ભારતનો એવો કરોડપતિ ભિખારી જેની મિલકત વિષે વાંચીને વિશ્વાસ નહિ આવે – આટલો પથારો મુકેશ અંબાણીનો પણ નહિ હોય

આપણા દેશમાં ઘણા એવા પણ કરોડપતિઓ છે જેની પાસે પૈસાની કોઇ જ કમી ન હોવા છતા તે સામાન્ય લોકોની જેમ જીવતા હોય છે, ઘણા ઉદ્યોગપતિઓ પાસે અબજો રુપિયા હોવા છતા ક્યારેય તે પૈસાનો દેખાડો કરતા નથી.  પરંતુ શું તમને કોઇ એમ કહે કે આપણા દેશનો કોઇ ભિખારી સૌથી અમિર છે તો તમારા માટે આ વાત સમજવી થોડી અઘરી લાગસે. પરંતુ મિત્રો આ વાત સાચી છે.

મીત્રો ઘણી વખત માણસની માનસિક સ્થિતિ ખરાબ હોય તો પણ આવુ થતુ હોય છે કે તેની પાસે કરોડો રુપિયા હોય ને તે ભાન ભુલીને રોડ પર આટા મારતો હોય, જો કે આ વાત તમને સિધ્ધી રીતે મસમજમાં નહિ આવે, આજે આપણે ઉત્તરપ્રદેશમાં બનેલી એક સત્ય ઘટનાની વાત કરીશુ. જી હા મિત્રો ઉત્તરપ્રદેશમાં ભિખારી જેવી હાલતમાં રખડતા માણસને જ્યારે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી તો ખબર પડી કે તે કોઇ સામાન્ય મણસ નથી તેનો સંબંધ કોઇ અમિર ફેમિલી સાથી હતો અને તે કરોડોનો વારસદાર હતો.

મિત્રો આ ઘટના છે ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારની જેમાં પોલીસે એક ભીખારીની પુછપરછ થી જાણ્યુ કે તે એક કરોડપતિ છે અને પોલીસે તેના પરિવાર સાથે ભેટો પણ કરવ્યો. ત્યારબાદ કોંસ્ટેબલે મીડિયા સામે આખી ઘટના જણાવતા કહ્યુ કે, તે વ્યક્તિ અમને ખુબ જ ખરાબ હાલતમાં મળ્યો રસ્તા પરથી મળ્યો હતો અમે તેને પુછવાની ખુબ જ કોશિશ કરી પરંતુ તે કશુ જ બોલી શકે તેવી સ્થિતીમાં ન હતો.

અમે ઘણી કોશિશો કરી કે તેની સચ્ચાઇ જાણી શકીયે, તેથી અમે અમારી કોશિશો ચાલુ જ રાખી અને આખરે આ વ્યક્તિએ તેનું નામ અમને શિવવચન જણાવ્યુ. અને તેની ઉંમર લગભગ 60 વર્ષની હતી, તેને કહ્યુ કે તે બછરવાના મદારી ખેડાના વિસ્તારમાં રહે છે અમે આ હકિકર જાણવા તે વિસ્તારઓ સંપર્ક કર્યો અને આખરે તેના પરિવાર સાથે સંપર્ક થયો. તેના પરીવારને અમે આ વાતની જાણ કરી અને પોલીસ સ્ટેશને હાકર થવાનું કહ્યુ.

તે એક અમિર પરિવારમાંથી હતા, તેનો નાનો ભાઇ જ્યારે તેને લેવા માટે આવ્યો ત્યારે તેને અમને જણાવ્યુ કે તેની આ હાલત છેલા 10 વર્ષ થી છે. પહેલા તે અમારા પરિવારનો જ બીઝનેશ સંભાળતો હતો પરંતુ અચાનક તેની આ હાલત થઇ ગઇ, તે દશેરાના મેળામાંથી ખોવાઇ ગયા હતા અમે ઘણી કોશિશો કરી પરંતુ તેને શોધી ન શક્યા. જો કે અમે લોકોએ પોલીશને પણ આ વાતની જાણ કરી હતી.

જ્યારે તેનો પરિવાર પોલિસ સ્ટેશને તેને એવા માટે આવ્યો ત્યારે પરિવાર દ્વારા જણવવામાં આવ્યુ હતુ કે તે 70 વિઘા જમિનનો માલિક છે. તેમજ હાલમાં તેના નામે છ દુકાનો ચાલે છે. તેના વતનમાં રેતી કપચીનો સટ્ટો છે તે પણ તેની આ હાલત થઇ તે પહેલા તે જ ચાલાવતા હતા. તેમજ ઘરે વાહનો પણ અફલાતુન છે. પરિવારના લોકોએ જણાવ્યુ કે શિવવચન 10 વર્ષ પહેલા તેનો આ કારોબાર સંભાળતા હતા જે હાલમાં તેનો નાનો ભાઇ સંભાળે છે. મિત્રો તમને જણાવી દઇયે કે શિવવચન કોઇ સામાન્ય પરિવારમાંથી નહતો. કરોડોના બિઝનેશનો વારસદાર હતો.

પોલિશ દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે કે આ વિસ્તારમાં આ પહેલો કિસ્સો નથી આની પહેલા પણ એક ભીખારી કરોડ પતિ હોવાનું સાબીત થઇ ચુક્યુ છે. તે બાબત પર વાત કરતા પોલિસે કહ્યુ કે, એક દિવસ કોલેજની બહાર અમને ખુબ જ ખરાબ હાલતમાં એક ભિખારી જોવા મળ્યો, તેની હાલત ખુબ જ ખરાબ હતી. તેથી અમે તેને સ્ટેશને લઇ ગયા અને તેને નવડાવ્યો ધોવડાવ્યો, ત્યારે જે કિસ્સો બન્યો તેને જોઇએને અમે ચોંકી ગયા. જી હા, તે સમયે તેના ખિસ્સામાંથી આધારકાર્ડની સાથે 1 કરોડ અને 6 લાખ 2 હજાર અને 731 રુપિયાંના એફડી કાગડો મળી આવ્યા. આધાર કર્ડના આધારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે તે તમિલનાડુનો એક બિઝનેશમેન છે. તેને પણ અમે પરિવાર સાથે ભેટો કરાવી દીધો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!