એવા ૧૫ ફોટો જે જોઇને નકરી મોજ જ આવશે – હસવાનું રોકી નહિ શકો – છેલ્લો ફોટો તો અફલાતુન છે

એક માન્યતા મુજબ સૌથી વધારે લોકો ભારતમાં રહે છે. આ લોકો દરેક પ્રકારની મુશ્કેલીઓમાં ગમે તેવા જુગાડ કરીને તેનું કામ પણ કાઢી લેતા હોય છે. ઘણી વખત આવાં જુગાડ થોડા ફની લાગે છે. આજે અમે તમને કંઇક આવી જ તસ્વીરો દેખાડવા જઇ રહ્યા છે, જે જોઇને તમે હસ્વું રોકી નહી શકો..

1. મમ્મીનં કામ પણ થઇ જસે અને છોકરાની સંભાળ પણ, ખરેખર હો ભારત જેવા બુદ્ધિશાળી લોકો બીજે ક્યાંય નથી.

2. કુંવાર લોકોને કદાચ રોટલી બનાવવાની આ રીત ઉપયોગી થઇ શકે..

3. અરે…માસી આ ઓટો નથી ટ્રેન છે ટ્રેન એમ થોડી ઉભી રેવાની??

4. દમ હોય તો આ ચંપલને ચોરીને બતાવો… ચોરીને પણ કરશો શું?

5. બેસવા ખુર્શી નથી તો શું થયુ આ ભારત છે અહિં જુગાડ મળી જ જાય.

6. બાટલો હમણા પતી ગયો છે તો થોડાક દિવસ આમ જ કામ ચાલાવી રહ્યા છે.

7. ઓઢવા માટે ચાદર નહી હોય તો ચાલે પરંતુ ઓશિકા વગર અહિં કેમ ચાલે? જોઇએ ઇ જોઇએ જ.

8. ફળીયામાં જગ્યા નોતી એટલે થોડો જુગાડ અહિં પણ..

9. અરે,, બાપ રે.. આટલી ડુંગળીઓ સુધારવી સુધારવી છે તો હેલમેટ વગર કેમ થાસે.

10. મારા બે અનમોલ રતન, એક રામ ને બીજો લક્ષ્મણ.

11. આ ભુરો આજે તો ઓપરેશન કરીને જ રહેશે.

12. જો આ ભાઇ પણી નહિ પાઇ તો ઝાડવા તો સુકાઇ જ જસે.

13. લે બેટા સેલ્ફી લે લે રે…

14. કદાચ કોઇ રિલેટીવ સાથે સેલ્ફી લે છે.

15. જ્યારે બૈરુ વેકેશન કરવા ગયુ હોય ત્યારે પુરુષો દ્વારા કરવામાં આવતો જુગાડ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!