ધનતેરસે સોનું થઇ જસે આટલું મોંઘુ – હજુ સમય છે ઓછા ભાવે ખરીદવું હોય તો..

એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યુ છે કે ભારતમાં ધનતેરસના તહેવાર પર સોના ચાંદીની સૌથી વધારે એટલે કે આખા વર્ષમાં ખરીદાતા સોના ચાંદીના લગભગ 30 ટકા આ તહેવારોના દિવસે ખરીદાય છે. ઇંટરનેશનલ માર્કેટના સોકાણકાણો પણ સોનું અને ચાંદી ટાર્ગેટ કરી રહ્યા છે. વધુમાં વધુ સોના ચાંદીની ખરીદી આ સમયે જ થાય છે.

ધનતેરસે વધી શકે છે સોના ચાંદીનો ભાવ :

દેશમાં આ સમય એવો છે જ્યારે સોના ચાંદીની ખરીદી સૌથી વધારે થાય છે, એટલે સોન ચાંદીનો ભાવ પણ આ સમયે વધી શકે છે. આ વખતે પણ સોનું ધનતેરસ પર 40,000 સુધી પહોંચી શકે છે. જો કે નાના પાયે હજુ કિંમતમાં વધુ તફાવત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે સોનું ટાર્ગેટ કરવામાં આવે તો કિંમતમાં ઘણો તફાવત પડી શકે છે.

હાલમાં, ચાંદીની કિંમત 48,500 પ્રતી કિલો છે. ધનતેરના સમયે ફરી સોનાનો ભાવ વધી શકે છે અને ફરી એકવાર રેકોર્ડ તોડી શકે છે. તેમજ ચાંદીના ભાવમાં પણ વધારો ઘટાડો થઇ શકે છે.

આંતરરાષ્ટ્રીય રોકાણકારો સોના ચાંદીને કરી રહ્યા છે ટાર્ગેટ :

માહિતી મુજબ આખા વિશ્વનું અર્થશાસ્ત્ર અસ્થિર છે, જેના લીધે શેર માર્કેટ પણ અનિશ્ચિચતાના માહોલમાં છે. તેથી આંતરરાષ્ટ્રીય માર્કેટના રોકાણકારો હવે સોના અને ચાંદીને ટાર્ગેટ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ બજારમાં પણ સોનાનો ભાવ ઉપર ગયો છે. એવામાં ભારતમાં પણ સોનાની આયાત વધી છે અને ભાવ હવે વધી શકે છે.

આવનારા સમયમાં રહેશે આ ભાવ :

સોના માર્કેટના એક એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે કે આવનારા સમયમાં પણ સોનાનો ભાવ વધી શકે છે, જો કે તે અમુક માત્રામાં નક્કી જ હસે. તેમજ હજુ લગ્નગાળો આવવાના સમયે પણ સોનું મોંઘુ થઇ શકે છે. પરંતુ ચાંદીની બજારમાં કોઇ ખાસ ફેરફાર નહી પડે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!