જયારે આ સિંગરે નેહા કક્કડ ને પરાણે ગળે લગાવીને કિસ કરી લીધી – વિડીયો થયો વાઈરલ

સિંગિંગ માટે ફેમસ રિયાલિટી શો ઇંડિયન આઇડલ ને લોકો આજકલ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ શો માં ભાગ એવા દેશભરના લોકો આવે છે. અને તે તેના સપના પુરા કરવા માટે પર્ફોમ કરી કરે છે. પરંતુ આ વખતે થયુ કંઇક અલગ જ જે લોકોએ ખુબ જ વાઇરલ કર્યુ, જેમાં આ શોમાં પર્ફોર્મ કરનારે શો ની જજ નેહા કક્કડને કિસ કરી લેધી.

આ વીડિયોને સોની ટેવીએ ઓફિશિયલ ટ્વીટર એકાઉંટ પર શેર કર્યો છે, જે લોકોએ ખુબ જ વાઇરલ કર્યો. તમે વીડિયોમાં જોઇ શકો છો કે પર્ફોમર બધી ગિફ્ટ લઇને સ્ટેજ પર આવે છે અને એક એક કરીને બધી ગિફ્ટ નેહા કક્કડને આપે છે.

 

નેહા બધી ગિફ્ટ લઇને તેને હગ કરે છે પરંતુ ત્યારે પર્ફોર્મ નેહાના ગાલ પર કિસ કરી લે છે. ત્યારબાદ નેહા તેનું મોઢુ છુપાવીને ત્યાથી દુર ચાલી જાય છે, અ ઘટનાથી ત્યાં હાજર દરેક લોકો હેરાણ થઇ જાય છે. તો ચાલો જોઇએ વીડિયો..


આ વીડિયોમાં છેલ્લે જ્યારે પર્ફોર્મર નેહાને કિસ કરે છે ત્યાર બાદ ત્યાના અન્ય જજ વિશાલ અને અનુ મલિક નું રિએક્શન જોવા જેવું છે. જો કે આ હરકત પર નેહા શું એક્શન લેશે એ હજુ જાણવા મળ્યુ નથી. પર્ફોર્મરે શો દરમીયાન તેની જર્ની વીશે પણ વાત કરી હતી. તેમજ તમને જણાવી દઇયે કે આ શો ને નેહા કક્કડ તેમજ અનુ મલિક અને વિશાલ દદલાની જજ કરી રહ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!