લગ્નમાં અંબાણી પરિવાર તરફથી મળી હતી આ ગીફ્ટ – પ્રિયંકાએ આટલા સમયે ખુલાસો કરી કહ્યું…

હાલમાં પ્રિયંકા તેની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઇ ઇસ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને ખુબ જ ચર્ચાઓમાં પણ છે. તેમજ હાલમાં જ તે કપિલ શર્મા શો માં પહોંચી ગઇ હતી જ્યાં તેને ફિલ્મો સાથે જોડાયેલ ઘણી વાતો કરી તેમજ તેના લગ્નની પણ ખુલીને વાતો કરી. જી હા, તમે બધા જાણો જ છો કે પ્રિયંકા ચોપડા તેના લગ્નને લઇને લગાતાર ચર્ચાઓમાં છે. તેના લગ્નને હવે એક વર્ષ થવા આવ્યુ છે છતા તેના ફેંસ કંઇક નવું જાણવાની કોશિશ કરી રહ્યા છે.

કપિલ શર્માના લગ્નમાં તેને મળેલ ગિફ્ટ વિશે તેને ખુલીને વાત કરી હતી. એટલું જ નહી તેને એ પણ જણાવ્યુ કે તેને લગ્નમાં અંબાણી પરીવાર તરફથી શું ગિફ્ટ્સ મળી હતી? તેનો જવાબ સાંભળ્યા બાદ કપિલ શર્માએ આખો માહોલ મજાકિય બનાવી દીધો. અને ખુબ હસવા લાગ્યા. કપિલ શર્માનો આ જ અંદાજ સૌને પસંદ આવે છે.

પ્રિયંકા ચોપડા ને શોમાં કપિલ શર્માએ પુછ્યુ કે તમારા લગ્નમાં કેટલી ગિફ્ટ હતી અને સૌથી મોટી ગિફ્ત કઇ હતી. તેનો જવાબ આપતા પ્રિયકાએ કહ્યુ કે મારા લગ્નમાં કુલ 180 લોકો સામેલ હતા. જેમાથી મોટાભાગના લોકો પરીવરના જ હતા. તેથી મને લગ્નમાં અડધાથી પણ ઓછી ગિફ્ટો મળી હતી. તેમા શું હતુ એ મે જોયુ નથી, પરંતુ મારા માટે ગિફ્ટ થી વધારે કંઇ જરુરી નહોતુ.  અને તે મને ખુબ મળી. તેમજ પ્રિયંકાએ કહ્યુ કે મને લોકોનો ખુબ જ પ્રેમ  મળ્યો અને એ જ મહત્વપુર્ણ હતુ.

કપિલ શર્માએ બનાવી મજાક :

પ્રિયંકા શર્માનો આ જવાબ સાંભળીને કપિલે કહ્યુ કે મને લગે છે કે તે અમિર લોકો છે તો તેની પાસે ખુદની 25 હજારની નોટો હસે. તો પછી એ લોકો 2000 ની નોટો કેવી રીતે આપે. આ વાત સંભળીને ત્યા રહેલા દરેક લોકો હસ્વા મંડ્યા. જણવી દઇયે કે પ્રિયંકા ચોપડાના લગ્નમાં દુનિયાભરની મોટી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. જેના કારણે તેના લગ્ન ટોપ લગ્નોમાં એક છે. ખુબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ રિશેપ્શનમાં સામેલ થયા હતા.

ફિલ્મને લઇને ઉત્સાહિત છે પ્રિયંકા ચોપડા :

જણાવી દઇયે કે પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ સ્કાઇ ઇસ પિંક હમણા જ રિલીજ થવા જઇ રહી છે, તેને લઇને તે ખુબ જ ઉત્સાહીત છે. તેમજ સાથે સાથે તેના ફેંસ પણ તેના ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર નજરે આવશે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કેટલીક ધમાલ મચાવશે. જણાવી દઇયે કે ફિલ્મ રિલીઝ બાદ પ્રિયંકા અમેરીકા પરત જતી રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!