એક પાકિસ્તાની અને એક ભારતીય નારીને જયારે એક બીજા સાથે પ્રેમ થયો અને પછી…..

કહેવાય છે કે પ્રેમનું કોઇ રંગ રૂપ નથી હોતુ. પ્રમની કોઇ જાત, નામ કે રંગ નથી હોતો. પરંતુ આજના સમયમાં પ્રેમ લિંગ પણ નથી જોતો. જો કે હવે ભારતમં પણ સમાન લિંગ સાથે લગ્ન કરવાનો કાનૂન થઇ ગયો છે. તે દરમિયાન ભારતની એક છોકરી અને પાકિસ્તાનની છોકરીની પ્રેમ કહાની ચર્ચામાં છે. તો ચાલો જાણીયે આખી કહાની.

ભારત પાકિસ્તાનની ગર્લ્સની લવ સ્ટોરી વાઇરલ :

મીડિયાના સુત્રો પ્રમાણે જાણવા મળેલ માહીતી મુજબ એકસમાન લિંગ કપલ્સે માત્ર બે ધર્મ જ નહી પરંતુ બે દેશોને પણ નજીક લાવ્યા છે. ન્યુયોર્કનું એક ફોટોશૂટ વાઇરલ થઇ રહ્યુ છે જે દુનિયાભરના લોકોનું દિલ ઓગાળે છે.

બે છોકરી જેનું નામ સુંદાસ મલિક જે પાકિસ્તાનની એક મુસ્લિમ કલાકાર છે અને અંજલી ચક્ર, જે હિન્દુ મુળ ભારતીય છે. એકતરફ ભારત અને પાકિસ્તાન લડાઇમાં વ્યસ્ત છે જ્યારે એકતરફ બન્ને દેશની આ છોકરીઓ પ્રેમ કરેને ચર્ચાઓમાં આવી છે.

મિત્રો તમને જણાવી દઇયે કે અંજલી ભારતની રહેવાસી છે. અને સુન્દાસ માલિક પાકિસ્તાનની રહેવાસી છે. એક પાર્ટી દરમીયાન બન્નેની મુલાકત થઇ હતી અને ત્યાથી જ બન્નેની પ્રેમ કહાની શરુ થયેલ. પાર્ટી પછી પણ બન્નેએ મળવાનું રાખે ચાલું રાખ્યુ. ધીરે ધીરે બન્નેનો પ્રેમ વધ્યો અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બન્ને લગ્ન કરીને હાલ ન્યુયોર્કમાં રહે છે.

 

મીડિયા સુત્રો પ્રમાણે મળેલ મહિતી મુજબ જણાવી દઇયે કે બન્નેની કહાની લોકોને ત્યારે ખબર પડી જ્યારે તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ. આ તસ્વીરો તેના ફોટોગ્રાફર @Sarowarrrr એ ટ્વીટર પર ‘ન્યુયોર્ક લવ સ્ટોરી’ લખીને શેર કરી. અને આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહી છે. લોકોએ પોઝીટીવ કોમેંટ પણ કરી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!