કરોડપતી ખાનદાન માંથી આવે છે ગૌતમ ગંભીરની પત્ની નતાશા – આટલી સુંદર હોવા છતા જીવે છે આવું સાદગી ભર્યું જીવન

ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર રહિ ચુક્યા છે. હાલમાં તે લોકસભાના સદસ્ય પણ છે. તેને ભારતીય જનતા પાર્ટી તરફથી ચુટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. ગૌતમ ગંભીર હવે 38 વર્ષના થઇ ચુક્યા છે. તેનો જન્મ 14 ઓક્ટોબર 1981 માં દિલ્લીમાં થયો હતો. જાણીતા અને શ્રેષ્ઠ બલ્લેબાજ રહિ ચુકેલ ગૌતમ ગંભીરે તેના ક્રિકેટ કરિયરમાં દેશને બે વખત વર્લ્ડ કપ જીતાડ્યો છે. જો કે ગૌતમ ગંભીરની લાઇફ વીશે તો તમે બધા જાણો જ છો. પરંતુ આજે અમે તમને તેની પર્સનલ લાઇફ અને તેની પત્ની વીશે જણાવવા જઇ રહ્યા છીએ.

જણાવી દઇએ કે ગૌતમે વર્ષ 2011 માં નતાશા જૈન નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. જો કે નતાશા લાઇમલાઇટથી ઘણી દુર રહે છે. તેના પિતાનું નામ રવિન્દ્ર જૈન અને માતાનું નામ નીરા જૈન છે. તે એક કરોડપતિ પરિવારમાંથી આવે છે. નતાશા દેખાવમાં ખુબ જ સુંદર છે. આપણે એવું પણ કહિ શકીયે કે તે બાકિના ક્રિકેટર્સની પત્નીઓથી વધુ સુંદર છે. જો કે નતાશાને સામાન્ય જીવન વધુ પસંદ છે. આટલા પૈસા અને સુંદર હોવા છતા તે ક્યારેય દેખાઓ કરતી નથી.

જો કે આ બન્નેએ લવ મેરેજ જ કર્યા હતા પરંતુ બાદમાં તેને અરેંજ મેરેજ બતાવાઅમાં આવ્યા. વાત જાણે એમ છે કે ગૌતમના પિતા કે ટેક્સટાઇલ બિઝનેશમેન છે. એવામાં તેની ઓળખાણ ગુરગાંવના કરોડપતિ બિઝનેશમેન રવિન્દ્ર જૈન (નતાશાના પિતા) સાથે હતી. એક સમયે બન્ને બીઝનેશ પાર્ટનર બન્યા. બન્નેના પરિવારોમાં દોસ્તી થઇ.

તેમજ બન્ને પડોશી પણ હતા. તેથી આ બન્ને પરિવારના લોકો એકબીજાને ત્યાં આવવા જવાનું પણ રહેતુ. તે દરમિયાન ગૌતમ અને નતાશાની પણ ઘણી વખત મુલાકાત થઇ. અને બન્નેની દોસ્તી પ્રેમમાં અને પછી લગ્નમાં ફેરવાઇ ગઇ. તેથી આ લગ્નને આપણે લવ અને અરેંજ બન્ને પ્રકારના મેરેજ કહી શકાય.

તમારી જાણકારી માટે જણાવી દઇયે કે નતાશા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અહિં તે અવારનવાર તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ વાતો અને તસ્વીરો શેર કરતી રહે છે. ગૌતમે અને નતાશાએ વર્ષ 2007 માં એકબીજાને ડેટ કરવાનું ચાલુ કરી દીધુ હતુ.  ગૌતમનો સ્વભાવ ખુબ જ શાંત છે તેથી તેને આ સંબંધને ત્રણ વર્ષ સુધી જાળવી રાખ્યો અને આખરે બન્નેએ વર્ષ 2010 માં સગાઇ કરી લીધી.

બન્નેના આ સંબંધથી બન્નેના પરિવારના લોકો પણ કોઇ વાંધો ન હતો. કેમ કે, બન્ને પહેલેથી જ બિઝનેશ પાર્ટનર અને ફેમિલી ફ્રેંડ્સ હતા. સગાઇનાં એક વર્ષ પછી બન્નેએ વર્ષ 2011 માં લગ્ન કરી લીધા. આ લગ્નમાં તેને 100 થી વધારે લોકોને પણ બોલાવ્યા પણ ન હતા. હાલમાં બન્ને એકબીજાની સાથે ખુબ જ ખુશ છે. બન્નેને એક દિકરો પણ છે જેનું નામ આજીન ગંભીર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!