આ ૪ કામ કર્યા પછી સમય બગડ્યા વગર નાહી લેવું જોઈએ – બહેનો ખાસ વાંચે અને ધ્યાન આપે

મિત્રો આમતો આપણે સામાન્ય રીતે દિવસમાં એક જ વખતે સ્નાન કરતા હોઇયે છીયે, અને ઘના લોકો સવાર સાંજ બે વાર સ્નાન કરતા હોય છે. પરંતુ ચાણક્યએ જણાવ્યુ છે કે કયા ક્યા સમયે સ્નાન કરવું જોઇએ. મિત્રો આપણા જીવનમાં અમુક એવી પરિસ્થીતિ સર્જાય ત્યારે સ્નાન કરવું જ જોઇએ. જો કે આપણામાંથી ઘણા ઓછ લોકો આ વાત જાણતા હોય છે.

ચાણક્યયે તેના એક સંસ્કુત સ્લોક દ્વારા જણાવ્યુ છે કે સ્વાસ્થયએ વ્યક્તીના ધન સમાન છે. વ્યક્તિને ભોજનથી લઇને વાતાવરણ અને તેની આદતો જેવી દરેક બાબતોની અસર તેના જીવનમાં પડે છે. તેથી શરીરને સ્વાસ્થ્ય રાખવું ખુબ જ જરુરી છે. અને તેના માટે ચાણક્યયે એવા 4 કાર્યો વીશે જણાવ્યુ છે કે તે કર્યા પછી સ્નાન કરવું જોઇએ.

પહેલું કામ :

ચાણક્યએ જણાવ્યુ છે કે શરીરને તંદુરસ્ત રાખવા કે ત્વચા જાળવી રાખવા માટે થોડા સમયે એકવાર તો તેલની માલીશ કરવી જ જોઇએ. આવું કરવાથી શરીર ચોખ્ખુ રહે છે. પરંતુ મિત્રો જ્યારે પણ તેલની માલિશ કરો એટલે માલિશ મત્યા પછી તરત જ સ્નાન કરી લેવું જોઇએ. માલીશ પછી સ્નાન કર્યા પહેલા બહાર નિકડવું જોઇએ.

બીજું કામ :

જો કે આપને નાના હતા ત્યારે વાળ કાપીને તરત ન સ્નાન કરી લેતા, પરંતુ હવે સમયના અભાવે સ્નાન કરવાનું રહી જતુ હોય છે. જેનાથી વાળ લાંબા સમય સુધી ચોંટેલા રહે છે અને એલર્જી પણ થઇ શકે છે. તેથી દરેકે વાળ કપાવીને પહેલું કામ સ્નાન કરવાનું જ કરવું.

ત્રીજુ કામ :

માનવામાં આવે છે કે કોઇની અંતિમ યાત્રામાંથી આવ્યા પછી પહેલું ક્લામ સ્નાનનું કરવું જોઇએ, સ્નાન કર્યા વગર તે વ્યક્તિને કોઇને સ્પર્શ પણ ન કરવું જોઇએ અને ઘરમાં પ્રવેશ પણ ન કરવો જોઇએ. શ્મશાનનું વાતાવરણ ખુબ જ ખરાબ હોય છે અને ઘણી જાતના કિટાણુ હોય છે. તેથી શ્મશાનેથી આવીને પહાલ સ્નાન કરવું જોઇએ.

ચોથુ કામ :

ચાણક્યએ જણાવ્યુ છે કે કોઇ પણ કપલે પ્રેમ પ્રસંગ બાદ પણ એકવાર સ્નાન જરુર કવું જોઇએ. આ કાર્યથી બન્ને અપવિત્ર થઇ જાય છે અને સ્નાન કર્યા વગર તે કોઇ ધાર્મીક કાર્યો પણ કરી નથી શકતા. તેથી આ કાર્ય કર્યા પછી તો ફરજીયાત સ્નાન કરવું જ જોઇએ. એમા પણ સ્ત્રીઓએ પણ તો ફરજીયાત.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!