અમિતાભ બચ્ચનના ક્યારેય ના જોયેલા આ ૨૦ ફોટા – જોઇને કહી ઉઠશો કે આ સદીનો સુપરસ્ટાર બીજો કોઈ ના હોઈ શકે

અમિતાભ બચ્ચન આમ તો નામ જ કાફી છે અને એમની જ ફિલ્મ ના ડાયલોગ પ્રમાણે, એ જ્યાં ઉભા રહી જાય લાઈન ત્યાંથી જ શરુ થાય. બોલીવુડમાં સુપરસ્ટાર માટે ૧ થી ૧૦ નંબર આપીએ તો ૧ થી ૧૦ માં અમિતાભ બચ્ચન જ આવે.

આજે એમના રીયલ લાઈફ ના ૨૦ અદ્ભુત ફોટા અને એ ફોટા સાથે જોડાયેલ હકીકત વાંચીએ. ખુબ જ રસપ્રદ રહેશે આ લેખ મિત્રો, છેલ્લે સુધી માણજો .

અમિતાભ બચ્ચન અને ગોવિંદા ની ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ આવી એ પહેલા ન્યુ દિલ્હી લી-મેરીડીન હોટેલ માં મુવી નું મ્યુઝીક લોન્ચ હતું એ પ્રસંગે સ્ટેજ પર બીગબી અને ગોવિંદા ડાંસ કરતા નજરે ચડેલા.

૧૯૮૨ ની સાલમાં એશિયાડ શરુ થઇ ત્યારે એ વખતના વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીજી સાથે અમિતાભ બચ્ચન અને એમના માતુશ્રી તેજી બચ્ચન  હાજર રહેલા એ વખતની તસ્વીર

અમિતાભ બચ્ચન એમના પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન સાથે.

અમિતાભ બચ્ચન યુ.પી. માં કોંગ્રેસ પક્ષ તરફથી ચુંટણી લડેલા અને એ વખતે પ્રચાર માટે નીકળેલા ત્યારની એક તસ્વીર.

અમિતાભ બચ્ચન એક ડ્રામા માં ભાગ લીધેલો ત્યારનો ભાગ્યે જ જોવા મળતો ફોટો.

અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન જયારે નાના હતા ત્યારે અમિતાભ એમના બાળકો સાથે.

૧૯૭૩ માં જયા બચ્ચન સાથે લગ્ન થયા ત્યારનો બીગ બી નો ફોટો.

જયારે અમિતાભ બચ્ચન એમ.પી. બન્યા ત્યારે પાર્લીયામેન્ત માં પહેલો દિવસ.

૧૯૮૪ માં જયારે માનનીય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી નું અવસાન થયું ત્યારે અમિતાભ બચ્ચને અંતિમ યાત્રામાં હાજરી આપેલી એ સમયની તસ્વીર.

જયારે બીગ બી એ અભિષેક બચ્ચન ને પહેલી વખત જોયેલો.

શ્વેતા અને અભિષેક સાથે પિતા અમિતાભ બચ્ચન

ક્રિકેટ રમતા અમિતાભ બચ્ચન , જયારે સિક્સ લગાવેલી.

અમિતાભ બચ્ચન એક લાક્ષણીક અદામાં.

અમિતાભ એના પરિવાર એટલે કે માતા-પિતા, ભાઈ-ભાભી, જયા બચ્ચન સાથે.

પાર્ટી મૂડ માં અમિતાભ બચ્ચન.

કપૂરસ સાથે અમિતાભ બચ્ચન.

સાઉથ સુપર સ્ટાર કમલ હસન સાથે અમિતાભ બચ્ચન.

બોલીવુડ સુપરસ્ટાર સાથે.

અમિતાભ બચ્ચન એમના ફેંસ ને વેવ કરતા એમના નિવાસસ્થાન ની બહાર.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!