એક જમાનાની સુપર મોમ ગણાતી ‘કરણ અર્જુન’ ની માં આજે આ હાલતમાં છે – જોઇને વિશ્વાસ નહિ આવે

બોલીવુડના અમુક એવા જુના કલાકારો છે જેને આજે દુનિયા ઓડખતી પણ નથી, જ્યારે અમુક કલાકારોના આજે પણ વખાણ કરવામાં આવે છે. જો વાત કરીયે અભિનેત્રીઓની તો આજકાલની અભિનેત્રીઓ કરતા એ જમાનાની અભિનેત્રીઓને આજે પણ વધુ પસન્દ કરવામાં આવે છે. અભિનેત્રી જ નહિ પરંતુ અમુક અભિનેતાઓ પણ આજે ખુબ જ પ્રખાત છે.

તે જમાનાના સૌથી ફેમસ અમુક કલાકારો આજે જોવા પણ નથી મળતા, જાણે કે તે બૂલીવુડની સાથે સાથે તેના ફેંસથી પણ દુર થઇ ગયા. પરંતુ ઘણા ચાહકો આજે પણ જુના કલાકારોની શોધમાં હોય છે. જો કે તે કલાકારો કોઇ સામાન્ય ન હતા તે સમયમાં બોલીવુડ પર રાજ કરનાર કલાકારો હતા.

તે સમયમાં આટલી હદે ફેમસ હોવા છતા આજે તે જોવા નથી મળતા કારણ કે અમુક કલાકારો મૃત્યુ પામ્યા છે તો અમુક ખુબ જ ખરાબ હાલત માં છે, ઘણા કલાકારો ખુબ જ ખરાબ પરિસ્થિતિમાથી પાસાર થઇ રહ્યા છે. જો કે તેના ફેંસ આજે પણ તેને ભુલ્યા નથી.

આજે આપણે વાત કરવાનાં છીએ એ અભિનેત્રીની જેને સલમાન ખાન અને શાહરુખ ખાનની વર્ષ 1995માં રીલીઝ થયેલ ફિલ્મ ‘કરણ અર્જુન’ માં કરન અને અર્જુનનો રોલ નિભાવનાર રાખી, મિત્રો આ અભિનેત્રીની ફેંસ ફોલોવિંગ આજે પણ ઓછી નથી લખો લોકો તેને આ ફિલ્મના ‘મેરે કરન અર્જુન આયેંગે’ ડાયલોગથી ઓળખે છે. આ એક્ટ્રેસે તે સમયમાં બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

તેના સમયમાં ધુમ મચાવનારી રાખીને જોઇએ ને આજે તમને વિશ્વાઅસ પણ નહિ આવે. એક જમાનામાં લોકો રાખીના ફિલ્મોની રાહ જોતા અને તેના ફિલ્મો જોવા માટે લાઇનો લાગતી તેને ઘણા એવોર્ડ તેના નામે કર્યા છે. પરંતુ મિત્રો તમને વિશ્વાસ નહિ આવે કે આટલી મહશુર અભિનેત્રી સાથે હવે કોઇ નથી, તે લગભગ છેલ્લા 15 વર્ષથી એકલી જ રહે છે.

મિત્રો તમને જણાવી દઇયે કે રાખીના લગ્ન તેની 16 વર્ષની ઉંમરે જ થઇ ગયા હતા પરંતુ વધુ ટક્યા નહી, બે વર્ષમાં તેન છુટાછેડા થઇ ગયા. છુટાછેડાનાં 8 વર્ષ પછી રાખીએ તે સમયના ફેમસ સિંગર ગુલઝાર સાથે લગ્ન કર્યા. બન્નેને એક દિકરી પણ છે, પરંતુ ગુલઝારને રાખીનું ફિલ્મોમાં કામ કરવું પસંદ ન હતુ, તેમ છતા રાખીએ ફિલ્મમાં કામ કર્યુ તેથી બન્ને વચ્ચે ઝઘડો થયો અને હવે બન્ને દુર રહે છે. જો કે બન્નેએ હજુ છુટાછેડા નથી લીધા.  પરંતુ માત્ર અલગ રહે છે અને દિકરી મેઘના પિતા સાથે રહે છે.

આટલા વર્ષ ફિલ્મોથી દુર રહી રાખીના સમાચાર છે કે રાખી હવે એક ફિલ્મમાં મોટી ઉંમરની બ્રાહ્મણ વીધવાનો રોલ કરવા જઇ રહી છે. મિત્રો તમને જણાવી દઇયે કે 15 વર્ષ પછી રાખી મહારાષ્ટ્રમાં યોજવામાં આવેલ ચિત્રપટ એવોર્ડમાં જોવા મળી હતી, અને ત્યારથી જ તેના સમાચારો વાઇરલ થઇ રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!