ઘણાને નહિ ખબર હોય પણ રોજ અંગત સંબંધ માણવાથી આવુ થાય છે – પુરુષના…

દાંપત્ય જીવનને વધુ મજબુત બનાવવા માટે અંગત સંબંધો ખુબ જ જરૂરી છે. જો કે લગ્ન  પહેલા પણ અંગત સંબંધો બાંધવામાં આવે તો સંબંધ વધુ મજબુત બંને છે. લગ્ન જીવનમાં જેટલુ મહત્વ સમજદારી છે એટલું જ મહત્વ અંગત સંબંધોનું છે. અંગત સંબંધોથી લાગણી પણ વધે છે. આજે આપણે આ આર્ટીકલમાં અંગત સંબંધો વિશે રસપ્રદ વાત કરવાના છીએ જેનાથી તમે અંગત સંબંધોનું મહત્વ જાણી શકશો.

જણાવી દઈએ કે અંગત સંબંધોથી શારીરિક ફાયદાઓ થાય છે અને સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. તેમાં પણ જો અંગત સંબંધો દરરોજ માણવામાં આવે તો શારીરિક ઘણા ફાયદાઓ થાય છે, અને તમે પણ આ ફાયદાઓ વિશે જાણીને નિયમિત અંગત સંબંધો માણવાનું ચાલુ કરી દેશો.

મિત્રો તમે જોતા હસો કે મોટાભાગના લોકોને યુવાની ગયા પછી પણ યુવાન દેખાવાનો શોખ હોય છે. જો કે આજના સમય પ્રમાણે લોકો સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે. ઘણા લોકો યુવા દેખાવા માટે ઘણી પ્રકારના પ્રયોગો કરતા હોય છે. પરંતુ કદાચ તમે નહિ જાણતા હોય કે નિયમિત અંગત સંબંધ બનાવવા એ પણ યુવાન દેખાવાનો એક ઉપાય છે, જી હા, લગ્ન જીવન પછી દરરોજ અંગત સંબંધ બનાવવાથી યુવાન દેખાય છે અને આયુષ્ય પણ વધે છે.

મોટાભાગે લોકોની ઉંમર વધવાની સાથે સાથે શરીર પર કરચલીઓ અને ઢીલાસ જેવી પ્રોબ્લેમ્સ થતી હોય છે. જો કે આ તારણો એમનામ કાઢવામાં નથી આવ્યા એના માટે પણ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ 10 વર્ષ સુધી કરવામાં આવ્યો હતો જેમાં ૩૫૦૦ જેટલા કપલ્સ પર કરવમાં આવ્યો હતો. જેમાં અમુક રોજ અંગત સંબંધો માણતાં હતા અને અમુક માણતાં ન હતા.

આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જે લોકો નિયમિત અંગત સંબંધો માણતા હતા એ યુવાન દેખાતા હતા અને જે લોકો નહોતા માણતા તેવા લોકોના શરીર પર કરચલી હતી અને ચહેરો પણ વૃદ્ધ જેવો થઇ ગયો હતો. તેથી જો તમે વધુ ઉમરે પણ જો યુવાન દેખાવા માંગતા હોય તો નિયમિત અંગત સંબંધો માણવો ખુબ જ જરૂરી છે. તેથી મિત્રો લગ્ન પછી અંગત સંબંધો નિયમિત રાખીને સંબંધ પણ વધુ મજબુત બનાવી શકાય છે.

ડૉ. થોમસએ જણાવ્યું કે એસ્ટ્રોજેન તમને યુવાન દેખાવાની ત્વચાને જાળવી રાખે છે. તેમજ શરીર સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીરમાં બ્લડ સેક્યુલેશન પણ સારી રીતે થાય છે અને તમારી ત્વચા તમને યુવાનીમાં જાળવી રાખે છે તેમજ તમારા ચહેરા પર કરચલી પડતી નથી. શું મિત્રો તમે પણ વધુ સમય સુધી યુવાન અને સ્વાસ્થ્ય રહેવા માંગતા હોય તો તમારે પણ નિયમિત અંગત સંબંધનો નિર્ણય લેવો જોઈએ જે તમારો માનસિક તણાવ દુર કરીને તમને યુવાન દેખાવમાં હેલ્પ કરશે. અને પ્લસ પોઈન્ટ એ મળશે કે પાર્ટનર સાથે સંબંધો અને લાગણી મજબુત બનશે અને તે તમારાથી હંમેશા ખુશ રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!