બીજેપીના વિપક્ષની Candidate અને એક્ટ્રેસ ના છોકરાને મોદીજીએ આશીર્વાદ આપ્યા – આ વિડીયો વાઈરલ થયો

રાજનીતિમાં હંમેશા વિપક્ષ પાર્ટી વીશે ખરાબ બોલતા હોય છે અને તેને કોઇ સારી વાતો સાથે સંબોધવામાં આવતા નથી. પરંતુ જો તમે તેની સાથે પ્રેમથી વાત કરો અથવા તેના કામના વખાણ કરો તો રાજનીતિમાં ગંદકી નહી થાય. આજે વાત કરીશુ મોદીજીની જેને બીજેપી ની વિપક્ષ કેંડીડેટ અને એક્ટ્રેસના દિકરાને પીએમ મોદીએ આશિર્વાદ આપ્યા, એવુ તો શું થયુ ચાલુ જાણીએ.

બીજેપીના વિપક્ષની Candidate અને એક્ટ્રેસ ના છોકરાને મોદીજીએ આપ્યા આશિર્વાદ :

પીએમ નરેન્દ્ર મોદીએ બોલીવુડ એક્ટ્રેસ ગુલ પનાગ ના દિકરા નિહાલને આશિર્વાદ આપ્યા. પીએમએ ગુલ પનાગએ શેર કરેલ એ વીડિઓને તેના એકાઉન્ટ પર રિટ્વિટ કર્યો અને નિહાલ પ્રતી આ પ્રેમ બતાવ્યો.

16 ઓક્ટોબરે ગુલ પનાગે તેના દિકરા નિહાલ સાથે એક વીડિયો શેર કર્યો. અને તેના કેપ્શનમાં ગુલ પનાગએ લખ્યુ, ” તો હવે નિહાલ મેગેજીન અને ન્યુઝપેપર્સ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓળખવા લાગ્યો છે”. મોટાભાગે રોજ સવારે તે મને તેના તરફ ઇશારો કરીને વતાવે છે કે મે ઘણી મુશ્કેલથી કેમેરા સામે આવુ કરાવ્યુ.


ત્યારબાદ 17 ઓક્ટોબરે સવારે પીએમ મોદીજીએ આ વીડિયોને રીટ્વીટ કર્યો અને લખ્યુ કે વીડિયો ખુબ જ સારો લાગ્યો. પછી તેને નિહાલને આશિર્વાદ પણ આપ્યા. તેને રીટ્વીટ કરતા લખ્યુય કે, ” ખુબ જ સુંદર… નિહાલને મારા આશિર્વાદ, તેને તેના ભવિષ્ય માટે શુભકામનાં, મને પુરો વિશ્વાસ છે કે તેને તમારા રુપમાં એક શ્રેષ્ઠ ગુરુ મળશે અને તમે સારી રીતે ગાઇડ કરશો”.

 

ગુલ પનાગ અવારનવાર તેના દિકરા સાથે સોશિયલ મીડિયા માં વીડિયો અને ફોટાઓ શેર કરતી રહે છે. જો કે મોટાભાગના લોકો નિહાલના ક્યુટનેશ પર ફિદા છે પરંતુ અમુક એવા પણ છે જે બોલીવુડ એક્ટ્રેસની વીડિયો પર રાજનીતિ સાથે જોડાયેલ પ્રશ્નો પણ પુછી લે છે. જણાવી દઇયે કે ગુલ પનાગએ વર્ષ 2014 માં આમ આદમી પાર્ટી જોઇન કરી હતી અને ચંડીગઢ થી ચુટણી પણ લડી હતી.

લોકોએ ગુલ પનાગને અલગ અલગ સવાલ કર્યા એક યુઝર્સે પુછ્યુ, ” આમ આદમી પાર્ટી ની નેતા અવું કેમ કરી રહ્યા છે? ક્યાંક તે ભાજપમં તો નથી જોડાવાને?” જ્યારે બીજા યુઝર્સે કહ્યુ, “ગુલ પનાગ ગમે તે સમયે ભાજપ જોઇન કરી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!