આ બધી સુંદરીઓએ બોલીવુડ થી લઈને રાજકારણમાં પણ મચાવી ધૂમ – કોઈ મુખ્યમંત્રી તો કોઈ શિક્ષામંત્રી બની

રાજનીતિક પાર્ટિઓ માટે મહિલાઅઓને ટિકીટ આપવી હંમેશા માટે ફાયદામાં જ હોય છે, 17 મી લોકસભામાં 78 મહિલાઓ જીતીને સંસદ ભવને પહોંચી છે. અને આ મહિલાઓ માંથી મોટાભાગની ફિલ્મ અભિનેત્રીઓ છે.

તે પછી સ્મૃતિ ઇરાની હોય કે હેમા માલિની. બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેને માત્ર ફિલ્મોમાં જ નહિ પરંતુ રાજનીતિમાં પણ સારી એવી નામના મેળવી છે. આજે અમે તમને અમુક એવી જ અભિનેત્રીઓ વીશે જણાવવા જઇ રહ્યા છીએ જે ફિલ્મોની સાથે સાથે રાજનીતિમાં પણ સફળ રહી છે.

હેમા માલિની :

હેમા માલિની બોલીવુડની સૌથે સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ માંથી એક છે. એક સફળ ફિલ્મ કરિયરની સાઅથે સાથે તેને રાજનિતીમાં પણ સારી એવી નામના મેળવી છે. જણાવી દઇયે કે હેમા માલિની 2004માં ભારતીય જનતા પાર્ટિ સાથે જોડાઇ હતી. આજે હેમા માલિની રાજનિતીની સફળ મહિલાઓ માંથી એક છે અને સાથે સાથે મથુરાની સાંસદ પણ છે.

સ્મૃતિ ઇરાની :

સ્મુતિ ઇરાનીએ સ્ટાર પ્લસ ની સિરિયર “ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી” માં તુલસી નો રોલ કર્યો હતો. આ રોલ કરીને સ્મૃતિ ઘરે ઘરે ફેમસ થઇ ગઇ. આજે તે ભાજપાની મંત્રી છે. જો કે રાજકારણ માં આવ્યા પછી સ્મૃતિએ એક્ટિંગ છોડી દીધી. પરંતુ એક્ટિંગથી રાજનીતિ સુધી પહોંચવાનો સફર સ્મૃતિ માટે ઘણી મુશ્કેલીઓ થી ભરેલો હતો.

રેખા :

રેખાને તો તમે બધા જાણો જ છો કે આજે પણ તે સુંદરતા માટે અને તેના લૂકને લઇને વરંવાર ચર્ચાઓમાં આવે છે. રેખાએ રાજનીતિમાં પણ તેનુ કરિયર બનાવ્યુ છે. વર્ષ 2012 માં રેખાએ રાજનીતિમાં એંટ્રી કરી હતી અને તે કોંગ્રેસ તરફથી રાજ્યસભાની સદસ્ય બની હતી. જો કે રાજકારણમાં આવ્યા પછી પણ રેખાએ ફિલ્મની દુનિયા છોડી નહિ તેને એક્ટિંગ ચાલુ જ રાખી. રેખા રાજનીતિની સાથે સાથે આજે પણ અમુક ફિલ્મોમાં જોવા મળે છે.

જયા બચ્ચન :

જયા બચ્ચન ખુબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. જો કે જયા ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ બોલીવુડમાં તેનુ કરીયર સફળ રહ્યુ છે. બોલીવુડમાં સફળતા બાદ જયા બચ્ચન સમાજવાદી પાર્ટિ સાથે જોડાઇ ગઇ. આજે તે રાજ્યસભાની સદસ્ય તરીકે નિમણુક છે. જયા બચ્ચનને સાંસદ માં ઘણી વખત જોવામાં આવે છે.

જયલલિતા :

જયલલિતા તેલુગુ ફિલ્મોની સફળ અભિનેત્રી રહી છે. વર્ષ 1056માં ફિલ્મમં એંટ્રી કરીને જયલલિતાએ મુખ્યમંત્રી બનવા સુધીની કઠિન સફળ કરી છે. જયલલિતા પહેલી એક એવી અભિનેત્રી છે જે મુખ્યમંત્રીની ખુર્સી સુધી પહોંચી છે. જણાવી દઇયે કે તે 5 વખત તમિલનાડુની મુખ્યમંત્રી બની છે. જયલલિતાએ 80ના દસકામાં રાજકારણમાં પગ મુક્યો હતો અને તેના જીવનની દિશાને પુરીરીતે બદલી નાખી. જયલલિતા રાજનીતીમાં બધી અભિનેત્રીઓ કરતા વધુ સફળ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!