‘શોલે’ થી લઈને ‘રબને બનાદી જોડી’ સુધી આવી ભૂલો લોકોએ ઇગ્નોર કરી છે – શોલેમાં ઠાકુરના હાથ પણ દેખાયેલા

આજકાલ ફિલ્મો બધા જોતા હોય છે અને તે જરુરી પણ છે. દરવર્ષે ઘણી ફિલ્મો રિલીજ થાય છે. પરંતુ બધી ફિલ્મો હિટ જતી નથી. અમુક ફિલ્મો સુપરહિટ જાય તો અમુક ફિલ્મો ફ્લોપ પણ જાય છે. ફિલ્મ ફ્લોપ જવાના કારણે મેકર્સને ઘણુ ખરુ નુક્શાન ઉઠાવવું પડે છે. પરંતુ આજે અમે તમને અમુક એવી સુપરહિટ ફિલ્મો માં થયેલ નાની નાની ભૂલો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેના પર તમે ક્યારેય ધ્યાન નહિ આપ્યુ હોય. જો કે આ ભૂલો જોઇને તમે પણ ચોંકી જસો.

રબને બના દી જોડી :

12 ડિસેમ્બર 2008નાં રોજ રિલીઝ થયેલ ફિલ્મ રબને બના દી જોડી માં લીડ રોલ પર શાહરુખ ખાન અને અનુષકા શર્મા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળ્યા હતા. શાહરુખ ખાન આ ફિલ્મમાં એકબાજુ રાજ બનીને અનુષકા શર્માં સાથે ફ્લર્ટ કરતો અને બીજી બાજુ અનુષ્કના પતિ સુરેન્દ્રનો રોલ કર્યો હતો. આ ફિલમાં બતાવ્યુ છે કે માત્ર મુછ કાઢીને વાળ સ્ટ્રેટ કરીને માણસની ઓડખાણ બદલી જાય છે અને અનુષ્કા તેના પતિને ઓળખી શકતી નથી. હવે ધ્યાન દેવા વાળી વાત એ છે કે કઇ પત્ની તેના પતીને મુછ વગર ઓળખી ન શકે.

બેંગ બેંગ :

આ ફિલ્મ વર્ષ 2014 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં રિતીક રોશન સાથે કેટરીના કૈફ જોવા મળે છે. આ ફિલ્મનાં એક સીન માં રિતીક રોશન દુશ્મનો સાથે લડાઇ કર્યા બાદ કેટરીના પાસે લંગડાતો જાય છે અને પછી તરત જ ‘તૂ મેરી’ સોંગ પર ડાંસ કરવા લાગે છે. હવે એ કહો કે આટલુ લાગ્યુ હોય તો તરત જ કોઇ ડાંસ કેવી રીતે કરી શકે છે.

ચેન્નઇ એક્સપ્રેસ :

 

આ ફિલ્મ ખુબ જ કોમેડી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન વારંવાર એક જ ડાયલોગ બોલે છે “ગોવા ઇસ ઓન” તમને ખબર હસે કે શાહરુખ ખાન જ્યારે ગુંડા અને દીપિકા સાથે ટ્રેનમાં ફસાઇ જાય છે ત્યારે તે જનરલ ડબ્બમાં ઘૂસી જાય છે અને બહાર આવતી વખતે તે સ્લીપર બેગીમાંથી બહાર આવે છે.

થ્રી ઇડિયટ્સ :

આ ફિલ્મ ખુબ જ સુપર હિટ ગઇ હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને માધવન શર્મન જોશી સાથે કરીના કપૂર પણ હતી. આ ફિલ્મમાં એક સીનમાં શાહરુખ ખાન સ્ટુડન્ટ ની ક્લાસ લઇ રહ્યા હોય છે. ત્યારે તે ગ્રીન બોર્ડ પર કંઇક લખે છે. અને તે લખેલા શબ્દોને તે તેઆ દોસ્તોના નામ બતાવે છે. પરંતુ શું તમે જોયુ છે કે બન્ને સિનમાં ગ્રીન બોર્ડ પર લખેલ શબ્દોની રાઇટિંગ અલગ અલગ હોય છે.

શોલે :

શોલે આજ સુધીની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ રહી છે. શોલે ફિલ્મનો એક સીન સિનેમા ના ઇતિહાસ માં જમા થઇ ગયો છે. આ ફિલ્મના અંતમાં સંજીવ કુમાર ઠાકુર ના રોલમાં ગબ્બરની ખુબ પિટાઇ કરતા નજરે આવે છે. આ ફિલ્મમાં કુમારના હાથ નથી પરંતુ ધ્યાનથી જોવો જોઇએ તો ઘણી જગ્યાએ તમને સંજય કપૂરનો હાથ જોવા મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!