ભૂખ્યા છોકરાને જયારે આ વ્યક્તિએ જમાડ્યા – હોટેલના સ્ટાફે આપ્યું આવું બીલ કે તમે પણ હૈરાન થઇ જશો

કહેવાય છે કે માણસાઇનો કોઇ મોલ નથી હોતો, ઘણા લોકો પૈસાથી ગમે તે ખરીદી શકે છે. જ્યારે ઘણા ઘણા લોકો એવા પણ હોય છે જેની પાસે પૈસા ઓછા હોય છે. પરંતુ સાહેબ તેની પાસે માણસાઇ ખુબ વધારે હોય છે. કહેવાય છે કે સારા કામ કરશુ તો સ્વર્ગ પ્રાપ્ત થસે પરંતુ કોને ખબર સ્વર્ગ કોઇએ જોયુ પણ છે કે નઇ?

ભુખ્યા બાળકને આ મણસે કરાવ્યુ હોટલમાં ભોજન :

હા એક વાત છે કે સારા કામ કર્યા બાદ આપણને સુખનો અહેસાસ જરુર થાય છે, પછી ભલે તે ગમે તેવુ કામ હોય, હાલમાં જ એક ભારતીજ સાથે અએવુ થયુ, કે તે ગરીબ બાળકોની હાલતને જોઇ ન શક્યો તેની આંખોમાં આંસૂ આવી ગયા અને તે મદદ કરવા મજબૂર થઇ ગયો.

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક અખિલેશ નામનાં વ્યક્તિની જે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. તેને હાલમાં જ એક એવી પોસ્ટ કરી છે કે જેને જોઇને તમને પણ થસે કે હજુ પણ દુનિયામાં માણસાઇ ક્યાંક તો છે. તેની સાથે એક એવી ઘટના ઘટી કે તેને ફેસબુક પર પણ પોસ્ટ કરી કરી દિધી. આ પોસ્ટ શેર કરતા સાથે અખિલેશે લખ્યુ છે કે, મને વિશ્વાસ નથી થતો કે એવા માણસ પણ છે આ દુનિયામાં જે માણસાઇને સમજે છે.

આ છે આખી ઘટના :

 

અખિલેશ તેની ઓફીસેથી નિકળીએ હોટલમાં જમવા માટે ગયો ત્યારે તેને જોયુ તો એક બાળક અને બાળકી તેને જોઇ રહ્યા હતા. અખિલેશે બન્નેને અંદર બોલાવ્યા અને તેને પુછ્યુ કંઇ ખાવું છે? તો તેને ડીસ તરફ ઇશારો કર્યો તો અખિલેશે બાળક અને બાળકી માટે અલગથી જમવાનું મંગાવ્યુ. બન્ને બાળકોએ પેટ ભરીને ખાધુ અને પછી ધન્યવાદ કહીને ત્યાથી ચાલ્યા ગયા પછે થયુ એ જબરદસ્ત છે, કેમ કે, આવું ઘણી ઓછી વાર કોઇની સાથે હોય છે કે તેને કરેલા સારા કામનું ફલ મળે છે.

અખિલેશે બિલ મંગાવ્યુ :

જ્યારે અખિલેશે તેનું બિલ મંગાવ્યુ અને પૈસા આપવા માટે બિલ જોયુ તો અખિલેશની આંખોમાંથી આંસૂ આવી ગયા. કેમ કે, બિલમાં લખ્યુ હતુ કે હજુ સુધી એવી કોઇ કિંમત નથી બની જે માણસાઇની કિંમત લગાવી શકે, કેમ કે આજ સુધી કોઇ માણસાઇને ખરીદી નથી શક્યુ. અને કોઇ ખરીદી શકે તેમ પણ નથી. અખિલેશે બિલ બુકનો ફોટો પાડ્યો અને તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો અને આખી સ્ટોરી લખી. અખિલેશે કહે છે કે આજે મને ખબર પડી ગઇ કે સાચે જ લોકોમાં માણસાઇ હોય છે અને મણસાઇની કોઇ કિંમત નથી લગાવી શકતું.

ફેસબુક પર લોકોએ ખુબ શેર કર્યુ :

આ ખબર જ્યારે ફેસબુક પર આવી તો લોકોએ તેને શેર કરવાનું ચાલુ કરી દીધુ, એ તો તમે જાણો જ છો કે આજકાલ સોશિયલ મીડિય કોઇને પણ ગમે ત્યારે ફેમસ કરી શકે છે. લાખો લોકોએ આ પોસ્ટ શેર કરી અને જોત જોતામાં જ અખિલેશના દુનિયાભરમાં વખાણ થવા લાગ્યા. અખિલેશે જણાવ્યુ કે મને ખબર નોતી કે મારુ આ નાનું એવુ કામ મને આટલી ઇજ્જત અપાવસે. મારા જેવું કામ દુનિયામં લાખો લોકો કરે છે પરંતુ ઓળખાણ કોઇ એક ને જ મળે છે. હું એ બધા લોકોનો આભાર માનુ છુ જે મને પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!