આ અભિનેત્રી સાથે લગ્ન કરવા તૈયાર થયો હાર્દિક પંડ્યા – આ ખુબસુંદરી ને જોઇને ‘વાહ’ એવું બોલી ઉઠશો

હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાનો સ્તર માનવામાં આવે છે. હાર્દિક ક્રિકેટર ની સાથે સાથે તેના બિન્દાસ જીવન માટે પણ જાણીતો છે. ફરી એકવાર હાર્દિક પ્રેમને લઈને ચર્ચાઓમાં આવ્યો છે. હાર્દિક પંડ્યાનું નામ અવરામ, ઈશા ગુપ્તા અને ઉર્વશી રૌતેલા સાથે જોડાઈ ચુક્યુ છે. પર્સનલ લીફને લઈને હાર્દિક હમેશા ચર્ચાઓમાં રહે છે. જાણવા મળેલ માહિતી મુજબ આજકાલ હાર્દિક પંડ્યા ટીવી એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક ને ડેટ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

1 or 2 ? ?

A post shared by ?Nataša Stanković? (@natasastankovic__) on


જી હા, જાણવ મળ્યું છે કે હાર્દિક પંડ્યાનું દિલ નતાશા પર આવ્યુ છે. થોડા દિવસો પહેલા જ બાન્દ્રામાં યોજાયેલ એક પાર્ટીમાં હાર્દિક નતાશા સાથે હાજર રહ્યા હતા, પાર્ટી હાર્દિકના ફ્રેન્ડ દ્વારા આયોજીત કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે હાર્દિક નતાશાને લઈને ખુબ જ સીરીયસ છે. આ પાર્ટીમાં હાર્દિકે નતાશાને તેના ફેમિલી સાથે પણ મુલાકાત કરાવી. આ પાર્ટીમાં હાર્દિક તેની સાથે તેની ભાભી પણ હાજર હતી. મીડિયાએ જણાવ્યું કે આ પાર્ટીમાં હાર્દિકે નતાશાને તેની ગર્લફ્રેન્ડ તરીકે બધાને ઓળખાણ અપાવી.

ખબરોનું માનીએ તો હાર્દિકના પરિવારને નતાશા સાથે તેના સંબંધને લઈને કોઈ વાંધો નથી. અને તે હાર્દિકની પસંદ થી ખુબ જ ખુસ છે. હાર્દિક અને નતાશા ઘણા સમય થી ઓળખાણમાં છે. નતાશાએ બાદશાહના હિટ સોંગ ‘ડીજે વાલે બાબુ’ માં કામ કર્યું હતું.


આ સોન્ગમાં કામ કાર્ય પછી  નતાશા ખુબ જ ફેમસ થઇ ગઈ. થોડા દિવસો પહેલા હાર્દિક તેની પીઠની નીચેના ભાગનો ઈલાજ કરવા લંડન ગયા હતા. જ્યાં તેને સર્જરી કરવી હતી. જયારે તેનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડએ તેને ખુબ જ સુંદર ગીફ્ટ આપી હતી.

નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક માટે એક સંદેશ શેર કર્યો હતો જેમાં તેને લખ્યું હતું, ‘મારા સૌથી સારા દોસ્ત… આ વર્ષ તમારા માટે એક રોલર કોસ્ટરની જેમ રહ્યું છે. આ વર્ષે ઘણી જબરદસ્ત ઘટનાઓ ઘટી અને ઘણી એવી પણ વસ્તુ જે ન થઇ. અને તે તમને વધુ મજબુત બનાવે છે. તમે અમારા માટે પ્રેરણા છો અને હું મારા માટે અને આસપાસના લોકો માટે તમારા દ્વારા કરાયેલ દરેક કામ માટે પ્રાઉડ ફિલ કરું છું.

આ સંદેશ પછી લોકો આ બંનેના લગ્નના નઅંદાજો લગાવી રહ્યા છે. નતાશા મૂળ રૂપથી સર્બિય ની રહેવાસી છે. તેને ૩ વર્ષની ઉંમરે જ ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું હતું. 2010 માં સ્પોર્ટ્સ સર્બિયાનો એવોર્ડ જીત્યા પછી નતાશાએ સ્પોર્ટ્સમાં જ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું. આજકાલ નતાશા નચ બલિયે માં ભાગ લઇ રહી છે. તે અલી ગોનીની પણ એકસ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. થોડા દિવસો પહેલા નાતાશાનું નામ પપ્રિયંક શર્મા સાથે પણ જોડાઈ ચુક્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!