એવુ તો શું થયું કે લગ્નના આટલા નજીક આવીને અચાનક અલગ થયા દીપિકા અને રણવીર – સાચું કારણ ચોંકાવનાર છે

બોલીવુડના ઘણા એવા સિતારાઓ છે જેનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો નથી. પરંતુ બોલીવુડના બે ટેલેન્ટેડ સિતારાઓ રણવીર અને દીપિકાની વાત જ અલગ છે. તેનો પ્રેમ સાચો હતો અને તે ;લગ્ન સુધી પહોંચી પણ ગયા હતા. પ્રેમ એટલી હદે હતો કે દીપિકાએ તેની બેક નેક પર અર નામનું ટેટુ પણ કરવી લીધું છે. આ વાત આટલી સીરીયસ હતી તેમ છતાં એવું શું થયું કે બંને લગ્નની નજીક આવીને બંને અલગ થઇ ગયા. લગ્નના આટલા નજીક આવીને શા માટે અલગ થઈ ગયા હતા દીપિકા અને રણવીર, ચાલો જાણીએ…

લગ્નની નજીક આવીને શા માટે આગ થઇ ગયા હતા દીપિકા-રણવીર :

રણવીર કપૂર અને દીપિકા પાદુકોણ એક સમએ સીરીયસ રિલેશનશિપમાં હતા અને બંનેનું બ્રેકપ થઇ ગયું. વર્ષ 2007 માં ફિલ્મ બચના એ હસીનોમાં રણવીર અને દીપિકા નજીક આવ્યા હતા. દીપિકાને ખબર હતી કે તે બંને તે બંને એકદિવસ અલગ થઈ જશે અને બ્રેકપ પછી પણ બંનેએ ફિલ્મોમાં સાથે કામ કર્યું જેમાં યે જવાની હૈ દીવાની અને તમાશા જેવી ફિલ્મો છે.

એટલું જ નહિ આગળ પણ આ બંને એક પ્રોજેક્ટમાં કામ કરી શકે તેમ હતા. રણવીરની છોકરીઓ સાથેની દોસ્તી દીપિકાને પસંદ આવતી ન હતી અને રિલેશનશિપમાં હોવા છતાં પણ રણવીર અન્ય છોકરીઓની નજીક રહેતા. આ જ કારણ હતું કે બંનેનો સંબંધ લગ્ન સુધી પહોંચતા રહી ગયો અને બંને વચ્ચે બ્રેકપ થઈ ગયું. બંને વચ્ચે ખુબ ઝગડા થતા હતા અને પછી દીપિકાએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો.

 

આમ તો બંનેના લગ્નની ચર્ચા તે સમયે જ થવા લાગી હતી પરંતુ બ્રેક્પનું કારણ કોણ ગતું એ વાતની ચોખવટ ખુદ દીપિકાએ કરી હતી. દીપિકાએ કહ્યું કે, ‘જયારે હું રણવીર સાથે રીલેશનશીપમાં હતી તો મને ઘણા લોકોએ કહ્યું કે તે તને દગો આપી રહ્યો છે. જો કે આ વાત હું પણ સારી રીતે જાણતી હતી અને મેં તેને ઘણા મોકા પણ આપ્યા પરંતુ એક દિવસમેં તેને બીજી અન્ય છોકરી સાથે રંગે હાથે પકડી લીધો. મેં ક્યારેય કોઈને રીલેશનશીપ\માં દગો નથી આપ્યો કેમ કે મારું માનવું છે કે કોઈને બેવકૂફ બનાવવા કરવા કરતા સિંગલ રહેવું વધારે સારું’.

આ ફિલ્મોમાં હતા સાથે :

દીપિકા અને રણવીરે અલગ અલગ ફિલ્મોથી એક જ દિવસે તેના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2007માં દીપીકાએ ફરાહ ખાનની ફિલ્માં ઓમ શાંતિ ઓમ અને રણવીરે સંજય લીલા ભંસાલીની ફિલ્મ સાવરિયા થી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ દીપિકાની ફિલ્મ સુપરહિટ ગઈ અને રણવીરની ફિલ્મ ફ્લોપ ગઈ હતી. ત્યાર બાદ બન્નીએ સાથે બચના એ હસીનોમાં કામ કર્યું અને આ ફિલ્મ સુપરહીટ ગઈ. અને અહિ થી જ બંનેનો પ્રેમ પણ શરુ થયેલો. ત્યારબાદ બ્રેકપ પછી પણ બંનેની ફિલ્મો આવી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!