અંતે છોકરીઓ ની પોલ ખુલી ગઈ – આ ૭ કારણ ને લીધે છોકરીઓ આવા નખરા દેખાડતી હોય છે

એ વાત તો તમે જાણો જ છો કે છોકરીઓના કેટલાય નખરા હોય છે. જો કે તમે ઘણી છોકરીઓના નખરા જોતા પણ હસો. એક છોકરી માટે બોયફ્રેન્ડ બનાવો કે પતિ પસંદ કરવો ખુબ જ આસન કામ હોય છે. જ્યારે છોકરાઓને આ કામ માટે કેટલાય પાપડ પીલવા પડે છે. તેના ઘણા કારણો હોય છે એક છોકરી છોકરાને રીજેક્ટ કરે તેની પાછળ પણ ઘણા કારણો હોય છે. એવામાં આજે આપણે વાત કરીશું છોકરીઓના નખરાઓ વિશે.

1. છોકરીઓ પાસે હમેશા છોકરાઓની લાઈન હોય છે. મતલબ કે એક છોકરી પાછળ ૧૦ છોકરાઓ પડ્યા હોય, તેથી તેને તમારી કોઈ ખાસ જરૂરત નથી હોતી. અને તે એ વાત જણાતી જ હોય છે કે તમે ન મળી શકો તો પણ તેને આસાનીથી કોઈ બીજું મળી જ જશે. ખાસ ખરીને જો છોકરી સુંદર હોય તો તેને બ્રેકપ ની જરાય ચિંતા હોતી નથી.

2 છોકરી જેમ ઉમરમાં જવાન થતી જાય એટલે તેના સપનાના રાજકુમાર વિશે વિચારવા લાગે છે. તે મનમાં ને મનમાં જ વિચારી લેતી હોય છે કે મારો થનાર પતિને બોયફ્રેન્ડ કેવો હશે અને તેમાં શું શું ખૂબીઓ હશે. તેથી તે તેના માટે પરફેક્ટ છોકરો ગોતવામાં ઘણા છોકરાઓને રીજેકટ કરી નાખે છે.

3 ઘણી ચોકારીયોને એશો આરામાં વાળી જીંદગી પસંદ હોય છે. તેનો વિચાર એવો હોય કે એક અમીર બોયફ્રેન્ડ કે પતિ શોધી લો, ત્યારબાદ કોઈ મહેનત કાર્ય વગર બેસીને ખાવો અને એશો આરામ કરવો. તેથી ઓછા પૈસા વાળા છોકરામાં વધુ રસ ધરાવતી નથી.

4. અમુક છોકરીઓને મનની સુંદરતા કરતા વધારે શરીરની સુંદરતા વધુ પસંદ હોય છે તેથી તે માત્ર હેન્ડસમ અને સારી બોડી વાળા જ છોકરાઓને બોયફ્રેન્ડ કે પતિ બનાવવા માંગે છે. તેનું મોટું કરના સોશિયલ મીડિયાનો જમાનો પણ છે. જ્યાં દરેક લોકો તેના પાર્ટનર સાથે સુંદર લાગે ટીવી તસ્વીરો શેર કરવા માંગતા હોય છે. તેથી તમે કહી શકો કે છોકરીઓ શો ઓફ માટે સારા લૂક વાળો છોકરો પસંદ કરે છે.

5. જે છોકારીઓ દેખાવમાં ખુબ જ સુંદર હોય છે તેને તેની સુંદરતાનું ઘમંડ પણ હોય છે. તે ખુદને જન્નતની પરી સમજે છે. તેથી તે જેવાતેવા છોકરાઓને તેના બોયફ્રેન્ડ માટે પસંદ નથી કરતી.

6. અમુક છોકરીઓ એવી પણ હોય છે જે ખુબ સર્મિલા સ્વભાવની કા જુના વિચારો વાળી હોય છે. તે સંસ્કારી છોકરીઓ હોય છે. તેને તેના પરિવારનો પણ ડર હંમેશા રહેતો હોય છે. તેથી તે લગ્ન પહેલા કોઈ પણ છોકરા સાથે લગ્ન પહેલા સંબંધ નથી બાંધતી કે દોસ્તી નથી કરતી. લગ્ન પણ તે તેના માતા પિતાની પસંદગી થી કરે છે.

7. જયારે એક છોકારીનું પ્રેમમાં દિલ તૂટી જાય છે તો બીજી વખત કોઈ છોકરા પર ભરોસો નથી કરી શકતી. તેથી તે છોકરાઓથી દુર જ રહેવાનું પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!