અગર કબુતર ઘરમાં માળો બનાવે છે તો એને તોડો નહિ – આ રહસ્ય છે જે લાભ આપશે જ

આજે પણ એવા લાખો લોકો છે જે ઘણી મહેનત કરવા છતા આખરે તેનું કાર્ય કિસ્મત અને ભાગ્ય પર છોડી દે છે. જો કે કિસ્મત સારી હસે તો વધુ મહેનતની પણ જરુર પણ રહેતી નથી. ઘણા લોકો તમે જોયા હસે કે રાતો રાત ગરીબમાંથી અમિર બની ગયા હસે. આવું થવા પાછળ પુણ્ય પણ હોઇ શકે છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જ્યારે તમે સફળ થવાના હોય તો તમને અલગ અલગ સંકેતો મળે છે.

ઘણા લોકો એવું માને છે કે ઘરમાં કે ઘરની આસપાસ કબુતર માળો કરે તે અશુભ છે જ્યારે અમુક વિદ્વાનોનું કહેવું છે કે ઘરમાં કબુતરનું આવવું જાવુ તમારી સફળતા દર્શાવે છે. જી હા, મિત્રો તમારા ઘરની આસપાસ જો કબુતરે માળો કરેલ હસે તો તે સફલતાની નિશાની પણ હોઇ શકે. તેથી મિત્રો કબુતરના માળાને અશુભ ન માનવો તેને શુભ સંકેત માનવો જોઇએ. મોત્રો તે તમારી સફળતાની નિશાની છે.

ઘરની આર્થિક પરીસ્થિતી નબળી હોય અને જો કબુતર ઘરમાં કે ઘરની આજુબાજુ મળો કરે તો પૈસાને લગતી સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે, તેમજ જો ઘરમાં આશાંતીનો માહોલ હોય તો શાંતી થઇ શકે છે. તેમજ ઘરની અન્ય સમસ્યાઓ પણ દુર થાય છે, મિત્રો ભુલથી પણ કબુતરના માળાને અશુભ માનવો ન જોઇએ. કબુતરનો માળો ખુબ જ શુભ હોય છે.

જીવનમાં બની શકે એટલી પક્ષીઓની સેવા કરવી જોઇએ, જેનાથી પુણ્ય મળે છે. ઘરની આજુબાજુ પક્ષીઓને ચણવા માટેની વ્યવસ્થા તેમજ પાણી માતેની વ્યવ્સ્થા પણ કરવી જોઇએ. મિત્રો આવું કરવાથી સફળતા વહેલી મળશે અને પુણ્ય પણ કમાઇ શકશો.

 

 

આવો મોકો હરકોઇને નથી મળતો. બની શકે એટલી પક્ષીઓની સેવા કરવી જોઇએ તમારી સફળતામાં પુણ્ય કામ આવસે. તેથી કબુતર જો ઘરની આસપાસ માળો કરે તો બને એટલી તેની સેવા કરવી જોઇએ. તેને ભુલથી પણ અશુભ માનવું ન જોઇએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!