સિતારાઓનાં પાસપોર્ટ અને આધાર કાર્ડમાં એમના અસલી ચહેરા જોઇને હોંશ ઉડી જશે- જુવો ફોટા

આ સિતારાઓ ફિલ્મોમાં ખૂબ જ આકર્ષક લાગે છે પણ પાસપોર્ટ અને આધાર કાર્ડમાં જોઈને તમે એને ઓળખી નહીં શકો.

બધા ઈચ્છે કે, એમનો ફોટો સારો આવે. કદાચ ફોટો સારો ન આવ્યો હોય તોયે લોકો ગમે તે ટેક્નિક વાપરીને ફોટોને સુંદર બનાવી લે છે. આજકાલ એવી-એવી ટેક્નિક અને સોફ્ટવેર આવી ગયા છે કે, જેના દ્વારા તમે આખા બદલાઈ જાવ. ફોટોમાં જાડા લોકો પાતળા બની જાય અને કાળા લોકો ગોરા થઈ જાય છે. આ ઉપરાંત ઘણા બધા ફિલ્ટર પણ હોય છે જેની મદદથી આપણાં ફોટોને વધુ આકર્ષક બનાવી શકાય છે.

આજકાલ તો મોબાઈલમાં ઘણી બધી મફત એપ્લિકેશન મળી જાય છે જેનાથી ફોટોને એકદમ આકર્ષક, સુંદર અને સ્ટાઈલિશ બનાવી શકાય. ફોટો પાછળનું બેકગ્રાઉન્ડ બદલી શકો, જુદી-જુદી ઇફફેક્ટ આપી શકો. મતલબ, પહેલા જે ફોટોશોપ નામનું સોફ્ટવેર કમ્પ્યુટરમાં આવતું એવી જ બધી એપ્લિકેશન આજે મોબાઈલમાં આવે છે.

પરંતુ પાસપોર્ટ અને આધાર કાર્ડમાં આવેલ ફોટો સાથે આપણે કોઈપણ પ્રકારનાં ફેરફાર નથી કરી શકતા. આ બધા ડોક્યુમેન્ટ્સમાં આપણે જેવા હોઈએ એવા જ દેખાઈએ છીએ. ઘણી વખત તો ફોટો એટલો ખરાબ આવે કે, આપણે બીજાને દેખાડી પણ ન શકીએ.

આધાર કાર્ડ ઉપર બનેલ ઘણા બધા જોક્સ પણ તમે સાંભળ્યા હશે. ઘણા ઓછા લોકો હશે કે જેનો ફોટો આધાર કાર્ડ અને પાસપોર્ટ પર વ્યવસ્થિત આવ્યો હોય. આજે અમે તમને બોલિવૂડનાં કેટલાક ફેમસ સ્ટાર્સનાં પાસપોર્ટ અને આધાર કાર્ડનાં ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ. આ તસ્વીરોમાં અમુક સ્ટાર્સ ખૂબ જ સુંદર તો અમુક ખૂબ જ અજીબોગરીબ દેખાઈ રહ્યા છે. ચાલો જોઈએ…..

(1) એશ્વર્યા રાય બચ્ચન : આ છે મોટા ઘરની વહુ.

(2) પ્રભાસ : જુઓ અસલી બાહુબલી આવો છે.

(3) કંગના રનૌત : આ છે માથાભારે હિરોઈનનો ફોટો.

(4) નયનતારા : આ ફોટો પણ જુઓ.

(5) રિતેશ દેશમુખ : રિતેશ ભાઈ તો દેખાતા જ નથી.

(6) સની લિયોન : લાખો યુવાનોની ધડકન.

(7) શાહરુખ ખાન : ભાઈ પાસે ફોટો ચેન્જ કરાવવાનો સમય જ નથી.

(8) આદિત્ય પંચોલી : આ થોડો બરાબર ફોટો લાગે છે. હમણાંથી નવરા છે એટલે ફોટો ચેન્જ કરાવવા માટે રૂબરૂ ગયા હશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!