે છે કે  હશે છે?

ઘણા સમયે ભાયું ભેગા થયા…એટલે યાદ તાજી રાખવા સેલ્ફી પડી લીધી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!