આ છે આલિયા ભટ્ટની બ્રેસ્ટ ફ્રેન્ડ અકાંક્ષા રંજન – સુંદર બહેનપણીની સિલેક્ટેડ તસ્વીરો જુવો

બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ આલિયા ભટ્ટનાં લાખો ચાહકો છે અને તેણી હાલમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહી છે. આલિયા ભટ્ટનો અભિનય કેટલો શાનદાર હોય છે એ તો બધા જાણે છે પણ અસલ જીંદગીમાં આલિયા કંઈક અલગ રીતે જીવે છે. જેમાં બોયફ્રેન્ડ રણબીર કપૂરનો સાથ હોય કે, તેણીની બેસ્ટ ફ્રેન્ડ સાથેની આકર્ષક તસવીરો શેર કરવાની હોય. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ અકાંક્ષા રંજન ખૂબ જ હોટ છે, તો ચાલો તેણીનાં બ્યુટીફૂલ ફોટો જોઈ લઈએ…

ખૂબ જ હોટ છે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ અકાંક્ષા રંજન:


આલિયા ભટ્ટ ભલે સ્ટાર બની ગઈ છે પણ એની બેસ્ટ ફ્રેન્ડ આજે પણ એની જીગરજાન છે. આલિયાની ફ્રેન્ડ અકાંક્ષા રંજન સ્ટાઇલ અને ગ્લેમરની બાબતમાં આલિયાથી ઓછી નથી. અકાંક્ષા ઘણી હોટ છે અને તેણીનાં સેક્સી અંદાઝમાં ફોટો વારંવાર ઈન્સ્ટાગ્રામ પર શેર થતા રહે છે.

અકાંક્ષા રંજન મૉડલિંગની દુનિયામાં પ્રવેશ કરી ચુકી છે અને આ સાથે તેણી અપારશક્તિ ખુરાના સાથે એક ગીતમાં એક્ટિંગ ડેબ્યુ કરી ચુકી છે. 18 ઓક્ટોબર, 1993માં પોતાનું ભણતર પૂરું કર્યા પછી તેણીનો ઉછેર પણ અહીંયા થયો છે. બોલિવૂડ સર્કલમાં ઘણી એક્ટિવ રહેનાર અકાંક્ષાનાં પિતા શશિ રંજન એક ઍક્ટર, ડાયરેક્ટર અને સાથે GR8 મેગેઝિનનાં પબ્લિશર પણ છે.

અકાંક્ષાની મમ્મી ધ ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીનાં ફાઉન્ડર છે અને તેણીની બહેન અનુષ્કા રંજન પણ એક્ટ્રેસ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને બોલિવૂડમાં ફક્ત આલિયા જ નહીં બીજા સિતારાઓ પણ તેણીનાં દોસ્ત છે. તેણી આલિયાની બેસ્ટ ફ્રેન્ડ છે.

જણાવી દઈએ કે, અકાંક્ષાનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે અને હાલમાં જ ન્યુઝ આવ્યા હતા કે તેણી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે પણ રહી ચુકી છે. આજકાલ તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે પણ સચ્ચાઈ હજુ સામે નથી આવી.

 

View this post on Instagram

 

#throwback

A post shared by Akansha Ranjan Kapoor ✨? (@akansharanjankapoor_) on

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!