ઘરની નૌકરાની ને લીધે આ પતિ-પત્ની ઘરથી ઓફીસ જતા પહેલા રોજ આ કરે છે….

જમાનો આજે ઘણો આગળ વધવા લાગ્યો છે અને એવામાં દરેકને ખુદ થી જ મતલબ રહે ગયો છે. હરકોઇ તેના મતલબથી જ એકબીજા સાથે વાતો કરે છે અને કામ કરે છે. દરેકની તેના કામથી કામ છે બીજા ભલેને મરતા હોય પરંતુ એવું નથી કારણ કે અમુક લોકોમાં મણસાઇ આજે પણ જીવીત છે. કંઇક આવી જ વાત સાબિત કરી રહ્યા છે એક પતિ પત્ની જેની પાસે સારી જોબ છે પરંતુ તેની નોકરાણી માટે ઓફીસે ગાયા પહેલા કરે છે એવું કામ કે જાણીને તમને તેના પર ગર્વ થસે.

ઓફીસે ગયા પહેલા આ દંપતી કરે છે આવું કામ :

ભગવાન દરેક જગ્યાયે મદદ માટે નથી પહોંચી શકતા તેથે તે અમુક એવા રસ્તાઓ મોકલે છે જેનાથી લોકોની મુશ્કેલીઓ દુર થઇ જાય. કંઇક આવું જ એક પરણીત દંપતિ માટે એક સુહાગીની સ્ત્રી બોલતી હસે કેમ કે તેના પતીનો જીવ બચાવવા પતિ-પત્ને રેલ્વે સ્ટેશન બહાર પાવ વેંચી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઇયે કે મુંબઇના કાંદિવલી સ્ટેશન પર સવારના સમયે દીપાલી ભાટીયા અને તેના પતી પૌવા, ઉપમા, પરાઠા, અને ઇડલી નો સ્ટોલ લગાવે છે.

દીપાલી ભાટિયાએ ફેસબુક પોસ્ટ કરી જેમા તેને જણાવ્યુ કે તે તેની 55 વર્ષની નોકરાણીના પતિને લકવામાંથી બચાવવા મદદ કરી રહ્યા છે. પૈસાની કમી હોવાથી તે તેના પતિનો ઇલાજ કરાવી શકતી નથી અને ન તો એ આ ઉંમરે પૈસા કમાવવા બહાર જઇ શકે. તેથી કામવાળીની મદદ માટે આ કપલ સ્ટેશન પર વહેલી સવારે 4 થી 10 વાગ્યા સુધી સ્ટોલ લગાવે છે. ત્યારબાદ તે ઓફીસે જાય છે.

ફૂડ સ્ટોલ લગાવીને દિપાલીએ ઘણુ અજીબ અજીબ મહેસૂસ કર્યુ. સ્ટોલ નાખવામં કોઇ પ્રોબ્લેમ્સ ન હતી પરંતુ આ કપલ સ્ટોલ ચલાવી રહ્યા છે તે સામાન્ય ન હતા. દિપાલીના મનમાં ઉઠેલો સવાલને તેને દબાવ્યો નહિ અને તેની મદદ માટે આ કામ કરવા લાગ્યા. જણાવી દઇએ કે આ કપલ એમબીએ ગ્રેજ્યુએટ છે અને બન્ને એક સારી કંપનીમાં જોબ પણ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!