માં ના જયારે બીજા લગ્ન થયા ત્યારે દીકરાએ આ રીતે શુભેચ્છાઓ પાઠવી – ફેસબુક પર લખ્યું કે…..

થોડા દિવસ પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા જેમા એક દિકરો તેની માં ને બીજા લગ્નની સુભેચ્છા પાઠવે છે. તે સમયે આ સમચાર વધુ વાઇરલ થયા ન હતા. અને આટલી લાઇક્સ અને કોમેંટ્સ નોતી પરંતુ હવે તે સમાચાર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

દિકરાએ પાઠવી માતાના બીજા લગ્નની સુભેચ્છા :

તેની આ સુભેચ્છ ખુબ જ વાઇરલ થઇ. હકીકત છે એવુ કે એક દિકરાની માતાએ બીજા લગ્ન કર્યા અને દિકરાએ તેને સુભેચ્છા પાઠવી છે. જો કે તેનું આ લખાણ જ લોકોના દિલ જીતવા માટે કાફી છે.

દિકરાએ તેની માં માટે લખ્યુ કંઇક આવું :

અમે વાત કરી રહ્યા છીયે ગોકુલ શ્રીધરની, શ્રીધર ફેડરેશન ઓફ ઇંડિયાના સદસ્ય છે અને કોલ્લમ જિલ્લામાં રહે છે. તેને પાછલા થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી અને તેમા લખ્યુ કે, ‘મે આ લખવા માટે ઘણો વિચાર કર્યો છે, કેમ કે સમાજમાં આજે પણ બીજ લગ્નને તિરછી નજરથી જોવામાં આવે છે. મે મારી માં ને માર ખાતા અને રોતા જોઇ છે. માં, ‘હેપ્પી મેરિડ લાઇફ’. આ લખવા માટે શ્રીધરને સલામ છે.

સમાજમાં બીજા લગ્નને સ્થાન નથી :

તમે અને હું જે સમાજમાં રઇ રહ્યા છીયે ત્યાં છુટાછેડા કરેલ સ્ત્રીને બીજા લગ્ન કરનાર સ્ત્રીને એવી નજરથી જોવામાં આવે કે જાણે તેને કોઇ ચોરી કરી હોય, પરંતુ ગોકુલ કહે છે કે જ્યારે મારી માં ને મારા પપા મારતા હતા ત્યારે તેના માથામાં લોહી આવી જતુ, ત્યારે હું માં ને કહેતો કે તુ આની સાથે કેમ રેસ ત્યારે માં એ કીધુ કે તારા માટે રહુ છું. એવામાં હું અને મારી માં બન્ને ઘર છોડીને નિકળી ગયા હતા. અને જ્યારે આજે મારી માં એ બિજા લગ્ન કર્યા છે તો હું ખુસ છુ કે હવે મારી માં ને એક સાચો પ્રેમ કરવા વાળો મળી જસે. હું તેના લગ્ન માટે શુભકામના આપુ છું.

સમાજ હંમેશા ધિક્કારે છે આવા લોકોને :

ગોકુલ કહે છે કે સમાજનું શુ સમાજ તો બધાને તેની નજરથી જોવે છે. પરંતુ આપણે એ જ કરવું જોઇએ જેમા આપણે ખુસી મળે, હું ઇચ્છુ છું કે મારી માં હવે ખુશ રહે અને હવે તેને એવું દુખ ક્યારેય ન મળે જેવું તે પહેલા સહન કરી ચુકી છે. માં એ મારા માટે ખુબ દુખ જોયુ છે પરંતુ હવે વધુ નહી. હુ અને મારી માં હંમેશા ખુશ રહી એવી ભગવાન પાસે દુવા. તેની આ વાતમાં ઘણા લોકોએ સમર્થન આપ્યુ હજારો લાઇક્સ, કોમેંટ્સ અને શેર કર્યા. જ્યારે ઘણાએ લખ્યુ કે આવી સચ્ચાઇ લખવાની કોઇના માં હિમ્મત નથી હોતી તેના માટે પણ તેના ખુબ જ વખાણ કર્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!