તમારી પ્રિય આ ૬ અભિનેત્રીઓ ભારતીય નથી – ૪ નંબર નું નામ વાંચીને વિશ્વાસ નહિ આવે

આજે દરેક યંગસ્ટર્સ બોલીવુડમાં જવા માંગે છે. અને અહિં કિસ્મત ચમકાવવાં માટે લોકો દુનિયાના ખુને ખુણેથી આવે છે. જો કે ઘણા એવા પણ સિતારાઓ છે જે ભારતના ન હોવા છતા બોલીવુડમાં રાજ કરી રહ્યા છે. આજે આપણે બોલીવુડની એવી એક્ટ્રેસ વીશે વાત કરવાના છીએ જેની પાસે ભારતનો પાસપોર્ટ નથી.

તેની પાશે વોટ દેવાનો પણ અધીકાર નથી હોતો. જોકે તેના ફેંસ ફોલોવિંગ પર આ અસર પડતી નથી. આ અભિનેત્રીઓએ બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તો ચાલો જાણીયે કે કઇ એક્ટ્રેસ પાસે વિદેશી નાગરીકતા છે.

કટરીના કૈફ :

મિત્રો આમ તો તમને પહેલુ નામ સાંભળીને જ વિશ્વાસ નહિ આવે પરંતુ જણાવી દઇએ કે બોલીવુડની ફેમસ અને ખુબસુંદર એક્ટ્રેસ કટરીના કૈફનો જન્મ હોંગકોંગ માં થયો હતો. તેના પિતા કશ્મીરી હતા અને માતા બ્રિટિસ હતા. આમતો કટરીના ઘણા દેશોમાં રહી ચુકી છે પરંતુ તેની પાસે મુળ રુપથી બ્રિટસ પાસપોર્ટ છે. આજે ભારતમાં કટરીના એક જાણીતુ નામ છે.

જૈકલીન ફર્નાડિસ :

મિત્રો તમને જણાવી દઇયે કે જૈકલીન મુળ શ્રીલંકાની છે, બોલીવુડમાં કામ મળવાથી તે ભારત શિફ્ટ થઇ ગઇ. તે મિસ ઉનિવર્સ શ્રીલંકા 2006 નો એવોર્ડ પણ તેના નામે કરી ચુકી છે. એટલુ જ નહિ પરંતુ શ્રીલંકાના સૌથી મોટા સીટી કોલોંબો માં તેની પોતાની એક હોટલ પણ છે.

સની લિયૉન :

એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યા પછી બોલીવુડ માં આવેલ સની લિયૉન સૌથી પહેલા ટીવી શો બિગ ગૉસમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેને જિસ્મ 2 અને રાગિની એમએમએસ 2 જેવી ફિલ્મોમાં કામ મળ્યુ. જણાવી દઇયે કે સની કેનેડાની નાગરીક છે. જો કે તે મુળ ભારતીય જાતીની છે પરંતુ તેનો પાસપોર્ટ કેનેડાનો છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા બોલીવુડની સૌથી વધુ ફ્રી વસુલ કરનાર અભિનેત્રી છે. તમને જાણીને નવાઇ લાગસે કે દીપિકા પાસે પણ ભારતીય પાસપોર્ટ નથી. દીપિકાના જન્મ વખતે તેના પિતા જે એક ભારતના પ્રખ્યાત બેડમિંટલ પ્લેયર રહી ચુક્યા છે, ડેનમાર્કમાં ત્યારે ટ્રેનિંગ સેશનમાં હતા અને દીપિકાની માં ઉજ્જલા Copenhagen, Denmark માં એક ટ્રાવેલ એજન્ટ છે. તેથી દીપિકાનો જન્મ ડેનમાર્કમાં જ થયો હતો. તેથી તેની પાસે ડેનમાર્કનો પાસપોર્ટ છે.

આલિયા ભટ્ટ :

આ નામ સંભળીને તમે પણ ચોંકી ગયા હસો, પરંતુ આ સચ્ચાઇ છે કે મહેશ ભટ્ટ અને સોની રાજદાન ની દિકરી આલિયાનો જન્મ લંડનમાં થયો હતો. તેથી તેની પાસે બ્રિટિસ પાસપોર્ટ છે. જણાવી દઇયે કે તેની માં સોની રાજદાન પાસે પણ બ્રિટિસ પાસપોર્ટ છે. તેથી માં દિકરીને ભારતમાં વોટ આપવાનો અધીકાર નથી.

નર્ગિસ ફખરી :

રોકસ્ટાર ફિલ્મ થી બોલીવુડમાં ફેમસ થયેલ ખુબ સુંદર નર્ગિસ અમેરીકાનો પાસપોર્ટ ધરાવે છે. જણાવી દઇયે કે નર્ગિસના માતા-પિતા પાકિસ્તાની છે. તેથી નર્ગિસ પાશે પાકિસ્તાની અમેરિકન નાગરીકતા છે. નર્ગિસે તેનું કરીયર ઘણી નાની ઉંમરમાં ચાલુ કર્યુ હતુ. શરુઆતમાં તે મોડલિંગ કરતી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!