એરપોર્ટ પર શોર્ટ્સ માં જોવા મળી અજય દેવગણની લાડલી ન્યાસા – ગ્લેમરસ અંદાજ જોવા જેવો

બોલીવુડના મોસ્ટ પોપ્યુલર કપલ્સના લીસ્ટમાં સામેલ કાજોલ અને અજય દેવગન હાલમાં તેની દીકરી ન્યાસાનાં કારણે ચર્ચાઓમાં છે. જી હા, ન્યાસા નું નામ એ સ્ટાર કિડ્સમાં ટોપ પર સામેલ છે.  જેને મીડિયા કવરેજ આસાનીથી મળે છે. ન્યાસા જ્યાં પણ જાય ત્યાં પાછળ પાછળ તેના કેમેરા પહીંચી જાય છે. જેના કારણે તે અવારનવાર સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. એવા એવામાં ફરીથી તેનો એક ફોટો વાઈરલા થયો છે.

કાજોલ અને અજય દેવગનની લાડલી દીકરી ન્યાસા આ વખતે એરપોર્ટ પર જોવા મળી છે. ત્યાં તેના લૂકએ લોકોના દિલ જીતી લીધા છે. ન્યાસાની તસ્વીરો ભલે સોશિયલ મીડિયા પર વાઈરલા થતી હોય પરંતુ ઘણીવાર તેને ટ્રોલિંગનો શિકાર પણ થઇ જાય છે. મોટાભાગે ન્યાસા તેની ડ્રેસિંગ સેન્સને લીધે ટ્રોલ થાય છે. જણાવી દઈએ કે મોટાભાગે ન્યાસા મીડિયાથી છુપાઈને જ રહે છે.

એરપોર્ટ પર જોવા મળી ન્યાસા :

થોડા સમય પહેલા ન્યાસા મુંબઈના એરપોર્ટ પર જોવા મળી હતી. જેમાં તે બ્લેક ટોપ અને શોર્ટ્સ માં જોવા મળી હતી. તે દરમિયાન તેની અમુક તસ્વીરો કેમેરામાં કેદ થઈ ગઈ, જે તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ. જણાવી દઈએ કે ન્યાસા મુંબઈમાં તેની ફેમિલી પાસે આવી છે. કેમ કે હાલમાં તે વિદેશમાં ભણે છે. તેથી તે દિવાળીની રજાઓ પર તેની ફેમિલી સાથે આવી છે. એટલું જ નહિ ન્યાસે મીડિયાને જોઈએ આ વખતે પણ બચવાની કોશિશ કરી. પરંતુ તસ્વીરો કેમેરામાં કેદ થઈ ગઈ.

મિનિમલ મેકપમાં જીત્યું દિલ :

એરપોર્ટ પર જોવા મળેલ ન્યાસનાં લૂકની વાત કરીએ તો તેને મિનિમલ મેકપ સાથે બ્લેક ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. તે સમયે તેને પોનીટેલ પણ બનાવ્યું હતું. જેનાથી તેનો લૂક વધુ સારો લાગે છે જણાવી દઈએ કે ન્યાસા મોટાભાગે પોનીટેલમાં જ જોવા મળે છે. જો કે તે ઘણીવખત ખુલ્લા વાળામાં પણ જોવા મળે છે.

વિદેશમાં ભણી રહી છે ન્યાસા :

કાજોલ અને અજય દેવગનની લાડલી ન્યાસા હાલમાં વિદેશમાં ભણી રહી છે. તેથી તે ભારતમાં થોડી ઓછી રહે છે. જો કે તેને જેવી રાજા મળે એટલે તરત તેની ફેમિલીને મળવા ભારત આવી જાય છે. તેથી આ વર્ષે દિવાળી સેલિબ્રિટ કરવા તેની ફેમિલી પાસે આવી ગઈ છે. જણાવી દઈએ કે કાજોલ તેના સંતાનો માટે એક કડક માં છે જે તેને કંઇક ને કંઇક શીખવાડતી રહે છે. કાજોલ સામે અજય દેવગનની પણ બોલતી બંધ થઈ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!