રામદેવબાબા નો જાદુ બોલીવુડ અભિનેત્રીઓ પર છવાયો – આ તો ક્યે છે લગ્ન કરીને જ રહીશ

યોગ ગુરુ માત્ર ભારતમાં જ પ્રખ્યાત નથી, પરંતુ તેને વિદેશોમાં પણ ખુબ જ નામના મેળવી છે. જી હા, બાબા રામદેવજીની ફેંસ ફોલોવિંગ આખી દુનિયામાં છે. દરેક લોકો તેની જેમ ફિટ રહેવા માંગે છે, તેથી તેના દ્વારા જણાવવામાં આવેલ યોગ લોકો આસાનીથી કરવા રાજી થઇ જાય છે. એટલુ જ નહી, બાબા રામદેવ યોગના સહારે નિરોગી હોવાનો પણ દાવો કરે છે. તેથી તેની સાથે યોગ કરવામાટે હરકોઇ ઉત્સાહિત હોય છે. પરંતુ બે અભિનેત્રીઓ તેના પર દિલ લગાવીને બેઠી છે.

જી હા, યોગથી નિરોગનો દાવો કરનાર બાબા રામદેવ પર બોલીવુડની બે અભિનેત્રીઓ ફિદા છે, જે ઘણી વાર તેના દિલની વાત કહી ચુકી છે. પરંતુ આ વખતે તો હદ જ થઇ હૈ કેમ કે, એક અભિનેત્રી તો બાબા રામદેવ સાથે લગ્ન કરવા પણ રાજી છે. ઘણી વખતે આ ખુલાસો બાબા પણ કરી ચુક્યા છે. તેથી ચોખ્ખી રીતે જાણી શકાય છે કે તેના પર ઘણી અભિનેત્રિઓ દિલ લગાવીને બેઠી છે.

બાબા રામદેવ પર ફિદા છે શિલ્પા શેટ્ટી :

શિલ્પા શેટ્ટી પણ તેની ફિટનેસ માટે પ્રખ્યાત છે. તેમજ તેને ઘણી વખત બાબા રામદેવ સાથે યોગ કરતી પણ નજરે આવી છે. તે દરમીયાન શિલ્પા શેટ્ટી બોલી ચુકી છે કે તેને બાબા રામદેવ ખુબ વધુ પસંદ છે. એવામાં તેની સાથે યોગ કરવા તેના જીવનની સૌથી ખુશી છે. જણાવી દઇયે કે શિલ્પા શેટ્ટીએ યોગ દિવસ પર બાબા રામદેવ સાથે યોગ કર્યા હતા. જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ હતી.

લગ્ન કરવા માંગે છે રાખી સાવંત :

શિલ્પા સિવાય એક હજુ અભિનેત્રી બાબા રામદેવ પર ફિદા છે જેનું નામ છે રાખી સાવંત છે. જી હા, તમણે જણાવી દઇયે કે રાખી સાવંત એવુ કહી ચુકી છે કે જો બાબા રામદેવ તેની સાથે લગ્ન લરવા તૈયાર હોય તો તે તાત્કાલિક ફેરા ફરવા માટે પણ તૈયાર છે. એટલું જ નહી પરંતુ એક શો માં બાબા રામદેવ પણ સ્વીકારી ચુક્યા છે કે એક વખત રાખી સાવંત તેને મળી હતી અને લગ્ન કરવા માટે પાછળ પડી ગઇ હતી, તેના કારણે હું તેના વીશે કંઇ કહેવા પણ નથી માંગતો.

લગ્નને લીધે ચર્ચાઓમાં છે રાખી સાવંત :

બોલીવુડની ડ્રામા ગર્લ થી ઓળખાતી રાખી સાવંત આજકાલ લગ્નના ડ્રામાં ચાલી રહ્યા છે. જેમાં તેને એક રહસ્યમયી છોકરા સાથે લગ્ન કરી લીધા છે. એવામાં દુનિયા સામે ચેલેંજ છે કે તેના પતિને લોકો શોધી લે કે કોણ છે તેનો પતી. એટલુ જ નહી પરંતુ રાખી સવંત ખુદ તેના પતીને દુનિયાની સામે લાવવા નથી માંગતી, તેથી લોકો સાથે જબરદસ્ત ગેમ ખેલી રહી છે. જો કે, તેના ફેંસ આજે પણ તેના પતિને જોવા માટે ઉત્સાહિત છે. તેના દિકરાની માં બનવાનો પણ દાવો કરી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!