અનાથ છોકરીને ભણાવી-ગણાવી અને એન્જીનીયર બનાવી પણ છોકરીએ માં-બાપની સાથે જે કર્યું

દુનિયામં કોઇક જ એવી વ્યક્તી હસે જે તેની માં ને પ્રેમ નહી કરતુ હોય. અને માં બાપ તેના સંતાનને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ કોઇ કરી શકતુ નથી. આજે પણ જ્યારે પ્રેમની વાત આવે તો માં બાપ પહેલા યાદ આવી જાય છે. પરંતુ કહેવાય છે ને કે દુનિયામં જ્યારે કોઇને ખુબ વધુ પ્રેમ મળે તો તેને કદર નથી હોતી, અને આવુ ઘણી વખત થતુ પણ હોય છે.

હકિકતનમાં આજે અમે તમને એવી ખતરનાક ખબર જણાવવા જઇ રહ્યા છીયે જેને વાંચી ને તમે પણ તમારા ગુસ્સાને કંટ્રોલ નહિ કરી શકો કેમ કે આ વાત પર તમને ગુસ્સો આવવો જ જોઇએ. તમે એ વિચારવા મજબુર થઇ જસો કે એક દિકરી આવું કેમ કરી શકે છે. જણાવી દઇયે કે નાગપુરમાં એક છોકરીયે માં બાપની હત્યા કરી છે.

મિત્રો તમને વાંચીને ગુસ્સો જરુર આવસે કે એક દિકરીએ તેના માતા-પિતાની હત્યા કરી દિધી છે. અને આ હત્યામાં છોકરીની સાથે તેનો બોયફ્રેંડ પણ સામેલ હતો. પોલીસની તપાસ અનુશર માતા સીમા ચંપાતી જેની ઉંમર 64 વર્ષ હતી અને પિતા શંકર ચંપાતી જેની ઉંમર 72 વર્ષ હતી. બન્નેની હત્યા તેને ગોદ લીધેલ દિકરીએ કરી છે. જો કે હાલ પોલીસે બન્નેની ધડપકડ કરી લીધી છે. આ છોકરીનું નામ એશ્વર્યા છે અને તેના બોયફ્રેંડનું નામ ઇકલાખ ખાન છે.

શું છે આખી ઘટના? :

જાણવા મળેલ માહિતી મુજબ એશ્વર્યા જ્યારે 8 વર્ષની હતી ત્યારે તેને શંકરજી એ ગોદ લીધી હતી. ત્યારબાદ દિકરીને ભણાવી ગણાવી અને એક આઇઆઇટી કોલેજમાં એડમિશન પણ અપાવ્યુ. ત્યારબાદ દિકરી જવાન થઇ અને તેને બોયફ્રેંડ પણ ગોતી લીધો. જ્યારે આ વાતની ખબર તેના માં-બાપને પડી તો તેને ઘર વેંચીને પુને જવાનો પ્લાન બનાવી લીધો પરંત એશ્વર્યા તો તેના બોયફ્રેંડ સાથે જ રહેવા માંગતી હતી. હવે આમાં સૌથી મોટી વાત એ હતી કે એકલાખ પાસે ન હતી જોબ કે ન હતા પૈસા કે જેનાથી તે એશ્વર્યાને સચવી સકે કે એના ખર્ચા ઉઠાવી શકે.

પૈસા માટે બનાવ્યો આવો પ્લાન :

કહેવાય છે ને કે પૈસા માટે તો માણસ કંઇ પણ કરે છે. એવું જ કંઇક એશ્વર્યાએ પણ કર્યુ, તેને તેના માંબાપની હત્યા એટલા માટે કરી કે તેના મૃત્યુ બાદ બધા પૈસા તેના થસે અને તે તેના આશિક કે જેની પાસે નથી જોબ કે નથી પૈસા તેની સાથે ખુશીથી રહી શકશે.

પરંતુ તેને એવી ક્યા ખબર હસે કે અહિંની પોલીસ તેને તોડાક જ સમયમાં પકડી લેસે અને તેનો પ્રેમ અને પ્લાન પર પાણી ફરી જસે. જો કે ખરાબ એ થયુ કે બે સાર માણસો આ દુનિયામાં રહ્યા નથી. શંકરજી અને તેની પત્ની કે જેને એક્શ્વર્યાને પ્રેમ આપ્યો જેને સામે બદલામાં એશ્વર્યાએ મોત આપ્યુ.

દિકરી માટે આટલું જરુર કરો :

દિકરીને ભણાવવી ખુબ જ જરુરી છે પરંતુ તેની સાથે એવો લગાવ રાખો કે તે કોઇ પ્રકારના ચક્કરમાં ન પડે. અને જો આવા ચક્કરમાં પડી પણ જાય તો એક માં ની જબાવદારી છે કે તેને પ્રેમથી સમજાવી જોઇએ જેથી તે આ ભુલ બીજી વખત ન કરે. એવું નથી કે દિકરીને ભણાવવી ન જોઇએ પરંતુ તમારા લોઇ પર એટલો વિશ્વાસ રાખો કે તમારા સંસ્કાર તેને એવુ કરવાથી હંમેશા રોકશે. તેથી તમારે દિકરીને સારા સંસ્કાર આપો અને તેને આગળ વધવાની હિંમત આપો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!