તમારું નામ અગર આ ૫ માંથી કોઈ અક્ષરથી શરુ થાય છે તો સમજો ભગવાન શ્રી કૃષ્ણ ની નજીક છો

કોઇ પણ વ્યક્તિ દુનિયામાં જન્મ લે છે તેનું રાશિ અનુશાર ચોક્કસ નામ પાડવમાં આવે છે. જે દિવસે જન્મ થાય એ દિવસનાં આધારે તેની રાશિ નક્કી કરવામાં આવે છે અને એ રાશિ આધારે તેનું નામ નક્કી કરવામાં આવે છે.

નામનો પહેલો અક્ષર તેની રાશિ સાથે જોડાયેલ હોય છે. મિત્રો એક વાત તમને જણાવી દઇયે કે આપણા નામ સાથે અમુક રહસ્યો જોડાયેલા હોય છે. એટલુ જ નહિ આ નામ ભગવન સાથે પણ જોડાયેલું હોય શકે. આજે આપણે વાત કરવાના છીએ એવા નામો વિશે જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ છે.

D :

જે વ્યક્તિનું નામ D થી ચાલુ થાય છે એવા લોકોના ભાગ્ય ખુબ જ સારા હોય છે અને તેને ભગવાન કૃષ્ણ સાથે સંબંધ હોય છે. આ લોકો પર હંમેશા કૃષ્ણની કૃપા બની રહે છે અને તેના દરેક લક્ષ્યાંકો સિદ્ધ થસે. આ રાશિના લોકોને ભગવાન શ્રી કૃષ્ન સાથે સંબંધ રાખવો જોઇએ, ખરાબ સમયમાં કૃષ્ણની પૂજા અર્ચના કરવી જોઇએ. આ લોકો થોડા ભોળા હોય છે. કૃષ્ણની કૃપાથી જીવનમાં હંમેશા ખુસીઓ મળશે.

K :

આ અક્ષર વાળા લોકો ભગવાન શ્રી કૃષ્ણ પર આંખો બંધ કરીને ભરોશો કરતા હોય છે તેના અટકેલા દરેક કાર્યો તે ભગવાન પર છોડી દેતા હોય છે. જો કે આ લોકો મહેનતુ અને બુદ્ધીશાળી પણ પણ હોય છે તેથી તે ગમે તેવુ કામ ચલાવી લેતા નથી. આ લોકો દરેક કામ ખુબ જ સમજદારી પુર્વક કરે છે.

M :

કૃષ્ણ આ અક્ષરના લોકો પર હંમેશા ખુસ જ રહે છે. તેથી આ લોકોને ભગવાન પર સૌથી વધુ ભરોશો હોય છે અને શ્રી કૃષ્ણ સાથે ખુબ જ લગાવ પણ હોય છે. આ લોકો બહુ ઓપન નથી હોતા તેમજ તેની નજીકના દરેક લોકોને ખુબ જ પ્રેમ કરે છે. આ લોકો સૌથી વધુ પ્રેમ કરનાર અને કેર કરનાર પાર્ટનરની તલાસમાં હોય છે.

P :

મિત્રો તમે તમારા જીવનમાં P થી ચાલુ થતા લોકોને જોયા હસે કે તે ભગવાન શ્રી કૃષ્ણ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ભગવાન પર ખુબ જ વિશ્વાસ રાખતા હોય છે. તેમજ ભગવન શ્રી કૃષ્ણ પણ તેના પર હંમેશા રાજી રહે છે. અને હંમેશા તેના પર કૃપા બની રહે છે. આ લોકો સાથ નિભાવવામાં સૌથી આગળ હોય છે.

S :

મહેનત કરવી એ આ અક્ષરના લોકોના લોહીમાં હોય છે. તેમજ પૈસાદાર પણ હોય છે પરંતુ મહેનત વગરનું ફળ લેવાનું ક્યારેય પસંદ કરતા નથી. લોકોને આ અક્ષર વાળા લોકો ખુબ જ પસંદ આવે છે. પરંતુ આ લોકો તેની અંગત વાતો કોઇની સાથે શેર કરતા નથી. આ લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણની ખુબ જ માને છે અને કૃષ્ણના હદયની ખુબ જ નજીક હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!