આ 25 તસ્વીરો જોઇને તમે મનોમન જ ખુશ થઇ જસો – કુદરતની કરામત છે આ 25 તસ્વીરો

અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે, વાત વાતમાં તસ્વીરો વાઇરલ થઇ જતી હોય છે. જો કે વાઇરલ થવા માટે પણ કંઇક ખાસ હોવુ જોઇએ. મિત્રો આજે આપણે અમુક એવી તસ્વીરો લઇને આવ્યા છીએ કે જેને જોઇએ તમે પણ કહી ઉઠસો કે વાહ શું કુદરતની કરામત છે. આ તસ્વીરો અલગ અલગ પ્રકારની છે અને જોઇને તમને મજા આવસે તો ચાલો જોઇએ.

1. આ તસ્વીર જોઇને લાગી રહ્યુ છે કે આ બન્નેને 2 છોકરા જોઇતા હસે, અને બે છોકરા માટે તેને લાઇન કરી દિધી. આખરે સફળતા મેળવીને જ રહ્યા.

2. મિત્રો પ્રેમ એવી વસ્તુ છે કે નિર્જીવ વસ્તુ સિવય દુનિયામાં બધા કરે છે. પછી તે વ્યક્તી હોય કે પ્રાણી.

3. ઓહો.. જન્મતા સાથે જ આટલી ખુશી શેની? લગે છે તે આ દુનિયામાં જન્મ લઇને ખુબ જ ખુસ છે.

4. જોઇને ભલભલા ખુસ થઇ જાય એવી તસ્વીર છે, એક જ સાથે 6 પેઢી સાથે છે, 111 વર્ષના દાદીથી 7 મહિનાની બાળકી સુધી.

5. મિત્રો પ્રેમ માત્ર મનુષ્યમાં જ ન નથી હોતો, માં નો પ્રેમ તો પ્રાણીઓમાં પણ હોય છે જે તમે આ તસ્વીર જોઇને સમજી જાસો.

6. આવા સેતાન બાળકો માત્ર આપણે જ નહી પરંતુ પ્રાણીઓને પણ હોય છે. જોઇલો આ તસ્વીરમાં જ.

7. ઉંમર સાથે અમારે કંઇ લેવા દેવા નથી અમે તો બસ અમારી જ મોજમાં મસ્ત છીયે.

8. દુનિયાનો સૌથે મજબુત સંબંધ એટલે માં-દિકરનો સંબંધ.

 

9. એવા બાળકોના હાથમાં ટેબલેટ કે મોબાઇલ આવી જાય કે જેને ક્યારેય વિચાર્યુ નહિ હોય આવી ટેક્નોલોજી વીશે. છે ને મજેદાર?

10. કહેવાય છે કે અમુક યાદો એટલી મજબુત બની જાય છે કે તેને ભુલવી મુશ્કેલ થઇ જાય છે, જો કે તેને ઉંમર સાથે કંઇ જ લેવા દેવા નથી હોતા. આ તસ્વીર જોઇને જ તમને ખ્યાલ આવશે કે આ વ્રુદ્ધ માણસ આ જગ્યાયે વીતાવેલ પળો યાદ કરે રહ્યો છે.

11. કહેવામાં આવે છે કે માણસને પણ વફાદારી કુતરા પાસે થી શિખવી પડે છે. અને એ વાત તો આ તસ્વીર જ સાબીત કરી રહી છે, કોઇ સગા વહાલાને યાદ આવે કે ન આવે આ કુતરાને તેના માલીકની યાદ આવે છે અને તે કબર પર જઇને ઉદાસ બેઠો છે.

12. આ તસ્વીર તમને માનવતાની યાદ અપાવશે, જે બાળકો સ્કૂલે પણ જઇ શકે તેમ નથી એવા બાળકોને મફત શિક્ષા આપવાનું કામ કરે છે દિલ્લીના અમુક નેકદિલ લોકો.

13. જ્યારે ભૂકંપ થયો હોય અને આખા પરીવારને ખોવો પડ્યો હોય તેનું દર્દ આ તસ્વીર રજુ કરે છે.

14. આ તસ્વીર વર્ષો જુની છે, બીજા વિશ્વયુદ્ધ પછી વર્ષો જેલમાં રહીને જ્યારે કેદી બહાર આવ્યો અને તેની દિકરીને જોઇ ત્યારની તસ્વીર છે. દિકરી પણ રડી પડી પિતાને જોઇને.

15. જીવનમાં ખામીઓ તો હોય પરંતુ હિંમત ક્યારેય ન હારવી જોઇએ, આ બાળકનો હોંસલો જોઇને તમને એવું નથી લાગતુ?

16. મિત્રો આ તસ્વીરમાં તમે જોઇ રહ્યા છો કે એક નાના બાળકને બચાવવા માટે કાંટા વારા તારમાંથી બીજી તરફ મોકલવામાં આવી રહ્યો છે. આ તસ્વીર ‘kosovo’ ના એક યુદ્ધ દરમીયનની છે.

17. હૈયામાં હિંમત હોય ત્યાં સુધી હાર માનવી જ ન જોઇએ, આ તસ્વીરમાં તમે જોઇ શકો છો કે એક બાળકી કેટલા પોલીસકર્મીઓનો સામનો એકલી કરી રહી છે.

18. મિત્રો આ તસ્વીર પણ માનવતાનો અહેસાસ કરાવે છે, આ તસ્વીર ઓસ્ટ્રેલિયાના એક જંગલની છે, જ્યા આગ લાગી હતી અને આ વ્યક્તી એક પ્રાણીની તરસ બુજાવવા માટે પણી પાઇ રહ્યો છે. જો કે એક માણસ તરીકેની આ એક ફરજ પણ નિભાવી રહ્યો છે.

19. સાથી શોધો તો આના જેવો, દરેક સમયે સાથે જ ઉભો રહે.

20. જો કે ભારત કરતા વિદેશોની પોલીસ ઘણી સ્ટ્રીક હોય છે, તેમ છતા તેની સાથે આવી મસ્તી કરવી એ કોઇકની જ હિંમત હોય.

21. આ ફોટો ફરી એકવાર માનવતાની ફરજ બજાવતો નજરે આવે છે. વિસ્તારમાં પુર આવી ગ્યુ છે અને આ વ્યક્તી કુતરાના બચ્ચાને બચાવવાની કોશિશ કરી રહ્યો છે.

22. મિત્રો જીત તો જીવનમાં ગમે ત્યારે મળવની જ છે પરંતુ મોકો મળે તો કોઇની મદદ પણ કરી લેવી જોઇએ.  આ તસ્વીર જોઇને તમને લાગશે કે જીત કરતા લાગણી વધુ મહત્વની હોય છે.

23. ઉંમર ગમે એટલી હોય જે લોકો સાથ ન છોડે એ જ સાચો પ્રેમ કરતા હોય છે. જોઇલો આ વૃદ્ધ કપલને જે તેની 88 વર્ષની ઉંમરે પણ એકસાથે કેટલા ખુશ દેખાય છે.

24. બધા માં-બાપ ઇચ્છતા હોય કે તેનું બાળક ખુબ જ ઉંચાઇઓ પર પહોંચે, આ તસ્વીર એનું જ એક નિશાન છે.

25. આ તસ્વીર મા દાદા અને પૌત્ર એકબિજા સામે એવી રીતે જોઇ રહ્ય છે કે હવે છેલ્લી મુલાકાત જ હોય, બાળક હજુ નવું મહેમાન છે અને દાદા હવે થોડા જ સમયનાં મહેમાન છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!