સુંદરતામાં કાજલ અગ્રવાલને પણ ટક્કર મારે છે તેની નાની બહેન – જૂવો ખુબસુંદર નિશા ની 10 તસ્વીરો

કજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. સાઉથમાં સ્પરહિત હોવાની સાથે સાથે તે બોલીવુડ માં પણ ફેમસ છે. કાજલે સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોસફ વિજય, રામચરણ તેજા, પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા સાઉથનાં મોટા મોટા કલાકારો સાથે કાજલ કામ કરી ચુકી છે. સાઉથની ફિલ્મ મગધીરા માં તેનું પર્ફોમન્સને લોકો આજે પણ યાદ કરે છે. જણાવી દઈએ કે એક સમયે કાજલ ડાન્સર હતી. ફિલ્મ ‘કયો હો ગયા’ માં કાજલ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી. પરંતુ આજે તે સાઉથની ફેમસ એક્ટ્રેસ છે અને એક ફિલ્મના કરોડો રૂપિયા ચાર્જ કરે છે.

એ વાતમાં તો કોઈ ડાઉટ નહિ કે કાજોલ સાઉથની સૌથી સુંદર અભિનેત્રી છે. કાજોલે બોલીવુડની પણ 1 2 ફિલ્મોમાં કામ કર્યું છે. તે અજય દેવગન સાથે ફિલ્મ સિંઘમમાં જોવા મળી હતી, ત્યાર બાદ લોકો તેને સિંઘમ ગર્લ કહેવા લાગ્યા. કાજળ સોસીયલ મીડિયા પર વધુ એક્ટીવ રહે છે અને અવારનવાર તસ્વીરો શેર કરતી રહે છે.

પરંતુ શું તમે જાણો છો કે કાજોલની જેમ જ તેને એક સુંદર નાની બહેન પણ છે. જી હા, કાજલે શેર કરેલા ફોટાઓમાં જોવા મળતી તેની નાની બહેન ખુબ જ સુંદર છે અને તમને ખુબ જ પસંદ આવશે. જણાવી દઈએ કે કાજળની નાની બહેન નિશા અગ્રવાલનાં ઈન્સ્ટાગ્રામ પરથી નિશાની આ સુંદર તસ્વીરો મળી છે.

જણાવી દઈએ કે નિશા અગ્રવાલે મુંબઈના જાણીતા બિઝનેશમેન કરણ વચેલા સાથે વર્ષ 2013માં લગ્ન કાર્ય છે.  જણાવી દઈએ કે નિશા અમુક ફિલ્મોમાં પણ જોવા મળી છે. તે મલયાલમ ફિલ્મો સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ અમુક વર્ષ પહેલા જ નિશાએ ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી હતી.

કાજલે વર્ષ 2010 માં સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેની બહેન નિશા પણ ફિલ્મોમાં એન્ટ્રી કરવાની છે. કાજલની જેમ નિશા પણ ફિલ્મોમાં આવવા માંગતી હતી. તેને તેનું સપનું પૂરું પણ કર્યું અને થોડા સમય પછી જાતે જ ઇન્ડસ્ટ્રીઝથી દુર થઇ ગઈ. જો કે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક તે ફિલ્મોમાં કામ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!