આ છોકરીએ આત્મહત્યા કરી – માર્કરથી દીવાલ પર જે લખ્યું એ વાંચીને ચોંકી જશો

કહેવાય છે ને કે જીંદગી જ્યારે આપે છે ત્યારે ઘણું બધુ આપે છે અને જ્યારે છીનવી લે છે તો બધુ જ એક જ ઘડીમાં છીનવી લે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે જીંદગીને જ અલવીદા કહી દઇયે, આપણી આપણી જીંદગી પુરી કરી દઇયે. કેમ કે, માણસનો અવતાર ઘણા અવતારો પછી મળે છે, અને ભગવાન દરેક માટે કંઇકને કંઇક સ્પેશિયલ રાખે જ છે.

મિત્રો તમને જણાવી દઇયે કે આવા કઠીન સમયે ખુદને ખતમ કરી લેવાથી પ્રોબ્લેમ્સ સોલ્વ નથી થતી. હાલમાં જ સિરસા હરિયાણાનાં એક જિલ્લામાં એક એવી ઘટના ઘટી છે. એક છોકરીએ તેને ખુદને ખત્મ કરી દીધી. પરંતુ મર્યા પહેલા તે એક પહેલી બનાવીને ગઇ છે જેનો જવાબ કોઇ પાસે નથી. સિરસામાં ભાડાનાં મકાનમાં રહેનાર શરનજીત ઉર્ફે સિમ્મીએ 30 વર્ષની ઉંમરે આત્મ હત્યા કરી.

જો કે આ છોકરી ઓર્કેસ્ટ્રામાં કામ કરતી હતી અને સારી એવી કમાણી પણ કરી રહી હતી. પરંતુ તેને અચાનક જ તેના રૂમમાં આત્મહત્યા કરી લીધી. જો કે તેનું કારણ હજુ જાણવા નથી મળ્યુ. પોલીસ જણાવી રહી છે કે આ પ્રેમપ્રસંગનો કિસ્સો હોય શકે છે. જાણવા મળેલ માહીતી મુજબ આ છોકરીનું કોઇ સાથે અફેર હતુ અને દગો મળવાનાં કારણે તેને આત્મહત્યા કરી છે.

સિરસાની નવી મંડી પાસે રહેતી સિમ્મી :

જણાવી દઇયે કે સિમ્મીએ સિરસામાં નવી અનાજ મંડી પાસે મકાન ભાડે રાહ્યુ હતુ. અહીંના તેના પાડોસીઓના જણાવ્યા પ્રમાણે આ છોકરી ખુબ જ સારી અને સારા સ્વભાવની હતી પરંતુ તેની આ અચાનક આત્મહત્યાના સમાચારથી લોકો હેરાણ થઇ ગયા છે. લોકોનું કહેવું છે કે તેને નથી લગતું કે તે કોઇ પ્રકારની મુસ્કેલીમાં હોય કેમ કે તે હંમેશા ખુશ જ રહેતી હતી.

તે ઓર્કેસ્ટ્રામાં કામ કરતી હતી અને કાલે સવારે જ્યારે તેના પ્રોગ્રામ માટે જવાનું હતુ અને તે લેટ થઇ ગઇ તેથી તેના સાથીઓએ બોલાવી પરંતુ તે ગઇ નહી તેથી તે ઘરે આવ્યા અને જ્યારે ઘરમાં આવી તેને જોયુ તો તે લટકતી હાલતમાં નજરે આવી હતી. ત્યારબાદ તેને પોલીસને બોલાવી.

દિવાલ પર લખી હતી સુસાઇટ નોટ :

સિમ્મીએ તેના મોતનું કારણ બીજા કોઇને નહી પરંતુ તેને ખુદને જણાવી. તેને તેની દિવાલ પર લખ્યુ કે મારા મોતનું કારણ હું ખુદ જ છું. તેથી મારા મોતની લઇને કોઇને શકનાં મામલામાં લેવા નહી. હું ખુસીથી મારા મોતને ગળે લગાવું છું. તેથી હું ખુદ જ મારા મોતનું કારણ છું. જ્યારે પોલીસે આ વાચ્યુ તો તેને શંકા ગઇ કે આ એક પ્રેમ પ્રસંગનો કિસ્સો હોય શકે છે, કેમ કે સિમ્મીને મૃત્યુ પાછળનું કોઇ ખાસ દુખ ન હતુ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!