નઝમ-એ-ઈત્ર ના લહેંઘા ને લીધે પાર્ટીની શાન બની કરીના કપૂર – ચાંદ જેવી દેખાતી કરીનાના ૧૦ ફોટા જુવો

અવારનવાર કરીના કપૂર સોશિયલ મીડિયામાં ચર્ચાઓમાં રહે છે. ફિટનેશ અથવા ફિલ્મોને લીધે તે ચર્ચાઓમાં રહે છે. કરીના ‘વ્હાટ વુમન વાંટ’ નામનો રેડીયો શો ચલાવી રહી છે જેમા તે અભિનેત્રીઓનું ઇંટર્વ્યુ લે છે અને તેથી આ શો મહિલાઓને ખુબ જ પસંદ આવે છે. કરીના અવારનવાર તેના લૂકને બદલતી રહે છે. તેની નવી નવી ફેશન માટે તે ચર્ચામં રહે છે. ઘણી છોકરીઓ તેની ડ્રેસિંગ સેંસને ફોલોવ કરે છે.

નઝમ-એ-ઈત્ર ના લહેંઘામાં ખુબ જ સુંદર નજરે આવી કરીના :

 

હાલમાં જ કરીના ડાંસ ઇંડિયા ડાંસ ના શૂટિંગ માટે પહોચી હતી. તે સમય દરમિયાન તેને પહેરેલા કપડા લોકોએ ખુબ જ પસંદ કર્યા. તેમજ મીડિયાને પોઝ પણ આપ્યા. કરીન સાચે જ આ ટ્રેડિશનલ  ડ્રેસમાં કોઇ પરી જેવી લાગતી હતી. જણાવી દઇયે કે શૂટિંગ માટે કરીનાએ નઝમ-એ-ઈત્રનો લહેંઘો પહેર્યો હતો. તેમજ સાથે કલરફુલ દુપટ્ટો પણ રાખ્યો હતો જે તેની સુંદરતા વધારી રહ્યો હતો.

તેમજ આની પહેલા પ્રિયંકા ચોપડા પણ ડાંસ ઇંડિયા ડાંસ શોમાં પહોંચી હતી તે તેના ફિલ્મ ‘સ્કાઇ ઇસ પિંક’ ના પ્રમોશન માટે પહોંચી હતી. જો કે ઘણા સમય પછી કરેના અને પ્રિયંકા સાથે જોવા મળી પરંતુ તેનાથી પણ વધુ ચર્ચાઓ કરીનાના લૂકની થઇ.

ખાસ કરીને કરીનાએ જે નેકલેશ પહેર્યુ હતુ તે ખુબ જ ચર્ચામાં આવ્યુ. એક રિપોર્ટ અનુશાર કરીનાએ તેના ગળામાં જે નેકલેસ પહેર્યુ હતુ તેની કિંમત 38 લાખ રુપિયા હતી. આ નેકલેસ Bvlgari બ્રાંડનું હતું.

અને જો વાત કરીએ કરીનાના વર્ક ફ્રંટની તો હાલમાં તે અભિનેતા ઇરફાન ખાન સાથે ‘અંગ્રેજી મીડિયમ’ ન શૂટિંગમાં વ્યસ્ત છે.  તેમજ તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ માં પણ જલ્દી નજરે આવસે. અક્ષય કુમાર સાથે તે છેલ્લે વર્ષ 2009 માં ફિલ્મ ‘કમબખ્ત ઇશ્ક’ માં જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!