ફિલ્મી સિતારાઓની મુશ્કેલીથી મળેલી તસ્વીરો – આ 15 ફોટો ગેરેંટીથી ક્યાંય નહિ જોઈ હોય…

બોલીવુડની ફિલ્મોએ આખિ દુનિયામાં ધુમ મચાવી છે. બોલીવુડ સાથે જોડાયેલ નાની નાની વાતો જાણવા માટે પણ લોકો ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. જો કે બોલીવુડ વીશે જેટલુ જાણો એટલુ ઓછુ છે. દરેક લોકોને તેની જુની તસ્વીરો જોઇને ખુબ મજા આવતી હોય છે, અને એક અલગ જ ખુશી મળે છે. ખાસ કરીને આજકાલના યુવાનોને જુની તસ્વીરો માં ખુબ જ રસ હોય છે.

તે તેના દાદા-દાદી, મમ્મી-પપ્પા ની તસ્વીરોને ખુબ જ દિલચસ્પી સાથે જોવે છે. તેને જોવામાં મજા આવે કે તે નાનપણમાં કેવા હતા. પરંતુ આજે અમે તમને બોલીવુડની અમુક જુની તસ્વીરો લઇને આવ્યા છીએ જે તમે કદાચ ક્યારેય નહી જોયા હોય. બોલીવુડના ચાહકો માટે આ તસ્વીરો અમે ઘણી મુશ્કીલથી શોધી છે. તો ચાલો આજે જોઇએ બોલીવુડની અમુક એવી તસ્વીરો જે તમે ક્યારેય ન જોઇ હોય..

કરણ જોહર અને શત્રુઘ્ન સિન્હા સાથે સોનાક્ષી સિન્હા :

સંજય કપૂરના લગ્નમાં પાછળ ઉભેલા અર્જુન કપૂર :

માં સુનીતા કપૂરની સાથે સોનમ કપૂર :

આલિયા ભટ્ટ તેના પિતા મહેશ ભટ્ટ સાથે :

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે ખુબ જ ખુસ નજર આવે છે :

દિકરીને લાડ કરતા બોલીવુડનાં કિંગ ખાન શાહરુખ ખાન :

સંજય કપૂર સાથે હર્ષવર્ધન કપૂર :

આ બોલીવુડની મલ્ટી સ્ટાર ફિલ્મ નહિ.. ફોટો

પતિ અભિષેક બચ્ચન સાથે એશ્વર્યા રાય બચ્ચન :

જેટલી ક્યુટ બાળપણ માં હતી એટલી જ ક્યુટ આજે પણ છે, પરિણીતી ચોપડા તેના ભાઇ સાથે.

અક્ષય કુમારનો આ જુનો ફોટો તમે કદાચ ક્યાય નહી જોયો હોય.

મેકપ અને આંજણ કરાવતી કાજોલ :

સલમાન ખાન સાથે સંજય દત્તની આ તસ્વીર તમે ક્યાય નહી હોય હોય.

કોલેજના દિવસોમાં શુસાંત સિંહ રાજપુત :

મીડિયા સામે પોઝ આપતો આમિર ખાનનો ઘણો જુનો ફોટો :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!