દિવસે સ્કુલ-કોલેજ જાતી આ છોકરીઓ – રાત પડે અને ભાડાના મકાનમાં આ કામ કરતી અને….

આઅજના સમયમાં છોકરો હોય કે છોકરી પૈસા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. હાલમાં જ મહિલા ક્રાઇમ બ્રાંચે દેહ વ્યાપર કરનાર છોકરીઓનો ખુલાસ કર્યો છે. તમે એ વાત જાણીને હેરાણ થઇ જસો કે આ છોકરીઓમાં અડધાથી વધારે છોકરીઓ કૉલેઝની વિદ્યાર્થીની અને શાળાની છોકરીઓ છે. જી હા, આ વાતની જ્યારે ક્રાઇમ બ્રાંચને ખબર પડી તો તેને એક ટીમ બનાવીને રંગે હાથે પકડવનો પ્લાન બનાવ્યો અને હવે આ વાતનો ખુલાસો થઇ ચુક્યો છે.

મસાઝ પાર્લરના નામે થતો હતો ધંધો :

એસએસપી સંતોષ કુમારે જણાવ્યુ કે અહિં જનપદમાં મસાઝ પાર્લરની આડમાં સેક્સ રેકેત ચાલી રહ્યુ હતુ. તેના કારણે જ આ ધંધા વિશે કોઇને ખબર ન હતી પરંતુ પોલિસ ઘણા સમયથી સર્ચ કરી રહી હતી. એક રીપોર્ટ અનુશાર આ પાર્લર વીશે જાણવા મળ્યુ અને અમે ટીમ બનાવીને બધાને રંગે હાથે પકડવાનો પ્લાન બનાવ્યો અને અહિં ઘણી છોકરીઓ તેમજ ગ્રાહકો પણ ઉપસ્થીત હતા. જેને પોલિસે રંગે હાથ પકડ્યા છે.

કોલેઝની છોકરીઓ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ સામેલ હતી :

જાણવા મળી રહ્યુ છે કે આ છોકરીઓમાં સૌથી વધુ છોકરીઓ કોલેજની અને સ્કૂલ જ છોકરીઓ હતી. એવામાં પોલિસ એ વાત જાણવા વ્યસ્ત છે કે છોકરીઓ તેની મર્જીથી આ ધંધામાં આવી છે કે કોઇએ જબરદસ્તી કરી છે. કેમ કે, આવા દાખલા મોટાભાગે જબરદસ્તી હોય છે. અને નાબાલિક છોકરીઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલિસે જ્ણાવ્યુ કે બહુ જલ્દી આ મામલે પર્દાફાસ થસે.

અડો ચલાવનાઅરને પકડશે પોલીસ :

પોલીસે જણાવ્યુ કે આ તો બધા નીચે કામ કરવા વાળા છે માસ્ટર માઇંડ તો કોઇ બીજુ જ છે. અમે ગમે તેમ કરીને તેને પકડી લેશુ. છોકરીયુએ જણાવ્યુ કે તે દિવસે કોલેજે જતી અને રાત થતા જ અહિં આવી જતી. અને અહિં તેના કસ્ટમર તેની રાહ જ જોતા હોય છે. અમુક સાથે આખી રાત તો અમુક સાથે થોડી કલાકો સુધી ટાઇમ પહેલેથી જ સેટ હોય છે, અમને કહેવામાં આવતુ કામ કરતા તેનાથી વધારે કંઇ ખબર નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!